કોલકાતા કોલકાતા હાઈકોર્ટે કોલકાતામાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ પર ઉત્તર પ્રદેશ સરકારની બુલડોઝર નીતિ પર ટિપ્પણી કરી છે. જેને લઈને ચર્ચાએ જાેર પકડ્યું છે. કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયે શુક્રવારે ગેરકાયદે બાંધકામ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને કહ્યું. કોલકાતાના માણિકતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના વિરોધમાં એક મહિલાએ કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. […]
West Bengal
પશ્ચિમ બંગાળમાં હેડફોન લગાવી ગીતો સાંભળતો દીકરો, માતાએ ઠપકો આપતા ફાંસી ખાધી
પશ્ચિમબંગાળ પશ્ચિમબંગાળના હાવડા જિલ્લામાં હેડફોનને લઈને માતા સાથેનો વિવાદ પીડાદાયક રીતે સમાપ્ત થયો. હેડફોન ન મળતા ગુસ્સે ભરાયેલા યુવકે ફાંસો ખાઈ લીધો હતો. સવારથી હેડફોન ક્યાંય મળ્યા ન હતા. તેણે તેની માતાને વારંવાર પૂછ્યું પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. આ બાબતે માતા સાથે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. પછી યુવક શાંત થઈ ગયો અને સીધો […]
મણિપુર બાદ પશ્ચિમબંગાળમાં માનવતા શર્મસાર થાય તેવો કિસ્સો સામે આવ્યો
પશ્ચિમબંગાળ મણિપુર બાદ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં બે મહિલાઓને ર્નિવસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો છે. તે મહિલાઓને ચોરીના આરોપમાં માર મારવામાં આવ્યો છે. બંગાળ બીજેપીના કેન્દ્રીય સહ પ્રભારી અમિત માલવિયાએ સમગ્ર ઘટના અંગે ટિ્વટ કરીને મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. બીજેપી સાંસદ લોકેટ ચેટર્જીએ આ વીડિયો પોતાના ટિ્વટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો […]
હાવડાના માર્કેટમાં અંગત અદાવત રાખીને આગ લગાડાઈ
હાવડા પશ્વિમ બંગાળથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના (ઉીજં મ્ીહખ્તટ્ઠઙ્મ) હાવડામાં એક માર્કેટમાં આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ૮૦૦-૧૦૦૦ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આ માર્કેટમાં ૫૦૦૦ થી વધુ દુકાનો છે. સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે આગ આયોજનપૂર્વક લગાડવામાં આવી છે. કેટલાક લોકોએ અંગત અદાવત રાખીને આ […]
યુવકનો મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઘરમાં હથિયારો સાથે ઘૂસવાનો પ્રયાસ નિષ્ફળ
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઘરમાં એક યુવકે શસ્ત્રો સાથે ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી યુવક પોલીસ લખેલા વાહનમાં પહોંચી ગયો હતો. પોલીસને શંકા જતાં પોલીસે યુવકને રોકીને તેની પૂછપરછ કરી હતી અને શંકાના આધારે તેની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન યુવક પાસેથી શસ્ત્રો મળી આવ્યા હતા. તેની પાસેથી એક શંકાસ્પદ બેગ પણ મળી […]
કોલકાતા દુર્ગા પૂજામાં ૪ પંડાલમાં મહિલા પૂજારીઓ માતાની પૂજા કરશે
કોલકાતા પરિવારથી લઈને કાર્યસ્થળ સુધી દરેક જગ્યાએ મહિલાઓ પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. પુરોહિતનો વ્યવસાય પણ, જે પુરુષોનો ઈજારો હતો, તે હવે સ્ત્રીઓમાં પ્રવેશી ગયો. આ વર્ષે કોલકાતા શહેરમાં કુલ ૪ પૂજા સમિતિઓમાં મહિલા પૂજારીઓ જાેવા મળશે. પૂજામાં માત્ર મહિલાઓ જ માતાની પૂજા કરશે. દક્ષિણ કોલકાતાની પ્રખ્યાત દુર્ગા પૂજા સમિતિ ૬૬ […]
કાર્યકરને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી હત્યાના પ્રયાસની ઘટનાથી બંગાળમાં રાજકારણ ગરમાયું
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળમાં રાજકીય લડાઈએ હવે તમામ હદ વટાવી દીધી છે. રાજકીય ઝગડાને લઈ ટીએમસીના કાર્યકરને પહેલા ઝાડ સાથે બાંધી તેના પર પેટ્રોલ છાટવામાં આવ્યું અને તેને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ હવે બીજેપી (મ્ત્નઁ) કાર્યકર્તાના ઘરને આગ લગાવવામાં આવી છે. આ આગમાં ઘર અને દુકાન બળીને ખાખ થયા છે. આગની ઘટનામાં […]
બંગાળમાં હિંસા વચ્ચે ૬૯૬ બૂથ પર પુનઃ મતદાન શરુ, તમામ બૂથો પર કેન્દ્રીય દળ તૈનાત
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં થયેલ હિંસા બાદ આજે કેટલીક જગ્યાઓ પર પુનઃ મતદાન યોજાવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ બંગાળના ૨૨માંથી ૧૯ જિલ્લામાં કુલ ૬૯૬ બૂથ પર આજે વહેલી સવારથી પુનઃ મતદાન શરૂ થઈ ગયું છે. હિંસાની આશંકા વચ્ચે સોમવારે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે આ સાથે દરેક મતદાન મથકો પર કેન્દ્રીય […]
પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં ખેલાયેલ ખૂની ખેલ માટે બોમ્બ અને બંદૂકો ક્યાંથી આવી?
પશ્ચિમબંગાળ શનિવારે પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં થયેલ હિંસા બાદ સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. ચૂંટણીના દિવસે તમામ હથિયારો સાથે ફાયરિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લોકો પિસ્તોલ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. મુર્શિદાબાદ, કૂચ બિહાર, બીરભૂમ, દક્ષિણ ૨૪ પરગણા સહિતના અનેક વિસ્તારોમાં ફાયરિંગ તેમજ બોમ્બ વિસ્ફોટના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે […]
પશ્ચિમબંગાળ પંચાયત ચૂંટણીમાં હિંસા પર અનુરાગ ઠાકુરના મમતા બેનર્જી પર આકરા પ્રહાર
પશ્ચિમબંગાળ પશ્ચિમબંગાળ પંચાયત ચૂંટણીમાં હિંસાના સમાચાર સામે આવ્યા હતા. આ મુદ્દે ભાજપે મમતા બેનર્જીની સરકાર પર પ્રહાર કર્યા છે. પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અને આગચંપી પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મમતા સરકારને ઘેરી હતી. આ સાથે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પણ કહ્યું કે, કેન્દ્રના હસ્તક્ષેપ વિના હિંસા પર કાબૂ મેળવવો શક્ય નથી. કેન્દ્રીય મંત્રી […]