Uttar Pradesh

ફોન ચાર્જિંગમાં હતો અને કોલ આવ્યો ને ૧૬ વર્ષના છોકરાનું કરંટ લાગવાથી થઈ ગયું મોત

ઉત્તરપ્રદેશ આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં મોબાઈલનો ઉપયોગ આપણા જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. સવારના સમાચાર વાંચવા, રિચાર્જ કરવા, રિમોટ તરીકે ઉપયોગ, અચાનક લાઈટ બંધ થઈ જાય ત્યારે ટોર્ચ, બાળકો ય્ર્ર્ખ્તઙ્મી પર તેમના પ્રશ્નોના જવાબો શોધતા હોય અથવા ર્રૂે્‌ેહ્વી દૃર્ઙ્મખ્તજ જાેતા હોય. આવા ઘણા કામો છે જે મોબાઈલ મહાશય એકલા કરી રહ્યા છે. ઉપયોગિતા […]

Uttar Pradesh

અમે ઉત્તર પ્રદેશ પરના રમખાણોનું કલંક દૂર કર્યું છે ઃ ઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી

લખનૌ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે તેમની સરકારે ઉત્તર પ્રદેશનું કલંક તોફાનગ્રસ્ત રાજ્ય તરીકે દૂર કર્યું છે અને “જેઓ રાજ્યની ઓળખ માટે ખતરો બનતા હતા તેઓ આજે પોતે મુશ્કેલીમાં છે”.’ રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ આજે કેન્દ્રીય કાપડ મંત્રી પીયૂષ ગોયલની હાજરીમાં પીએમ મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ એન્ડ એપેરલ’ અંતર્ગત લખનૌ-હરદોઈમાં હજાર એકરના […]

Uttar Pradesh

અતીક અહેમદ- અશરફની હત્યા બાદ યુપીમાં ૬૧ માફિયાઓની તૈયાર કરવામાં આવી યાદી, સીએમ યોગીએ મંજૂરી આપવાની બાકી

લખનૌ અતીક અહેમદ બાદ હવે યોગી સરકાર માફિયા સફાઈ અભિયાન ચલાવવા જઈ રહી છે. આ માટે ૬૧ માફિયાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, જેને સીએમ યોગીએ મંજૂરી આપવાની બાકી છે. સ્પેશિયલ ડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, યુપી પોલીસે સરકાર દ્વારા ૫૦ માફિયાઓની યાદી બનાવી છે અને પોલીસ હેડક્વાર્ટર સ્તરે ૧૧ દારૂ […]

Uttar Pradesh

અતીક-અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રીનું નિવેદન ઃ ‘‘ઉત્તર પ્રદેશમાં માફિયા હવે કોઈને ડરાવી ન શકે’’

લખનૌ ઉત્તર પ્રદેશમાં અતીક અને અશરફની હત્યા બાદ યોગી આદિત્યનાથનું પ્રથમ નિવેદન સામે આવ્યુ છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, યુપીમાં હવે કાયદાનું રાજ છે. કોઈ પણ માફિયા કોઈને ડરાવી ન શકે. આ સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે, યુપીમાં હવે રમખાણો નથી થતા. યોગી આદિત્યનાથનું આ નિવેદન એવા સમયે આવ્યું […]

Uttar Pradesh

અતીક અહેમદ અને અશરફની હત્યાની ઘટના બાદ ૧૭ પોલીસ અધિકારી અને કર્મચારીઓ સસ્પેન્ડ

લખનૌ શનિવારે રાત્રે પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ત્રણ હુમલા ખોરોએ પોલીસ ઘેરા વચ્ચે રહેલા અતીક અને તેના ભાઈને લમણા પર ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટના બાદ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથે મુખ્યમંત્રી આવાસ પર બેઠક બોલાવી હતી જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. […]

Uttar Pradesh

પિતા અતિક અહમદની હત્યાના સમાચાર સાંભળીને જેલમાં પુત્ર ઉમર બેહોશ થઈ ગયો

લખનૌ અતિક અહમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં મીડિયાની હાજરીમાં ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કરવાવાળા ત્રણ આરોપીઓએ પોલીસને સરેન્ડર પણ કર્યું છે. કહેવાય છે કે અતિક અહમદની હત્યા એક ગેંગવોરનો ભાગ છે. અતીક અહેમદ ગુનાખોરીનો બેતાજ બાદશાહ હતો. તેને ગુનાખોરીની દુનિયામાં પુરા ૪૪ વર્ષ સુધી પોતાનું એકહથ્થુ શાસન ચલાવ્યુ હતુ. […]

Uttar Pradesh

વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો દાવો કર્યો ઃ ખેડૂત આંદોલનથી ભારતમાં ફેલાયો કોરોના વાયરસ

લખનૌ ભારતમાં કોરોના ફેલાવાના મુખ્ય કારણો જણાવવામાં આવ્યા છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય અને કલકત્તા વિશ્વવિદ્યાલયના પ્રોફેસરોએ એક શોધ કરી છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે, પંજાબમાં ખેડૂત આંદોલન દરમ્યાન સૌથી વધારે કોરોનાન કેસ સામે આવ્યા. બીએચયૂમાં જંતુ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર જ્ઞાનેન્દ્ર ચૌબેએ જણાવ્યું કે, તે સમયે અમે એક એવી શોધ કરી હતી, જેમાં કોરોના […]

Uttar Pradesh

દિલ્હીને અડીને પશ્ચિમ યુપીમાં કોરોનાના કેસમાં વધારો, ૨૦૬થી પણ વધુ એક્ટીવ કેસો

ઉત્તરપ્રદેશ દિલ્હીને અડીને આવેલા પશ્ચિમ યુપીમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. મેરઠ, બાગપત, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં દરરોજ કોવિડના કેસ જાેવા મળી રહ્યા છે. દરમિયાન, પશ્ચિમ યુપીના ગૌતમ બુદ્ધ નગરમાં સૌથી વધુ કોરોના કેસ મળી આવ્યા છે. ડિવિઝનલ સર્વેલન્સ ઓફિસર ડૉ. અશોક તાલિયાને કહ્યું કે, દિલ્હીની નજીક હોવાને કારણે ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદમાં […]

Uttar Pradesh

ઉતરપ્રદેશ મથુરામાં મળી ૨૨ વર્ષની યુવતીની લાશ, હત્યા કે અકસ્માત!… કઈ સમજાયું નહી

ઉત્તરપ્રદેશ ઉત્તર પ્રદેશના મથુરામાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. મથુરાના ગોવર્ધન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૨ વર્ષની યુવતીની અર્ધ નગ્ન લાશ મળી આવી છે. આ ડેડ બોડી ટ્રેક્શન પૂલમાં પડી હતી. યુવતીનો તળાવમાં મૃતદેહ જાેઈને હોબાળો મચી ગયો હતો. બાદમાં આ અંગેની માહિતી તાત્કાલિક પોલીસને આપવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને તળાવમાંથી બહાર […]

Uttar Pradesh

અખિલેશ યાદવ ૩ એપ્રિલે રાયબરેલીમાં કાંશી રામની પ્રતિમાનું અનાવરણ કરશે

લખનૌ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ નાગરિક ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા સંગઠન અને પદાધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. સાથે જ તેઓ બસપાની વોટબેંકને સમાજવાદી પાર્ટીના પક્ષમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં, તેમની કોર્ટમાં દલીલો કરવા માટે, તેઓ ૩જી એપ્રિલે રાયબરેલીમાં કાંશીરામની પ્રતિમાનું અનાવરણ કરશે. એ યાદ રહે કે રાજ્ય કેબિનેટે બુધવારે ઉત્તર […]