કાનપુર ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામીણમાં અતિક્રમણ હટાવવા દરમિયાન માતા-પુત્રીનું જીવતા બળી જવાથી મોત નિપજ્યું. આ ઘટના પર હવે પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. કાનપુર ગ્રામીણના મૈથા તહસીલના મડૌલી પંચાયતના ચાહલા ગામમાં ગ્રામ સમાજની જમીન પરથી કબજાે હટાવવા પહોંચેલી પોલીસ અને પ્રશાસનિક ઓફિસરોની સામે જ ઝૂંપડીની અંદર માતા-પુત્રી જીવતા બળી ગયા. જાે કે બંનેને બચાવવાના પ્રયત્નોમાં ગૃહસ્વામી […]
Uttar Pradesh
ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં માતા-પિતાએ જ દીકરીની કરી હત્યા, કારણ છે એવી બાબત કે…
ઉતરપ્રદેશ ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં એક ૨૧ વર્ષીય મહિલાની તેના માતા-પિતા દ્વારા કથિત રીતે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. હકીકતમાં, મહિલાના પરિવારના સભ્યોને તેની પાસથી પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મળી હતી, જેના કારણે તેમને શંકા હતી કે તે કોઈની સાથે અફેરમાં છે. આ દંપતીએ તેમના બે સંબંધીઓની મદદથી મહિલાની હત્યા કર્યા બાદ તેની ઓળખ ન થાય […]
ઉત્તર પ્રદેશમાં ટ્યૂશનમાં આવતી ૩ વર્ષની બાળકી સાથે રેપ, કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા ફટકારી
લખનૌ ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે આકરી સજા ફટકારી છે. ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની એક કોર્ટે ત્રણ વર્ષની બાળકી સાથે રેપ કરનારા આરોપીને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપીને ૪૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. રેપની આ ઘટના વર્ષ ૨૦૨૦ની છે. જ્યાં આરોપી ટ્યુશન માટે આવેલી માસૂમ બાળકીને પોતાના ટેરેસ […]
ભાજપા અને યુપી મુખ્યમંત્રી પર નિશાન સાધી રાહુલ ગાંધીએ કહ્યું કે,‘યોગી આદિત્યનાથ કોઈ ધાર્મિક નેતા નથી, પરંતુ ‘ઠગ’ છે’
લખનૌ ભારતીય જનતા પાર્ટી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે દેશના સૌથી વધુ વસ્તીવાળા રાજ્યમાં ભાજપ જે કરી રહી છે તે ધર્મ નથી, અનીતિ છે.ભારત જાેડો અભિયાન કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. . આ કાર્યક્રમમાં હાજર એક વ્યક્તિએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા […]
સ્વામી પ્રસાદ મૌર્યએ ઇજીજી પ્રમુખ મોહન ભાગવતના નિવેદનનું સ્વાગત કર્યું
લખનૌ રામચરિતમાનસ પર વિવાદાસ્પદ નિવેદન આપીને ચર્ચામાં રહેલા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ આરએસએસના પમુખ મોહન ભાગવતે આપેલા નિવેદનનું સ્વાગત કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્વામી પ્રસાદ મૌર્ય રામચરિતમાનસમાં દલિતો અને મહિલા પર લખાયેલા આપત્તિજનક શ્લોક વિષે ખુલીને બોલી રહ્યા છે. હવે તેમણે મોહન ભાગવતના ‘પંડિતો’ પરના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. સ્વામી પ્રસાદ […]
આ રાજ્ય સરકારે અદાણી ગ્રુપનું કરોડોનું પ્રીપેઈડ સ્માર્ટ મીટર ટેન્ડર રદ કર્યું
ઉત્તરપ્રદેશ હિંડનબર્ગના ખુલાસા બાદ એક બાજુ અદાણી જૂથના શેર ધડામ થયા છે ત્યારે હવે અદાણી ગ્રુપને આ રાજ્યની ભાજપની સરકારે પણ મોટો ઝટકો આપ્યો છે. અદાણી ટ્રાન્સમીશન, જીએમઆર તથા ઈનટેલી સ્માર્ટ કંપનીને મળનારું પ્રીપેઈડ સ્માર્ટ મીટર ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. પ્રદેશમાં ૨.૫ કરોડ પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવા માટેના ટેન્ડરનો ખર્ચ ૨૫ હજાર કરોડ રૂપિયાનો […]
મારી ઈચ્છા યુપીમાં જ રહેવાની છે. આ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી ઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી
લખનૌ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું છે કે તેમની ઈચ્છા યુપીમાં જ રહેવાની છે. આ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. યોગી આદિત્યનાથને સર્વેક્ષણ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો જે દેશમાં નેતૃત્વને લઈને આવ્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશની એક નવી ઓળખ […]
અખિલેશ યાદવે ટવીટ કરીને ફિલ્મ ‘પઠાણ’ દ્વારા ભાજપ પર પ્રહારો કર્યા,“જનતાએ ભાજપની નકારાત્મક રાજનીતિને જવાબ આપ્યો છે”
લખનૌ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં અરાજકતા ફેલાવીને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવાનો છે. ભાજપ સરકાર ખેડૂતની આવક બમણી કરી શકતી નથી, યુવાનોને રોજગારી આપી શકતી નથી, પરંતુ તેના મંત્રીઓ અને નેતાઓ ખેડૂતોને રસ્તા વચ્ચે કચડી શકે છે. ભાજપના નેતાઓ સત્તાના ઘમંડમાં બેલગામ બની રહ્યા છે. અખિલેશે કહ્યું કે લખીમપુરની […]
પતિ-પત્નીની ઉંમરમાં ખાસો તફાવત, પછી થયું એવું કે, આનો અંદાજાે નહીં લગાવ્યો હોય કોઈએ
ઉત્તરપ્રદેશ ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ૪૮ કલાકમાં નાગલા શ્યામ ગામમાં થયેલી હત્યાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. યુવકની કલયુગી પત્ની જ ખૂની હોવાનું બહાર આવ્યું છે. કલયુગી પત્નીએ જ તેના પ્રેમી સાથે મળીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે પત્ની અને તેના પ્રેમી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, આ સાથે […]
લખનઉની જેલમાંથી બહાર આવ્યા કેરલના પત્રકાર, ૨૮ મહિનાથી જેલમાં બંધ હતા
લખનઉ લગભગ ૨૮ મહિના બાદ જેલમાં બંધ કેરલના પત્રકાર સિદ્દીકી કપ્પન ગુરુવારે જેલમાંથી બહાર આવ્યા છે. કેરલના પત્રકાર સિદ્દીકી કપ્પનને જામીન માટે કોર્ટમાં શ્યોરિટી રજૂ કરવા માટે એક દિવસ આપ્યા બાદ ગુરુવારે જેલમાંથી છુટા કરવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું છે કે, સિદ્દીકી કપ્પન અને ત્રણ અન્યને ઓક્ટોબર ૨૦૨૦માં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેઓ […]