ઉત્તરપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના એક નેતા સાથે મારામારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા ભાજપના નેતાને મારી રહી છે. વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે. મહિલાએ નેતા પર છેડતીનો આરોપ લગાવી માર માર્યો હતો. મહિલા દ્વારા રસ્તા વચ્ચે નેતાને મેથીપાક આપવામાં આવ્યો હતો. મહિલા દ્વારા નેતાની ધોલાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ […]
Uttar Pradesh
લખનૌની એક યુવતી ઓનલાઈન શોપિંગની છેતરપિંડીનો શિકાર બની, જાણો સમગ્ર મામલો
લખ્નાઉં આજકાલ સાયબર ફ્રોડના કિસ્સાઓ ખૂબ વધી ગયા છે. આવી સ્થિતિમાં દરરોજ અલગ-અલગ પ્રકારના મામલા સામે આવે છે. આવી સ્થિતિમાં, ઓનલાઈન શોપિંગ દ્વારા ઘણી છેતરપિંડી થવા લાગી છે. જાે કોઈ વેબસાઈટ કે એપ્લીકેશન પર ઉત્પાદનોની કિંમત તેની બજાર કિંમતની તુલનામાં ઘણી ઓછી હોય, તો તમારે તેના પર શંકા કરવી જાેઈએ. વેબસાઇટના અંતે, સામાન્ય રીતે કંપની […]
પ્રધાનમંત્રી-રાષ્ટ્રપતિ ભવન પર ડ્રોન હુમલાની ધમકી મળતા એલર્ટ મોડ પર સુરક્ષા એજન્સીઓ
વારાણસી લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ડાયરેક્ટરને મળેલા એક પત્રમાં પ્રધાનમંત્રી તથા રાષ્ટ્રપતિ ભવન સહિત દેશના અનેક મહત્વપૂર્ણ સ્થળો પર ડ્રોન હુમલાની ધમકી આપવામાં આવી છે. મામલાને ગંભીરતાથી લેતા વારાણસી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ પોસ્ટ વિભાગના માધ્યમથી એ જાણવાની કોશિશ […]
ઉમેશ પાલની હત્યામાં અતીક અહેમદની પત્ની દોષિત સાબિત થશે તો બસપામાંથી હાંકી કઢાશે ઃ માયાવતી
લખનૌ ઉમેશ પાલ મર્ડર કેસમાં ઘેરાયેલા અતીક અહેમદ અને તેના પરિવારની મુશ્કેલીઓ અત્યારે એવી જ રીતે વધી રહી છે જે રીતે અટકળો લગાવવામાં આવી રહી હતી. માયાવતીએ સ્પષ્ટ કર્યું કે જાે ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદ અને તેનો પરિવાર દોષી સાબિત થશે તો અતીકની પત્ની શાઇસ્તાને બીએસપીમાંથી હાંકી કાઢવામાં આવશે. જણાવી દઈએ કે શાઈસ્તા […]
સરકારી કર્મચારી હેલમેટ પહેરીને કરી રહ્યા છે કામ, શા માટે કરે છે આવુ?.. જાણો
બાગપત ઉત્તર પ્રદેશના બાગપતમાં આવેલ વીજળી વિભાગની ઓફિસની હાલત જાેઈને આપને પણ નવાઈ લાગશે. ૨૧મી સદીમાં પણ અંગ્રેજાેના જમાનામાં બનેલી બિલ્ડીંગમાં કામ કરી રહ્યા છે. આ બિલ્ડીંગ એટલી જર્જરીત થઈ ગઈ છે કે, છતનું પ્લાસ્ટર ગમે ત્યારે તૂટીને નીચે પડી શકે છે. તેથી કર્મચારીઓ બચવા માટે ઓફિસમાં હેલમેટ પહેરીને બેસે છે. દિવસમાં થોડી થોડી વારે […]
મેરઠમાં અકસ્માત, નિર્માણાધીન કોલ્ડ સ્ટોરેજનું લેન્ટર ધરાશાયી થતા ૫ મજૂરોના મોત
