પશ્ચિમ-બંગાળ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ૧૧ માર્ચે રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ભાજપ અને વિપક્ષી પાર્ટીઓ આ અંગે વિરોધાભાસી મંતવ્યો ધરાવે છે. જાે કે તે વર્ષ ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોના નરસંહારની આસપાસ ફરે છે અને તેનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ ‘તાશ્કંદ ફાઇલ્સ’, ‘હેટ સ્ટોરી’ અને ‘બુદ્ધ ઇન અ ટ્રાફિક […]
West Bengal
યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓના શિક્ષણની વ્યવસ્થા મમતા સરકાર કરશે
પશ્ચિમ-બંગાળ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રશિયા-યુક્રેનના કારણે એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી પરત આવનાર વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ બંગાળમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કૉલેજની ઑફર કરી છે. વિદ્યાર્થીઓને ફીમાં પણ રાહત આપવામાં આવશે. બુધવારે, નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં સીએમ મમતા બેનર્જીએ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી. મમતા બેનર્જીએ કહ્યું […]
સ્કૂલોએ સ્વૈચ્છિક અભિવ્યક્તિની મંજૂરી આપવી જાેઈએ ઃ વકીલ કામતે
બેંગલુરુ કર્ણાટકમાં શરૂ થયેલા હિજાબ વિવાદ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટમાં કોઈ ર્નિણય થઈ શક્યો નહીં. ચીફ જસ્ટિસ રીતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જે.એમ. ખાજીની બેન્ચ સામે મુસ્લિમ વિદ્યાર્થિનીઓના વકીલોએ દલીલ કરી હતી. વિદ્યાર્થિનીઓ તરફથી વકીલ દેવદત્ત કામતે કહ્યું કે, હિજાબ ધાર્મિક કટ્ટરતાનું પ્રદર્શન કરવાની પરંપરા નથી. તેની સાથે સુરક્ષા અને આસ્થા જાેડાયેલી છે. […]
પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓ ઓપન-એર દ્વારા ચાલુ કરાશે
પશ્ચિમબંગાળ, પશ્ચિમ બંગાળમાં પણ લોકો પ્રાથમિક શાળાઓ ખોલવાની રાહ જાેઈ રહ્યા છે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ પ્રાથમિક શાળા ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે પ્રાઈમરી વર્ગો માટે શાળાઓ ફરીથી ખોલવાનો ર્નિણય કોરોનાની સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી જ લેવામાં આવશે અને તેના માટે હજુ સમય છે. […]
બંગાળમાં મમતા બેનર્જી અને પ્રશાંત કિશોર વચ્ચે નારાજગી વધી રહી છે
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં સીટની વહેંચણીને લઈને ટીએમસીના ઘણા નેતાઓએ પ્રશાંત કિશોર સામે નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યા પછી આ વિશે અટકળો શરૂ થઈ. નેતાઓને પ્રશાંત કિશોરની દખલગીરી પસંદ નથી. પ્રશાંત કિશોર પણ ટીએમસી નેતાઓના વર્તનથી ખુશ નથી અને તેમણે અલગ રસ્તો અપનાવવાનું મન બનાવી લીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રશાંતે મમતા બેનર્જીને ત્યાં […]
બંગાળમાં બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં ૩ના મોત
જલપાઈગુડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના બાદ તાત્કાલિક બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી છે. બીકાનેર એક્સપ્રેસ મંગળવારે રાત્રે રાજસ્થાનના બીકાનેરથી રવાના થઈ હતી. ગુરુવારે સવારે ૫.૪૪ વાગ્યે ટ્રેન પટના રેલવે સ્ટેશનથી નીકળી હતી જે બપોરે ૨ વાગ્યે કિશનગંજ પહોંચી હતી. અને ત્યાંથી ગુવાહાટી માટે રવાના થઈ હતી. ભારતીય રેલવેએ હેલ્પલાઈન નંબર ૮૧૩૪૦૫૪૯૯૯ […]
ગંગા સાગર મેળા માટે વહીવટીતંત્ર એલર્ટ
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગંગાસાગર મેળાની મુલાકાત લેતા યાત્રિકોને કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરી. આ સાથે તેમણે વહીવટીતંત્રને વાર્ષિક મેળામાં ગંગા સાગર દ્વીપ પર વધારે લોકોને ન મોકલવા જણાવ્યું હતું. તેમણે યાત્રાળુઓને દક્ષિણ ૨૪ પરગણાના સાગર દ્વીપ સુધી પહોંચવા માટે વાહનોની ભીડ ન કરવા વિનંતી કરી. ડબલ માસ્ક પહેરો અને વહીવટીતંત્રને […]
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ૬૭મો જન્મદિવસ
પશ્ચિમબંગાળ મમતાનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૫ના રોજ કોલકાતામાં એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા સ્વતંત્રતા સેનાની હતા. મમતા માત્ર ૧૭ વર્ષની હતી ત્યારે તેના પિતાનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું. જે બાદ પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ હતી. મમતાએ દૂધ વેચીને પોતાના ભાઈ-બહેનોનો ઉછેર કર્યો અને પોતાનો અભ્યાસ પોતે પૂરો […]
હાઈસ્કુલે નિયમોને નેવે મુકી શોભાયાત્રા કાઢી
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સરકારે સોમવારથી તમામ શાળાઓ, કોલેજાે, યુનિવર્સિટીઓ સહિત સ્પા, સલૂન, બ્યુટી પાર્લર, સ્વિમિંગ પુલ, પ્રાણી સંગ્રહાલય અને મનોરંજન પાર્ક બંધ કરવાનુ આહ્વાન કર્યુ છે.ઉપરાંત તમામ સરકારી અને ખાનગી કચેરીઓ ૫૦ ટકા ક્ષમતાથી જ કામ કરે તેવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ હવેથી તમામ વહીવટી બેઠકો વર્ચ્યુઅલ મોડ […]
પશ્ચિમ બંગાળમાં લોકડાઉન ઃ શાળા, કોલેજ બંધ
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળ રાજ્યની તમામ શાળાઓ, કોલેજાે અને યુનિવર્સિટીઓ બંધ રહેશે. આ સંસ્થાઓમાં કર્મચારીઓને માત્ર વહીવટી કામ માટે ૫૦ ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. યુકેથી આવતી તમામ ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. ‘દ્વારે સરકાર’ ને લગતા તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે અને તે ૧ ફેબ્રુઆરીથી ફરી શરૂ કરવામાં આવશે. સ્વિમિંગ […]