Uttarakhand

કેદારનાથમાં હેલિકોપ્ટરના પંખા સાથે અથડાતા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત

રૂદ્રપ્રયાગ(ઉત્તરાખંડ) કેદારનાથમાં રવિવારે એક સરકારી અધિકારીનું હેલિકોપ્ટરના પંખાની ટક્કરથી મોત થયું હતું. રુદ્રપ્રયાગના પોલીસ અધિક્ષક ડૉ. વિશાખા અશોક ભદાનેએ ઁ્‌ૈંને જણાવ્યું કે, કેદારનાથના જીએમવીએન હેલિપેડ પર બપોરે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હેલિકોપ્ટરમાં ચઢવા આવી રહેલા અમિત સૈનીને ટેલ રોટર સાથે અથડાયો. તેમણે જણાવ્યું કે, અકસ્માતમાં સૈનીને ગળામાં ગંભીર ઈજા થઈ હતી જેના કારણે તેનું […]

Uttarakhand

દુલ્હન રાહ જાેઈ રહી હતી, અને અને એવું શું થયું કે વરઘોડો અડધે રસ્તેથી પાછો ફર્યો?!..

ઉત્તરકાશી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં લગ્નની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ખાવા-પીવાથી માંડીને સ્ટેજ અને મંડપને શણગારવામાં આવ્યો હતો. છોકરીવાળા જાનની આતુરતાથી રાહ જાેઇ રહ્યા હતા. ત્યારે જ પ્રશાસનની એક ટીમ ત્યાં પહોંચી અને તપાસ બાદ લગ્ન અટકાવી દીધા હતા. ખરેખરમાં કન્યા સગીર હતી. લગ્ન સ્થળ પર પ્રશાસનના આગમનની માહિતી મળતાં જ વરઘોડો અડધે રસ્તે પરત ફરી […]

Uttarakhand

ડીજેના ફુલ અવાજ સાથે રોડ પર નાચી રહ્યા હતા જાનૈયા, પોલીસે ૧૫,૦૦૦નો મેમો આપ્યો

નૈનીતાલ ઉત્તરાખંડના નૈનીતાલમાં ધૂમધામથી એક જાન નીકળી હતી. જાનૈતા રોડ પર મન મુકીને ડાંસ કરી રહ્યા હતા. લગ્ન મંડપ પર જાનૈયાની રાહ જાેવાઈ રહી હતી. આ અગાઉ જાન મંડપ પર પહોંચે તે પહેલા પોલીસ જાનમાં ત્રાટકી. પોલીસ બેન્ડવાળા અને વરપક્ષને મેમો પકડાવી દીધો હતો. જે બાદ તમામ જાનૈયા શાંતિપૂર્વક લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા. પ્રાપ્ત […]

Uttarakhand

ઈન્દોરમાં રોકાયેલ ટીમ ઈન્ડિયાએ ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પહોંચીને દર્શન કર્યા

ઉજજૈન ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલમાં ૩ મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની અંતિમ વનડે મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં મંગળવારે રમાનારી છે. આ માટે ટીમ ઈન્ડિયા ઈન્દોર પહોંચી ચુકી છે. ઈન્દોરમાં રોકાયેલ ટીમ ઈન્ડિયાએ ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર પહોંચીને દર્શન કર્યા હતા. ભારતીય ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ આ […]

Uttarakhand

ઉત્તરાખંડમાં જાેશીમઠથી થોડે દૂર સ્થિત સેલંગ ગામના ઘરોમાં તિરાડ-ખેતરોમાં જમીન ખસતા લોકોમાં ફફડાટ મચ્યો

