દહેરાદુન ઉત્તરાખંડ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ત્રણ દિવસીય મીટની શરૂઆત કરી.આ પ્રસંગ પર મુુખ્ય અતિથિ તરીકે પુુષ્કર સિંહ ધામી પોલીસ મુખ્ય મથકે પહોંચ્યા હતાં આ દરમિયાન ડીજીપી અશોકકુમાર અને અપર મુખ્ય સચિવ ગૃહ રાધા રતુડી સહિત ઉત્તરાખંડના તમામ પોલીસ અધિકારી હાજર રહ્યાં પોલીસ મીટની શરૂઆતમાં પોલીસ અધિકારીઓએ મુખ્યમંત્રી ધામીની સામે પોલીસના પડકારો અને સમાધાન વિષય […]
Uttarakhand
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીનું તવાંગ મામલાને લઇ થઇ રહેલ ટીપ્પણીઓની એક નિવેદન સામે આવ્યું કેટલાક લોકો માટે દેશથી વધુ પોતાની રાજનીતિ જરૂરી ઃ પુષ્કર સિંહ ધામી
દહેરાદુન ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને ભાજપના નેતા પુષ્કર સિંહ ધામીનું તવાંગ મામલાને લઇ થઇ રહેલ ટીપ્પણીઓની એક નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કેટલાક લોકો દેશની સેનાની વીરતા પર હંમેશા સવાલ ઉઠાવતા રહ્યાં છે.તેમણે કહ્યું કે આ લોકો માટે દેશથી વધુ પોતાની રાજનીતિ જરૂરી છે.આથી હું એવા લોકો પર વધુ ટીપ્પણી કરીશ નહીં મુખ્યમંત્રી પુષ્કર […]
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં પોલીસે બાળકોના પિતાને ૨૫ હજારનો દંડ ફટકાર્યો
ચમોલી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં દુર્ઘટનાઓને રોકવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત પોલીસે શુક્રવારે કર્ણપ્રયાગમાં ટુ વ્હીલર વાહન ચલાવી રહેલા બે કિશોરને મેમો પકડાવી દીધો હતો. પોલીસે જણાવ્યું છે કે, ટુ વ્હીલર વાહન જપ્ત કરવા ઉપરાંત પોલીસે આ સગીર બાળકોના વાલીઓને ૨૫-૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. ચમોલીના પોલીસ અધિકારી પ્રમેન્દ્ર ડોભાલે જિલ્લામાં દુર્ઘટનાઓને રોકવા માટે ટ્રાફિક […]
ચમોલીમાં મીટર ઉંડી ખીણમાં પડી જીેંફ ૭૦૦, દુર્ઘટનામાં ૧૨ લોકોના થયા મોત
ઉતરાખંડ ઉત્તરાખંડના ચમોલીમાં એક ઓવરલોડેડ ગાડી ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં ૧૨-૧૩ લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ૨ મહિલા સહિત ૧૦ પુરૂષનો સમાવેશ થાય છે. વાહનમાં લગભગ ૨૧ લોકો સવાર હતા, જેમાં ૨-૩ લોકો છત પર બેઠા હતા. અકસ્માત દરમિયાન છત પર બેઠેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા કૂદકો માર્યો હતો. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ […]
અમેરિકી આર્મી ભારતીય સેના પાસેથી ઊંચાઈ પર લડવાનું શીખશે,ઉત્તરાખંડમાં ટ્રેનિંગ આપશે
ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં યુએસ આર્મીની તાલીમ (ન્છઝ્ર ન્ૈહી ર્ક છષ્ઠંેટ્ઠઙ્મ ર્ઝ્રહંિર્ઙ્મ – લાઈન ઓફ એક્ચુલ કંટ્રોલ) એલ.એ.સી થી ૧૦૦ કિલોમીટરના અંતરે થશે. સાંભળ્યા પછી બધા ચોંકી જશે કે આખરે અમેરિકી સેના ભારતમાં કેવી રીતે ટ્રેનિંગ લેવા જઈ રહી છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે અમેરિકાની સેના ભારતીય સેના પાસેથી ઊંચાઈવાળા વિસ્તારમાં કેવી રીતે લડવું તે […]
ભારત, ચીન અને નેપાળમાં ધરતી અચાનક ધણધણી ઉઠી,કારણ જાણો..
