ઉતરાખંડ કોંગ્રેસની પ્રથમ યાદીમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાંના એક હરીશ રાવતની પુત્રી અને યુથ કોંગ્રેસના નેતા અનુપમા રાવતને ટિકિટ આપવામાં આવી નથી. જાે કે હરીશ રાવતનું નામ પણ પ્રથમ યાદીમાં સામેલ નથી. આ સાથે, પાર્ટીએ બે દિવસ પહેલા કોંગ્રેસમાં પરત ફરેલા હરક સિંહની પુત્રવધૂ અનુકૃતિ ગુસૈનનું નામ સામેલ કર્યું નથી. હરક તેમની પુત્રવધૂ માટે ટિકિટ માંગી […]
Uttarakhand
ઉત્તરાખંડમાં રાહુલ ગાંધીના હસ્તક્ષેપ બાદ ટિકિટ વિવાદ ઉકેલાયો
ઉતરાખંડ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકાની હાજરીમાં ઝ્રઈઝ્રની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ અવિનાશ પાંડે સહિત અન્ય સભ્યો, પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, વિપક્ષના નેતા પ્રિતમ સિંહ અને પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલ હાજર હતા. આ બેઠકમાં ૫૫ ઉમેદવારોની પ્રથમ યાદી પર સહમતિ સધાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને ગાંધી પરિવારની […]
ભાજપે ૫૯ ઉમેદવારોની યાદી જાહેર કરી
ઉત્તરાખંડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદીમાં ૬૦% ર્ંમ્ઝ્ર અને દલિત ઉમેદવારો છે. હાલમાં જ ભાજપમાંથી રાજીનામું આપનારા ૧૪ ધારાસભ્યોએ ભાજપ પર ફ્રન્ટ પાર્ટી હોવાનો આરોપ લગાવ્યો હતો. બધાએ એક જ વાત કહી હતી કે ભાજપ પછાત અને દલિત વિરોધી છે. ભાજપની યાદી પર નજર કરીએ તો કુલ ૧૦૭ ઉમેદવારોમાંથી ૪૪ પછાત જાતિના છે. ૧૯ […]
ઉત્તરાખંડમાં ૭૦ બેઠકોના ઉમેદવારોમાં ભાજપને અમુક ઉમેદવારમાં ગુંચવણ
ઉતરાખંડ નવી દિલ્હીમાં મળેલી સંસદીય બોર્ડની બેઠકમાં આ બેઠકો પર સહમતિ સાધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ અનેક રાઉન્ડના મંથન બાદ પણ અંતિમ ર્નિણય લઈ શકાયો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે ૫૮ સીટો માટે ઉમેદવારોની પસંદગી લગભગ ફાઈનલ છે અને તેમાં સીએમ પુષ્કર સિંહ ધામી સહિત રાજ્યના મોટાભાગના કેબિનેટ મંત્રીઓના નામ સામેલ છે. […]
ઉત્તરાખંડમાં કોંગ્રેસમાં ટિકિટ વિવાદ યથાવત
ઉતરાખંડ દિલ્હીમાં કોંગ્રેસની ટિકિટ વહેંચણીને લઈને બેઠક ચાલી રહી છે. પરંતુ હજુ સુધી ઘણી બેઠકો પર સહમતિ બની શકી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાે એક જૂથને ટિકિટ આપવામાં આવે છે, તો બીજા જૂથના નેતા બળવાખોર બની શકે છે. પક્ષને નુકસાન સહન કરવું પડશે અને તેનું સત્તામાં આવવાનું સપનું પૂરું નહીં થાય. તેથી, […]
ચુંટણી મોકૂફ રાકવી એ કોર્ટનું કામ નથી ઃ ઉત્તરાખંડ હાઈકોર્ટ
ઉતરાખંડ દેશના ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. એવા દેશમાં જ્યાં સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરાવવું એક પડકાર છે.આવી સ્થિતિમાં કોરોના સંક્રમણના વધતા સંક્રમણને જાેતા વિધાનસભાની ચૂંટણી લોકો માટે સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે છે.એડવોકેટ શિવ ભટ્ટ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં […]
ધર્મ સંસદ વિવાદ પર સુપ્રીમ કોર્ટ અરજી પર સુનાવણી કરવા તૈયાર
ઉતરાખંડ આ કથિત ‘ધર્મ સંસદ’ દરમિયાન ઘણા લોકો દ્વારા નફરત ફેલાવનારા ભાષણ આપવાના મામલાની તપાસ માટે ઉત્તરાખંડ પોલીસે એસઆઈટી ગઠિત કરી છે. ગયા અઠવાડિયે ગઢવાલના ડ્ઢૈંય્ કેએસ નાગન્યાલે જણાવ્યું હતું કે કેસની તપાસ માટે ૫ સભ્યની જીૈં્ ગઠિત કરવામાં આવી છે. જ્યારે તેમને પૂછ્વામાં આવ્યું કે આ કેસથી જાેડાયેલા ઘણા લોકોની ધરપકડ પણ થશે તો […]
વિધવા અને વિકલાંગ પેન્શનમાં વધારો અને ભૂતપૂર્વ સૈનિકો માટે હાઉસ ટેક્સમાંથી મુક્તિ
ઉતરાખંડ ઉત્તરાખંડમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજ્યની પુષ્કર સિંહ ધામી સરકારે ભેટ નો પટારો ખોલ્યો છે જેમાં રાજ્યના ખેડૂતો, સૈનિકો અને વેપારીઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. રાજ્ય સરકારે ચૂંટણી પહેલા પૂર્વ સૈનિકો, ખેડૂતો અને વેપારીઓને ભેટ આપી છે. રાજ્ય સરકારના ર્નિણય બાદ હવે ભૂતપૂર્વ સૈનિકો અને સૈનિકોની વિધવાઓએ બોડીમાં હાઉસ ટેક્સ […]
પ્રિયંકા ગાંધીની રેલી બાદ કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરવામાં આવશે
ઉતરાખંડ પ્રિયંકા ગાંધી ૯ જાન્યુઆરીએ શ્રીનગર (ગઢવાલ) અને અલ્મોડામાં જાહેર સભાઓને સંબોધિત કરવાના છે. આ કિસ્સામાં, ૪ જાન્યુઆરીએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, દેહરાદૂન ખાતે પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલ, ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતની હાજરીમાં એક જરૂરી બેઠક યોજાશે. સ્ક્રીનિંગ કમિટી સાથે જાેડાયેલા તમામ નેતાઓ બપોર બાદ દિલ્હીમાં કોંગ્રેસના […]
ઉત્તરાખંડ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે ૪૫ ઉમેદવારના નામ નક્કી કર્યા
ઉતરાખંડ ઉત્તરાખંડ રાજ્યના દિગ્ગજ નેતાઓની હાજરીમાં, દિલ્હીમાં સ્ક્રીનીંગ કમિટીએ વિધાનસભા બેઠક માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરી અને બેઠકો માટે ત્રણથી ચાર દાવેદારોની પેનલ તૈયાર કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધારાસભ્યોની ટિકિટ કન્ફર્મ છે અને તેની સાથે જ ગત ચૂંટણીમાં બહુ ઓછા મતથી હારી ગયેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે. એવી ચર્ચા છે કે, […]