ઉત્તરાખંડ ઉત્તરાખંડની નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતા સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે અમારી સરકાર ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ક્રમમાં, અમારી સરકાર એક સમિતિની રચના કરશે, જે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લઈને ડ્રાફ્ટ તૈયાર કરશે. ૨૪ માર્ચે મળેલી કેબિનેટની બેઠકમાં ર્નિણય લેવાયો હતો […]
Uttarakhand
ઉત્તરાખંડના ૧૨મા સીએમ તરીકે પુષ્કરસિંહ ધામીએ શપથ લીધા
ઉત્તરાખંડ પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા મહાનુભાવોની હાજરીમાં દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શપથ ગ્રહણ સમારોહ પ્રથમ વખત રાજભવનની બહાર પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. ઉત્તરાખંડના નિરીક્ષક અને સંરક્ષણ […]
ભૂતપૂર્વ સીએમ હરીશ રાવત લગ્નની વર્ષગાંઠના દિવસે જ હાર્યા
ઉત્તરાખંડ હરિદ્વાર, ઋષિકેશની પવિત્ર ભૂમિ ઉત્તરાખંડમાં ૭૦ બેઠક પર ૬૩૨ ઉમેદવાર ચૂંટણી લડે છે અને તમામનાં ભાવિનો આજે ફેંસલો થઈ રહ્યો છે. રાજ્યની ૭૦ બેઠક પૈકી ૪૪ બેઠક ઉપર ભાજપ આગળ છે. જ્યારે કોંગ્રેસ ૧ બેઠક ઉપર જીત મેળવી ચુકી છે અને ૨૨ બેઠક ઉપર આગળ ચાલી રહી છે.. જ્યારે ૩ બેઠક અન્ય પક્ષ પાસે […]
ઉત્તરાખંડના ચંપાવતમાં જાનૈયાઓની ગાડી ખીણમાં પડતા ૧૧ના મોત
ચંપાવત(ઉત્તરાખંડ) ઉત્તરાખંડના ચંપાવત જિલ્લામાં ગોઝારો અકસ્માત સર્જાયો છે. જિલ્લાના સૂખીઢાંગ-ડાંડા-મિનાર (એસડીએમ) રોડ પર આ અકસ્માત થયો. બૂડમ નજીક જાનનું એક વાહન ઊંડી ખાઈમાં ખાબકી ગયું. જેમાં સવાલ ૧૩માંથી ૧૧ લોકોના મોત થયા છે. કુમાઉ રેન્જના ડીઆઈજી નિલેશ આનંદે કહ્યું કે સૂખીઢાંગ રીઠા સાહિબ રોડ પર વાહન ખીણમાં ખાબક્યું જેના કારણે ૧૧ લોકોના મોત થયા. ઘટનાની […]
તેલંગાણામાં કોંગ્રેસના નેતાની ગધેડાની ચોરીમાં ધરપકડ કરાઈ
તેલંગાણા તેલંગાણાના કરીમનગરમાં કોંગ્રેસના નેતા અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બાલમૂરી વેંકટ નરસિંહ રાવની ગધેડો ચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુરુવારે રાત્રે તેની હુઝુરાબાદ શહેરમાંથી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી ટીઆરએસ નેતાઓની ફરિયાદના આધારે કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા પર એ જ ગધેડો ચોરી કરવાનો આરોપ છે, […]
ઉત્તરકાશીમાં ૪.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
ઉતરાખંડ ઉતરકાશીના જિલ્લાના વિસ્તારોમાં સવારે ૫.૦૩ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન લોકો જાગી ગયા હતા. આવી સ્થિતિમાં, ઠંડીના કારણે તેઓ ઘરોની અંદર હતા. જાે કે, કેટલીક જગ્યાએ ઘર ધ્રૂજતા તે ઘરની બહાર આવી ગયા હતા. હાલ ભૂકંપનું કેન્દ્રબિંદુ જાણી શકાયું નથી. જેની તીવ્રતા ૪.૧ રિએક્ટર પર માપવામાં આવી હતી. આવી સ્થિતિમાં ભૂકંપથી અત્યાર […]
મતદાતા ક્યારેય સારા કાર્યોને ભૂલતા નથી ઃ વડાપ્રધાન મોદી
ઉતરાખંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના અલ્મોડામાં વિજય સંકલ્પ સભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારી સરકાર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના સંકલ્પ સાથે કામ કરી રહી છે. પણ આપણો વિરોધ કરનારાઓનું સૂત્ર છે – ‘સૌના ભાગલા પાડો, સાથે મળીને લૂંટો’! આખા દેશમાં કોંગ્રેસની નીતિ રહી છે – ભાગલા […]
પેગાસસ જાસૂસી કૌભાંડમાં બે ફોન તપાસ માટે આવ્યા
ઉત્તરાખંડ પેગાસસ જાસૂસી કૌભાંડની તપાસ કરતી સુપ્રીમ કોર્ટની ટેકનિકલ કમિટીને માત્ર ૨ લોકોએ તેમના ફોન સબમિટ કર્યા છે. હવે કમિટીએ ફરી એકવાર જાહેર નોટિસ બહાર પાડી છે. ફ્રેન્ચ સ્થિત પત્રકારોના સંઘે ગયા વર્ષે ૫૦,૦૦૦ નંબરના લીક થયેલા ડેટાબેઝને એક્સેસ કર્યો હતો. જેઓને દ્ગર્જીં ગ્રૂપના ગ્રાહકો દ્વારા દેખરેખ માટે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની પેનલે […]
ઉત્તરાખંડમાં ભાજપે ૬ નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
ઉત્તરાખંડ ભાજપના બળવાખોર નેતાઓ રાજ્યની ૧૪ વિધાનસભા બેઠકો પર પાર્ટીના અધિકૃત ઉમેદવારો સામે મેદાનમાં છે. જાે કે અગાઉ બળવાખોરોની સંખ્યા આના કરતા ઘણી વધારે હતી, પરંતુ ડોઇવાલા, કાલાઢુંગી, ઘણસાલી અને પીરાન કાળીયાર બેઠકો પરથી ચૂંટણી લડવા માટે નેતાઓને મનાવવામાં પાર્ટી સફળ રહી હતી અને નેતાઓએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા. પરંતુ તેમ છતાં ૧૪ […]
ઉત્તરાખંડ કોંગ્રેસના કિશોર ઉપાધ્યાય ભાજપમાં જાેડાઈ શકે છે
ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. જ્યાં ૧૪ ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ કિશોર ઉપાધ્યાય ભાજપમાં જાેડાય તેવી શક્યતા છે. જણાવી દઈએ કે તાજેતરમાં કોંગ્રેસે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાયને પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં તમામ પદો પરથી હટાવી દીધા હતા.જાેકે સૂત્રોનું કહેવું છે કે ઉપાધ્યાય ટિહરી બેઠક પરથી […]