સેલંગ-ઉત્તરાખંડ ભૂસ્ખલનથી પ્રભાવિત જાેશીમઠની સાથે આસપાસના ઘણા વિસ્તારો પણ જમીન ધસી જવાના ભય હેઠળ આવી ગયા છે. જાેશીમઠથી થોડે દૂર આવેલા સેલંગ ગામમાં જાેશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં માત્ર ઘરોમાં જ નહીં પરંતુ ખેતરોમાં પણ તિરાડો જાેવા મળી રહી છે. આ વિસ્તાર ઉત્તરાખંડથી માત્ર પાંચ કિલોમીટર દૂર છે. બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (દ્ગૐ-૫૮) પર […]

Uttarakhand

જાેશીમઠમાં તિરાડોની વચ્ચે ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ મચ્યો

ઉત્તરકાશી ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં ભૂકંપના ઝટકાના કારણે ફરી એક વાર લોકોમાં ડરનો માહોલ છે. હકીકતમાં જાેઈએ તો, ઉત્તરકાશી જિલ્લામાં રાતના ૨ વાગેને ૧૨ મિનીટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝટકાના કારણ ઉત્તરકાશી જિલ્લાના લોકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર જાેઈએ તો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા […]

Uttarakhand

કેબિનેટ સચિવે સૂચના આપી કે, “જાેશીમઠની તમામ ખતરનાક ઈમારતોને તાત્કાલિક તોડો, લોકોને સલામત સ્થળે લઈ જાઓ”

જાેશીમઠ ઉત્તરાખંડમાં મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. ધર્મનગરી જાેશીમઠ બાદ હવે કર્ણપ્રયાગ, ટિહરી તળાવ વિસ્તાર અને ઉત્તરકાશીમાં પણ તિરાડો પડવાની ઘટનાઓ સામે આવી છે. કર્ણપ્રયાગના સ્થાનિક લોકોએ જણાવ્યું કે બે વર્ષ પહેલાથી ત્યાં તિરાડો પડી રહી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં આ ઘટનાઓ ઘણી વધી ગઈ છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ટિહરી […]

Uttarakhand

જાેશીમઠમાં ૨ લક્ઝરી હોટલ તોડી પડાશે, બુલડોઝર સાથે ટીમો ઘટનાસ્થળે પહોંચી

દેહરાદૂન ઉત્તરાખંડના જાેશીમઠમાં જમીન ધસી રહી છે. સોમવારે કેન્દ્રની એક ટીમે અહીં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન આજે એક્સપર્ટ તરફથી હોટલ મલારી ઇન અને હોટલ માઉન્ટ વ્યૂને અસુરક્ષિત જાહેર કરાયા બાદ એને તોડી પાડવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. બુલડોઝર સાથે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એને તોડી પાડવાનું કામ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ […]

Uttarakhand

જાેશીમઠમાં અસુરક્ષિત મકાનોને તોડી પાડવાની કામગીરી શરૂ

દહેરાદુન ઉત્તરાખંડના જાેશીમઠમાં રોજ પસાર થતાં દિવસોની સાથે જમીન ધસી જવાને કારણે ઘરોમાં તિરાડો દેખાઈ રહી છે, આવી સ્થિતિમાં ચમોલી જિલ્લા વહિવટી તંત્રએ મકાનોનું ઘરે-ઘરે જઈને સર્વેક્ષણ ઝડપી કર્યું છે. આ સાથે મકાનોમાં રહેતા પરિવારોને ત્યાંથી હટાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં ૬૭૮ ઘરોમાં તિરાડો પડી ગઈ […]

Uttarakhand

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મદરેસાઓને લઈને મોટું નિવેદન આપ્યું

દહેરાદુન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મદરેસાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. મદરેસામાં શાળાકીય શિક્ષણને બદલે કંઈક બીજું થઈ રહ્યું છે. આ સ્થિતિ ચિંતાનો વિષય છે. ત્રણ દિવસીય પોલીસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ધામી બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યની તમામ મદરેસાઓનો સર્વે કરવામાં આવશે. ઉત્તરાખંડ પોલીસ આ સર્વે કરશે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં એવી ઘણી […]