મેરઠ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં નિર્માણાધીન કોલ્ડ સ્ટોરેજનું લેન્ટર પડી જવાથી આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. દુર્ઘટના બાદ કાટમાળમાંથી કુલ સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જેમાંથી બે લોકો જીવિત છે અને પાંચ લોકોના મૃતદેહ બહાર નીકાળવામાં આવ્યા છે. પ્રાતપ્ત જાણકારી અનુસાર, જે સમયે આ દુર્ઘટના સર્જાઇ હતી […]
નંબર પ્લેટ પર યોગી સેવક લખતા ૬ હજારનો દંડ ફટકારવામાં આવ્યો
વારાણસી ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક વ્યક્તિએ બાઇક પર કંઇક એવું લખ્યું હતું કે તેને દંડ ચુકવવો પડયો હતો.હકીકતમાં વારાણસીમાં એક વ્યક્તિની બાઇકના નંબર પ્લેટ પર યોગી સેવક લખ્યું હતું.આ કારણે પોલીસે છ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.જે યુવકને દંડ ફટકારવામાં આવ્યો તે યુવકના બાઇકની નંબર પ્લેટ પણ ભગવા રંગની છે અને તેમના પર લખ્યું હતું કે […]
મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીને હવે જીવનું જાેખમનો સતાવી રહ્યો છે ભય?!
લખનૌ મુખ્તાર અંસારીના પુત્ર અને ધારાસભ્ય અબ્બાસ અંસારીને કાસગંજ જેલમાં જવાનો ભય સતાવી રહ્યો છે.અબ્બાસ અંસારીના ભાઇ ઉમર અંસારીએ મુખ્ય સચિવને પત્ર લખી અબ્બાસને બીજી જેલમાં ટ્રાંસફર કરવાની વિનંતી કરી છે.તેનું કારણ કાસગંજ જેલમાં બંધ આઝમગઢના ગેંગસ્ટર ધ્રુવ સિંહ ઉર્ફે કુંટુ સિંહ છે.કહેવાય છે કે કુંટુ સિંહથી અબ્બાસ અંસારીને જીવનું જાેખમ છે.ઉમરે પોતાના પત્રમાં લખ્યુ […]
મિર્ઝાપુરમાં મહિલાએ વૉશરુમ જવા માટે પતિ પાસે માગ્યા રૂપિયા, બાદમાં પ્રેમી સાથે બાઈકમાં બેસીને ભાગી ગઈ
મિર્ઝાપુર ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં લગ્ન બાદ માતા વિંધ્યવાસિની મંદિર દર્શન કરવા આવેલી નવ પરણિત દુલ્હન સાસરિયાપક્ષને છેતરીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. વોશરુમ જવાના બહાને દુલ્હન જ્યારે લાંબા સમય સુધી પાછી આવી નહીં, તો તેની તપાસ હાથ ધરી. જ્યારે તે ન મળી તો પીડિત પતિ વિંધ્યાચલ કોતવાલી પહોંચ્યો અને પોલીસ પાસે મદદ માગી હતી. […]
જાે બુંદેલખંડી તોપો ગરજશે તો પીએકે અદૃશ્ય થઈ જશે ઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
બાંદા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જાે બુંદેલખંડમાં બનેલી તોપો ગર્જના કરશે તો પાકિસ્તાન આપોઆપ ગાયબ થઈ જશે.આવી તોપોના નિર્માણ માટે એક ડિફેન્સ કોરિડોર બનાવવામાં આવ્યો છે જ્યાંથી બુંદેલખંડ એક્સપ્રેસવે સમાપ્ત થાય છે. સીએમ યોગી બાંદામાં આયોજિત કાલિંજર ફેસ્ટિવલમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ સંરક્ષણ કોરિડોર બુંદેલખંડના વિકાસમાં એક નવો અધ્યાય […]