ઉતરાખંડ દુનિયાના ૩ દેશમાં ભૂકંપના આંચકા નોંધાયા. જેમાં ભારત, ચીન અને નેપાળમાં ધરતી મોડીરાત્રે અચાનક ધણધણી ઉઠી. નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધારે નુકસાન થયું છે, કેમ કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાથી અનેક જગ્યાએ નુકસાન થયું. દોતીમાં તો મકાન ધરાશાયી થતાં ૬ લોકોના મોત થયા, જ્યારે ભારતમાં પણ ૭ રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. જેમાં દિલ્લી, ઉત્તર […]
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભૂસ્ખલનથી ૪ લોકોનાં મોત
દહેરાદુન ઉત્તરાખંડમાં ફરી એકવાર પહાડમાં તિરાડ પડી છે, જેના કારણે શનિવારે મોટી દુર્ઘટના થઈ છે. ચમોલી જિલ્લાના થરાલી ખાતે ત્રણ મકાનો ભૂસ્ખલનથી દુર્ઘટનાગ્રસ્ત બન્યા હતા. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.આ ઘટના અંગે થરાલીના ઉપ-કલેક્ટર રવિન્દ્ર સિંહ જુવાથાએ જણાવ્યું હતું કે અકસ્માતની […]
પ્રધાનમંત્રી મોદી દર્શન સમયે પહેર્યો ખાસ ડ્રેસ કોણે ભેટમાં આપ્યો હતો જાણો છો?
ઉત્તરાખંડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ઉત્તરાખંડ પ્રવાસે છે. તેમણે સૌથી પહેલા કેદારનાથ મંદિર પહોંચીને દર્શન અને પૂજા અર્ચના કરી. પીએમ મોદી જ્યારે બાબા કેદારનાથની પાવન ભૂમિ પર દર્શન માટે પહોંચ્યા તો તેમણે એક ખાસ ડ્રેસ પહેર્યો હતો. જેનું હિમાચલ પ્રદેશ સાથે ખાસ કનેક્શન છે. પીએમ નરેન્દ્ર મોદીએ કેદારનાથ પ્રવાસમાં જે ડ્રેસ પહેર્યો તેને ચોલા […]
વડાપ્રધાન મોદીએ કેદારનાથ મંદિરમાં પૂજા અને ગૌરીકુંડ-કેદારનાથ જાેડતો રોપ-વેનો કર્યો શિલાન્યાસ
ઉત્તરાખંડ પ્રધાનમંત્રી બન્યા બાદ ઁસ્ મોદી છઠ્ઠી વખત ઉત્તરાખંડની મુલાકાત લેવા પહોંચ્યા છે. પીએમ મોદી સવારે લગભગ સાડા ૮ વાગે કેદારનાથ મંદિર પહોંચ્યા. અહીં પીએમ મોદીએ કેદારબાબાની પૂજા અર્ચના કરી. આ ઉપરાંત તેમણે શિવનો રુદ્રાભિષેક પણ કર્યો. ત્યારબાદ કેદારનાથ રોપવે પ્રોજેક્ટની આધારશિલા રાખશે. ઁસ્એ આદિ ગુરુ શંકરાચાર્યની સમાધિના દર્શન પણ કર્યા. આ મુલાકાત દરમિયાન તેઓ […]
ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશમાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા
ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં મંગળવારે મોટો અકસ્માત થયો છે. કેદારનાથમાં એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. દુર્ઘટનાનો ભોગ બનેલું હેલિકોપ્ટર આર્યન કંપનીનું હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર શ્રદ્ધાળુઓને ફાટાથી કેદારનાથ લઈને જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના ઘટી. સૂચના મળતા જ રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરના […]









