ઉતરાખંડ પહાડોમાં હિમવર્ષાના કારણે પર્યટકો ખુશ છે તો બીજી તરફ પર્યટકોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડીમાં વધારો થતાં પર્વતીય વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મંગળવારે ઉત્તરકાશી જિલ્લાની હર્ષિલ ખીણમાં ૨૦ અને ચમોલીના ઔલીમાં ૪૦ થી વધુ પર્યટકોના વાહનો રસ્તા પર અટવાઈ ગયા હતા. રવિવારે હિમવર્ષા બાદ અહીંના રસ્તાઓ પર ચાલવું […]
Uttarakhand
ધર્મસંસદના નિવેદનો પર વડાપ્રધાન અને ગૃહમંત્રી કેપ મૌન છે ઃ અશોક ગેહલોત
ઉતરાખંડ ઉત્તરાખંડના હરિદ્વારમાં ૧૭ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા સાધુ-સંતોએ પ્રવચનો આપ્યા હતા. આ ભાષણોમાંથી કેટલાક સંતોના વાંધાજનક શબ્દો ધરાવતા વિવાદાસ્પદ ભાષણો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં ધાકધમકી અને હિંસાના નિવેદનો છે.ઉત્તરાખંડના હરિદ્વારમાં ૧૭ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ધર્મ સંસદનો વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર […]
ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા
ઉતરાખંડ ઉત્તરાખંડના કેદાર ઘાટીના હિમાલયના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર કેદાર ઘાટી ઠંડીની ચપેટમાં આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના અભાવે ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં કેદાર ઘાટીમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. કેદારનાથ, તુંગનાથ, મદમહેશ્વરની સાથે ચોપતામાં પણ રવિવારે હિમવર્ષા થઈ હતી. મીની સ્વિટ્ઝર્લેન્ડના ચોપતામાં બરફવર્ષાનો આનંદ માણવા સાથે […]
રિષભ પંતને ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો
,ઉતરાખંડ ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી તરફથી રમતો ઋષભ પંત મૂળ ઉત્તરાખંડના રૂરકી શહેરનો છે. રિષભ પંતનો જન્મ હરિદ્વારમાં થયો હતો, ત્યારપછી તે ક્રિકેટ કોચિંગ માટે દિલ્હી આવવા લાગ્યો અને પછી દિલ્હીની ટીમમાંથી તેણે પોતાની ક્રિકેટ કારકિર્દી આગળ ધપાવી. અહીંથી પંતને ફરીથી ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી. ધોનીના રીટાયર્ડમેન્ટ બાદ ટીમ ઈન્ડિયામાં રિષભ પંતને તેનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં […]
ઉત્તરાખંડમાં વિદેશથી આવેલા ૪૯૦ લોકો ગુમ ઃ શોધખોળ શરૂ
ઉતરાખંડ ઓમિક્રોનના ભય વચ્ચે, રાજ્યમાં કોરોનાની તપાસ હજુ પણ સુસ્ત છે અને સરકારના લક્ષ્યાંક કરતા ઓછા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જ્યાં સરકારે પ્રતિદિન ૨૦ હજારનો ટાર્ગેટ રાખ્યો છે. તે જ સમયે, રાજ્યમાં માત્ર ૧૦-૧૨ હજાર સુધીના નમૂના લેવામાં આવી રહ્યા છે. મોટાભાગના નમૂના માત્ર મેદાની જિલ્લાઓમાં જ કરવામાં આવે છે અને પર્વતીય વિસ્તારોમાં તે […]
ઉત્તરાખંડમાં ગામમાં થતા ઝઘડા અટકાવવા લાઈબ્રેરી શરૂ કરી
દેહરાદુન પ્રગતિશીલ પુસ્તક કેન્દ્ર અને મુસ્કાન ઉત્તરાખંડે ગામની લાઈબ્રેરી તૈયાર કરવા માટે તેમની ટીમ પણ ઉપલબ્ધ કરાવી છે. ટીમના સભ્ય કુલદીપ કહે છે કે લાઈબ્રેરીમાં પર્યાવરણ અને ખેતીવાડીના પણ પુસ્તક છે જેથી પારિસ્થિતિકી તંત્રને પણ સમજી શકે. સસ્ટેનેબલ ટુરિઝમ માટે પર્યાવરણ સુરક્ષા પહેલી શરત છે. તેની જાગૃકતા પુસ્તકોથી જ આવશે. સાયન્સમાં રસ વધારવા માટે જ્ઞાન-વિજ્ઞાન […]
ઉત્તરાખંડમાં ગાડી ખાઈમાં પડતા ૧૩ના મોત
દહેરાદૂન , ઉત્તરાખંડમાં ગાડી ખાઈમાં પડતા વાહનમાં ૧૬ લોકો સવાર હતા. ઘટનામાં ૧૩ ના મોત નીપજ્યા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ૧૩ મૃતકોના મૃતદેહ ખાઈમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ-વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે હાજર છે. સ્થાનિક લોકો પણ રાહત-બચાવ કાર્યમાં લાગેલા છે. માહિતી મળતા જ દેહરાદૂનથી એસડીઆરએફ, જિલ્લા પોલીસ અને ફાયર બ્રિગેડના રાહત-બચાવ […]
પેટ્રોલ-ડીઝલના ભાવ ૨૦૦ રૂપિયા થશે, બાઈક પર ટ્રિપલ સવારીની મંજૂરી આપીશું ઃ બીજેપી નેતા ભાવેશ કલિતા
ઉતરાખંડ ભાજપના અધ્યક્ષ ભાવેશ કલિતાના આ પ્રકારના નિવેદનથી કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ નેતા બોબીતા શર્માએ ભાજપ નેતાના આ નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યુ કે, આ ગંભીર ચિંતાનો વિષય છે. રાજ્યની સત્તાધાર પાર્ટી ભાજપના અધ્યક્ષ વિચિત્ર પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. કારણ ગમે તે હોય, આજે વધતા ભાવથી જનતા પરેશાન છે. […]
ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે હેલ્પલાઈન જાહેર
ઉત્તરાખંડ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામીજી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ગુજરાત ના જે યાત્રિકો ત્યાં ફસાયેલા છે તેમનો સંપર્ક થઈ શકે અને અન્ય માહિતી મેળવી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ઇમરજન્સી […]
ફરી એકવાર ઉત્તરાખંડમાં તબાહી જાેવા મળી ઃ અનેક યાત્રાળુઓ ફસાયા
દહેરાદૂન બદ્રીનાથ રાષ્ટ્રીય રાજમાર્ગથી પણ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ભારે વરસાદ બાદ લામબગડ નાળામાં ફસાયેલી એક કારમાં સવાર લોકોને બીઆરઓએ બચાવ્યુ. ખરાબ મોસમને જાેતા ચારધામ યાત્રા રોકી દેવાઈ છે. પહાડ ક્રેક થવાના કારણે બદ્રીનાથ માર્ગ છ જગ્યા પર પ્રતિબંધ છે. નૈનીતાલમાં ૨૪ કલાકમાં ૧૫૦ મિલીમીટરથી વધારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે તમામ […]