લખીમપુર કેનેડાનાં બ્રિટીશ-કોલંબિયાના વિધાનસભ્ય રચના સિંઘે ટિ્વટ ઉપર જણાવ્યું હતું કે, ‘લખીમપુર ખેરીમાં ચાર ખેડૂતોની થયેલી ‘હત્યા’થી મારું હૃદય-વિદીર્ણ થઈ ગયું છે. વાસ્તવમાં શાંત વિરોધ દર્શાવવાનો ખેડૂતોને અધિકાર જ છે. તેઓ તો માન આપવા યોગ્ય છે, આવી બર્બરતાને નહીં. જેઓએ પોતાનાં પ્રિયજનો ગુમાવ્યાં છે તેઓને હું સાંત્વના પાઠવું છું.’જગજીત સિંહ નામની એક વ્યક્તિએ તિકોનિયા પોલીસ […]
Uttar Pradesh
ઉત્તર પ્રદેશમાં ટુરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ ઃ ૯ના મોત
યુપી, ઉત્તર પ્રદેશ દેવા થાણાના બબુરી ગામ પાસે આ દુર્ઘટના બની હતી. જાણવા મળ્યા મુજબ દિલ્હીથી બહરાઈચ જઈ રહેલી એક ટુરિસ્ટ બસ સામેથી આવી રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી. બસમાં ૭૦ જેટલા મુસાફરો સવાર હતા જ્યારે ટ્રક રેતી વડે લદાયેલો હતો. આ અથડામણ એટલી ભયાનક હતી કે, ૯ લોકોએ ઘટના સ્થળે જ પોતાનો જીવ […]
લખીમપુરમાં મૃત્યુ પામનારા ખેડુતોના કુટુંબીજનો અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કર્યો
લખનઉ બહરાઇચ સ્થિત નબીનગર મોહરનિયા ગામમાં ખેડૂતના કુટુંબીજનો પણ નારાજ છે. તેમણે પણ પોસ્ટમોર્ટમ પર સવાલ કરતા અંતિમ સંસ્કાર રોકી દીધા છે. અંતિમ સંસ્કારની તૈયારીમાં લાગેલા સરદાર ગુરનામસિંહ મુજબ રિપોર્ટમાં ગોળી લાગવાની વાત બતાવાઈ નથી. તેથી મૃતક ગુરવિંદર અને દલજીતનો અંતિમ સંસ્કાર પણ નહી થાય. આ અંગે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતનું નિવેદન આવ્યું છે, તેમણે […]
રામમંદિરમાં ટ્રકોના સ્કેનિંગ માટે વિદેશથી ખાસ મશીન આવશે
અયોધ્યા તાજેતરમાં આવા ફુલ બોડી સ્કેનરને અટારીમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર બનેલી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ પર લગાવવામાં આવ્યું છે. તેના દ્વારા દાણચોરી અને બીજી બધી બાબતો પર અંકુશ મેળવી શકાય છે. આ પ્રોજેક્ટ સાથે જાેડાયેલા એક અધિકારી મુજબ સંપૂર્ણ બોડી સ્કેનર વિદેશથી મંગાવીને અયોધ્યામાં લગાડવામાં છથી સાત મહિનાનો સમય લાગી શકે છે. આ સ્કેનર મંદિરની સલામતીમાં […]
પેટ્રોલ-ડીઝલ સસ્તા કરવા કેન્દ્ર-રાજ્યોએ સાથે કામ કરવું જાેઇએ ઃ ર્નિમલા
રાયપુર ભારતને પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાતના ૯૯ ટકાની આયાત કરવી પડે છે. નાણાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સની નિશ્ચિત રકમ વસૂલ કરે છે. જ્યારે રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર મૂલ્ય આધારિત ટેક્સ(વેટ) વસૂલ કરે છે. ર્નિમલા સિતારમને સ્વીકાર્યુ હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે સામાન્ય માનવીની મુશ્કલીમાં […]
મારો પુત્ર દોષિત હશે તો રાજીનામું આપી દઈશ ઃ અજય મિશ્રા
લખનઉ , લખીમપુર ખીરીની ઘટનામાં અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ કાર નીચે કચડીને ચાર ખેડૂતોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો થઈ રહ્યો છે ત્યારે સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંશ્રી અજય મિશ્રા ટેનીએ કહ્યું છે કે કોઈ ઘટનાસ્થળ પર તેમના પુત્રની હાજરીનો એક પણ વીડિયો બતાવી દે તો તેઓ મંત્રીપદેથી રાજીનામું આપી દેશે. અજય મિશ્રા ટેનીએ […]
મોદીએ સપાને આડે હાથ લેતા જણાવ્યું કે કેન્દ્રએ ૧૮ હજાર મકાનની મંજુરી આપી તો સપાએ ૧૮ પણ ન બનાવ્યા
લખનઉ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવાના હતા. ન્યૂ અર્બન ઇન્ડિયા કોન્ક્લેવને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કેન્દ્રએ પૈસા પણ મોકલ્યા હતા, મકાનોના બાંધકામને મંજૂરી પણ આપી હતી. જાેકે સમાજવાદી પાર્ટીની સરકારે અડચણો ઉભી કરી અને આ મકાનોને ન થવા દીધુ. સાથે મોદીએ એવો પણ દાવો કર્યો હતો કે મારી સરકારના કાર્યકાળમાં સૌથી વધુ […]
લખીમપુરમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું ચાર ખેડૂતોનું લિંચિંગથી મોત
લખનઉ લખીમપુર ખીરીની આ ઘટના બાદ માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને મળવા જઇ રહેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી, દીપેન્દર હુડ્ડા, અજય કુમાર લલ્લુની અટકાયત કરાઇ હતી, જાેકે તેમની અટકાયતના ૨૪ કલાક બાદ તેમની હવે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. કુલ ૧૦ લોકોની ધરપકડ કરાઇ છે. જેને પગલે કોંગ્રેસે આ કાર્યવાહી સામે સવાલો […]
મોદી લખનૌમાં ૭૫ પરિયોજનાઓનુ ઉદ્ધાટન
લખનૌ વડા પ્રધાન સ્માર્ટ સિટી મિશનના અંતર્ગત આગ્રા, અલીગઢ, બરેલી, ઝાંસી, કાનપુર, લખનૌ, પ્રયાગરાજ, સહારનપુર, મુરાદાબાદ અને અયોધ્યામાં ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઈન્ટેલિજેન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને નગરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અમૃત મિશનના અંતર્ગત પ્રદેશના વિભિન્ન શહેરોમાં ઉત્તર પ્રદેશ જળ નિગમ દ્વારા નિર્મિત પેયંજળ અને સીવરેજની કુલ ૪,૭૩૭ કરોડ રુપિયાની ૭૫ વિકાસ પરિયોજનાઓનુ લોકાર્પણ પણ […]
ભારતનો ખેડૂત સરકારના ઘમંડને કચડી નાખશે ઃ કન્હૈયા કુમાર
નવી દિલ્હી લખીમપુર ખેરીમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારના રોજ પરિસ્થિતિ વધુ વણસી હતી. ખેડૂતોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર તેમની કારને ચડાવી દીધી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૮ ખેડૂતોના મોત થયા છે. જે વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી […]