ચેન્નાઈ સાઉથની સ્ટાર નયનતારા અને પ્રોડ્યુસર વિગ્નેશ શિવાને ગુરુવારે ચેન્નાઈમાં મેરેજ કર્યા હતા. સોશિયલ મીડિયા પર કેટરિના કૈફ, સામંથા રૂથ પ્રભુ સહિત અનેક સેલિબ્રિટીઝે શુભેચ્છા પાઠવી હતી, જ્યારે બોલિવૂડના કિંગ શાહરૂખ અને સાઉથના સમ્રાટ રજનીકાંતે સેરેમની એટેન્ડ કર્યો હતો. મંગળવારે વિગ્નેશે મેરેજ ડેટ એનાઉન્સ કરી હતી અને ગુરુવારે તેમણે મેરેજ કર્યાં છે. મેરેજ બાદ એક […]
West Bengal
હિજાબ પ્રતિબંધનો વિરોધ કરવા પર કોલેજે ૨૪ વિદ્યાર્થિનીઓને કરી સસ્પેન્ડ
બેંગ્લુરું કર્ણાટક હાઈકોર્ટે સ્કૂલ-કોલેજમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવવાનો રાજ્ય સરકારનો ર્નિણય યોગ્ય ઠેરવ્યો હતો અને હિજાબને પડકારતી તમામ અરજીઓ નકારી દીધી હતી. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિજાબ પહેરવો કોઈ ધાર્મિક પ્રથા નથી. કર્ણાટકમાં ઘણા સમયથી શાળા-કોલેજાેમાં હિજાબનો મુદ્દો ચર્ચામાં છે. આ વચ્ચે મંગલુરૂ સ્થિત કોલેજે ૩૪ વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી દીધી છે. આ […]
કલકત્તામાં ૧૦ મિનિટમાં તમારા ઘરે દારૂ ડિલીવર થશે
હૈદરાબાદ હૈદરાબાદમાં બેસ્ડ એક સ્ટાર્ટઅપે કલકત્તા સિટીમાં ફક્ત ૧૦ મિનિટમાં દારૂની ડિલીવરી કરવાની સર્વિસ શરૂ કરી છે. ઇનોવેન્ટ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રન કરવામાં આવનાર બ્રાંડ બૂઝી દ્રારા એક નિવેદનમાં આ સર્વિસને શરૂ કરવાની જાણકારી આપવામાં આવી છે. કંપની દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે ૧૦ મિનિટમાં દારૂ પહોંચાડવાની ઓફર કરનાર દેશનું પ્રથમ ઓનલાઇન પ્લેટફોર્મ […]
બેંગલુરુમાં રાકેશ ટિકૈત પર કાળી શાહી ફેંકાઈ
બેંગલુરુ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત હાલ કર્ણાટક પ્રવાસે છે. આ દરમિયાન રાજ્યના પાટનગર બેંગલુરુમાં તેમના પર કાળી શાહી ફેંકાઈ. વીડિયોમાં તેમના મોઢા પર શાહી સ્પષ્ટપણે જાેવા મળી શકે છે. રાકેશ ટિકૈત પર બેંગલુરુ પ્રેસ ક્લબના ગાંધી ભવનમાં કાળી શાહી ફેંકવામાં આવી. એવું કહેવાય છે કે શાહી ફેંકવામાં સ્થાનિક કિસાન નેતા કોડિહલ્લીનો હાથ છે. […]
બેંગલોરમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ
બેંગલોર બેંગલુરુમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડું જાેવા મળ્યું હતું. શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બહાર આવી રહેલી તસ્વીરોમાં શહેરના માર્ગો પર ઠેર-ઠેર પાણીનો ભરાવો જાેવા મળ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો છે. શહેરમાં હજુ પણ વરસાદ ચાલુ છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી […]
બંગાળમાં લો એન્ડ ઓર્ડર પર કોર્ટને પણ વિશ્વાસ નથી ઃ અમિત શાહ
પશ્ચિમબંગાળ મમતા સરકાર પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે- બંગાળમાં લો એન્ડ ઓર્ડર પર કોર્ટને પણ વિશ્વાસ નથી. જાે કે, અર્જુન ચોરસિયાના મોત મામલે બીજેપી કડક વલણ અપનાવી રહી છે. તમને જણાવી દઇએ કે, કોલકાતાના ચિતપુરમાં ભાજપ નેતા અર્જુન ચોરસિયાનો રહસ્યમય સ્થિતિમાં લટકતો મૃતદેહ મળ્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ પશ્ચિમ બંગાળના […]
કર્ણાટકમાં હિજાબ વિવાદ બાદ સ્કૂલમાં બાઈબલનો નવો વિવાદ વકર્યો
બેંગલુરૂ કર્ણાટકની શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ વિવાદ બાદ હવ એક નવો વિવાદ ઉભો થયો છે. રાજધાની બેંગલુરૂના ક્લેરેંસ સ્કૂલે એવું ફરમાન જાહેર કર્યું છે જેને લઇને હવે બબાલ મચી ગઇ છે. સ્કૂલે વાલીઓને કહ્યું છે કે તે પોતાના બાળકોને બાઇબલ લાવતાં રોકશે નહી. સ્કૂલના આ આ પ્રકારના આદેશ બાદ હવે હિંદુવાદી સંગઠનોએ તેનો વિરોધ જાહેર કર્યો […]
ગોરખનાથ મંદિરમાં હુમલો કરનાર મુર્તઝા જેહાદી એપ બનાવતો હતો
બેંગ્લુરું અરબી ભાષાની આ જેહાદી એપને ડિઝાઈન કરવા માટે અહમદ મુર્તઝા અબ્બાસી પીર૨પીર એપ મારફતે સંદેશાઓનું આદાન પ્રદાન કરતો હતો. એપનો હેતુ એવા લોકોને જાેડવાનો હતો, જે જેહાદના રસ્તા પર આવવા માંગે છે અથવા તો જેણે લાગતું હતું કે મુસલમાનો પર જુલ્મ થઈ રહ્યો છે. મુર્તઝાને આ કામમાં આતંકિયાઓ તરફથી મદદ મળી રહી હતી. કેમિકલ […]
બંગાળ વિધાનસભામાં બીજેપી અને ટીએમસીના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ
પશ્ચિમ-બંગાળ બંગાળ ભાજપના ધારાસભ્યોએ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બીરભૂમ હત્યાકાંડ સહિતના વિવિધ કેસોમાં વિપક્ષી પક્ષના ધારાસભ્યોની અવગણના કરવા સામે વિરોધ કર્યો અને શાસક પક્ષ ્સ્ઝ્ર અને મમતા બેનર્જીની સરકાર દ્વારા વિધાનસભામાં હંગામો મચ્યો. ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. બીજેપી ધારાસભ્યોએ કાગળને ફાડી નાખ્યા અને કાગળના ટુકડા સ્પીકર […]
પ.બંગાળના બીરભૂમ આગમાં મૃતકોના પરિવારજનોને ૫ લાખનો ચેક આપ્યો
પશ્ચિમ-બંગાળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના આગમન પહેલા બીરભૂમના રામપુરહાટમાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું. જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને. આ માટે રામપુરહાટમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર જ્યાં ઉતર્યું હતું તે હેલીપેડની આસપાસ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. કલકત્તા હાઈકોર્ટે ૨૪ કલાક દેખરેખ માટે ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો […]