Uttarakhand

ભાજપ સરકારના કામોથી નારાજ ૬ ધારાસભ્યો ટૂંક સમયમાં કોંગ્રેસમાં જાેડાશે ઃ ધારાસભ્ય કુંજવાલ

ઉત્તરાખંડ જગેશ્વરના ધારાસભ્ય કુંજવાલે પણ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ડબલ એન્જિનવાળી સરકાર હોવા છતાં વિકાસ થયો નથી. આજે રાજ્યના લોકો પાયાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસની સરકારમાં વિકાસના કામો થયા હતા. તેમને આગળ પણ લઇ શક્યા નહીં. આજે રાજ્યની જનતા અપેક્ષાઓ સાથે કોંગ્રેસ તરફ જાેઈ રહી છે. આ […]