ઉત્તરપ્રદેશ ઉ.પ્ર. વિધાનસભાની આગામી વર્ષે યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસના અગ્રીમ નેતા તરીકે ઉભરી રહેલા પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું હતું કે અમારો પક્ષ ૨૦ લાખ જેટલી નવી સરકારી નોકરીઓ ઉભી કરશે. ચોખા તથા ઘઉં માટે ટેકાના ભાવ ઓછામાં ઓછા ક્વિન્ટલ દીઠ રૂ.૨,૫૦૦ આપશે. તેમજ રૂ. ૪૦૦ જેટલા ક્વિન્ટલ દીઠ ભાવ શેરડી માટે આપશે. આ ટેકાના ભાવથી […]
Uttar Pradesh
સામાન ખરીદવાનાં પૈસામાંથી દારૂ પી ને રખડતા પતિની કરી સર્વિસ
યુપી મહિલાએ તેના પતિને કરવા ચોથ માટે સામાન ખરીદવા માટે પૈસા આપ્યા હતા. પરંતુ લાંબા સમય બાદ પણ જ્યારે તે ઘરે ન પહોંચ્યો તો મહિલા તેને શોધતી શોધતી બજાર પહોંચી. પતિને નશામાં જાેઈને તે ગુસ્સે થઈ ગઈ. ટૂંક સમયમાં તેણીએ તેના પતિને મારવાનું શરૂ કર્યું. કરવ ચોથના એક દિવસ પહેલા મહિલાએ તેના પતિને ઉગ્ર રીતે […]
અમારી સરકાર બની તો યુવતીઓને સ્કૂટી અને સ્માર્ટફોન અપાશે ઃ પ્રિયંકા ગાંધી
ઉત્તરપ્રદેશ , કોંગ્રેસની સરકાર આવશે તો ઈન્ટર પાસ યુવતીઓને સ્માર્ટફોન અને ગ્રેજ્યુએટ થયેલી યુવતીઓને ઈલેક્ટ્રોનિક સ્કૂટી આપવામાં આવશે. ગઈકાલે હું કેટલીક વિદ્યાર્થિનીઓેને મળી હતી અને તેમની સાથેની વાતચીતમાં મને જાણવા મળ્યુ હતુ કે, ભણવા માટે તેમને સુરક્ષા અને સ્માર્ટ ફોનની જરૂર છે. મને ખુશી છે કે, કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિએ યુવતીઓને સ્માર્ટ ફોન અને સ્કૂટી […]
કેદારનાથમાં ફસાયેલા ગુજરાતીઓએ રડતાં રડતાં લગાવ્યા ‘હર હર મહાદેવ’ના નાદ
ઉતરાખંડ ઉત્તરાખંડમાં કાતીલ ઠંડી અને બહાર પડી રહેલો અનરાધાર વરસાદથી યાત્રાળુઓ તથા તેમના પરિવારજનોના જીવ તાળવે ચોટીં ગયા હતા. ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે વરસાદનો કહેર અને યાત્રાળુઓનો ભરાવો જેનો લાભ લઇ હોટલોમાં પણ પાંચ ગણો ચાર્જ વસુલવામાં આવતો તેમજ ૧૦૦ રૂપિયાની વસ્તુના ભાવ એક હજાર વસુલતા અને અને જે ચુકવવા તે યાત્રાળુઓની મજબુરી હતી. […]
બે વકીલોએ ઉચ્ચસ્તરીય ન્યાયિક તપાસની સુપ્રિમ કોર્ટમાં માંગ કરી
લખીમપુર ૩ ઓક્ટોબરની બપોરે લખીમપુર ખીરીના ટીકુનીયા ખાતે લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા આ કેસમાં મુખ્ય આરોપી છે. આ કેસમાં અત્યાર સુધી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી […]
કુશીનગર એરપોર્ટનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે
ઉત્તર પ્રદેશ કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે. હવે એરબસ જેવું મોટું પ્લેન પણ લેન્ડ થઇ શકશે. થાઇલેન્ડ, મલેશિયા, વિયેતનામ, સિંગાપોર, શ્રીલંકા અને અન્ય ઘણા નજીકના દેશો જેવા દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાંથી લોકો બૌદ્ધ સર્કિટની મુલાકાત લેવા આવે છે. સરકારના આ ર્નિણયથી વિશ્વભરના લોકોને બૌદ્ધ સર્કિટની મુલાકાત લેવાની સુવિધા મળશે. નોંધનીય છે કે, ગત […]
યુપીમાં પ્રિયંકા ગાંધીનો માસ્ટર સ્ટોક ઃ મહિલાઓને ૪૦ ટકા ટિકીટ અપાશ
લખનઉ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- ભાજપ સરકાર ખેડૂતો પર દ્ગજીછ (નેશનલ સિક્યોરિટી એક્ટ) લગાવશે, ખેડૂતોને ધમકાવશે, પરંતુ ખેડૂતોને સ્જીઁ નહીં આપે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમા ખેડૂત ૯૦૦-૧૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનું નુકશાન ઉઠાવીને પાક વેચવા માટે મજબૂર છે. આ અન્યાય છે. સ્જીઁ ખેડૂતોનો હક છે. […]
આરોપી આશિષ મિશ્રાની સાથે તેમના વકીલને પણ હાજર રહેવાની કોર્ટે છુટ આપી
લખીમપુર ખીરી લખનઉમાં આવેલા ગાંધીજીના સ્મારક પાસે પ્રિયંકાએ આ ધરણા પ્રદર્શન કર્યા હતા. લખીમપુર ખીરીમાં જે ચાર ખેડૂતોના કાર નીચે કચડાઇ જવાથી મોત નિપજ્યા હતા તેમના માટે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. લખીમપુર ખીરીમાં યોજાનારી આ પ્રાર્થના સભામાં ખેડૂત નેતાઓ હાજર રહેશે. જાેકે ખેડૂતોએ જાહેરાત કરી છે કે આ પ્રાર્થના સભામાં કોઇ પણ […]
લખીમપુર ખીરી પહોંચ્યા રાહુલ-પ્રિયંકા, પીડિત પરિવાર સાથે બેસી વાત કરી
લખીમપુર પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને છત્તીસગઢના મુખ્યમંત્રીના મુખ્યમંત્રી ભૂપેશ ભઘેલ પણ હતા. મીડિયા સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને પોતાની ગાડીથી આગળ જવા દેવામાં આવી રહ્યા નથી અને તેઓ એરપોર્ટ પર જ ધરણાં પર બેસી ગયા. રાહુલ ગાંધીએ યોગી સરકાર પર નિશાનો સાધ્યો કે આ કેવી મંજૂરી છે? ફોર્સનું કહેવું છે […]
લખીમપુર ખેરીની ઘટના બાદ વિપક્ષો ઉ.પ્ર. સરકાર પર પસ્તાળ પાડે છે
લખીમપુર આપ, એસપી, બીએસપી અને કોંગ્રેસ સાથે મળી એક અવાજે મિશ્રાને પદ ઉપરથી દૂર કરવાની અને તેમના પુત્રની ધરપકડ કરવાની માગણી કરી હતી જ્યારે તૃણમૂલ પ્રતિનિધિ મંડળે મૃત્યુ પામેલા ખેડૂતોનાં પરિવારોની લખીમપુરમાં આજે મુલાકાત લીધી હતી. વાત સીધી અને સાદી છે. આ ઘટનાનો લાભ ૨૦૦૨માં ઉ.પ્ર.માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષો પૂરેપૂરો લેશે જ. રાહુલ ગાંધી […]