West Bengal

પશ્ચિમ બંગાળની એક જ શાળાના ૨૯ બાળકો પોઝિટીવ

,પશ્ચિમ-બંગાળ પશ્ચિમ બંગાળમાં બુધવારે કોરોનાના ૫૩૪ નવા કેસ આવ્યા છે. અહીં કુલ દર્દીઓની સંખ્યા ૧૬,૨૮,૪૬૪ થઈ છે. અહીં ૮ દર્દીમાં સંક્રમણ બાદ મોતની સંખ્યા વધીને ૧૯,૬૯૬ થઈ ચૂકી છે. વધી રહ્યો છે ઓમિક્રોનનો આતંકકોરોનાની સાથે પ.બંગાળમાં ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. અહીં વિદેશથી આવેલા ૨ વ્યક્તિને ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું […]

West Bengal

સીએમ મમતા બેનર્જી ફરી એકવાર કેન્દ્ર સરકારથી નારાજ થયા

પશ્ચિમબંગાળ સ્વતંત્રતાના અમૃત પર્વને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મમતા બેનર્જી પણ વર્ચ્યુઅલ મીટિંગમાં સામેલ થયા હતા. પરંતુ લગભગ બે કલાકની રાહ જાેયા બાદ પણ તેમને બોલવાનો મોકો મળ્યો ન હતો. આ અંગે રાજ્ય સચિવાલયનું કહેવું છે કે વક્તાઓની યાદીમાં મમતાનું નામ સામેલ નથી. આ મામલે મમતા બેનર્જી કેન્દ્ર સરકારથી […]

West Bengal

પ. બંગાળના નાદિયામાં અકસ્માતમાં ૧૮નાં મોત

કોલકતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું છે કે નાદિયામાં થયેલા અકસ્માતના સમાચાર સાંભળી હૃદય ભાંગી પડયું છે.મૃતકોના પરિવારજનોને ભગવાન આ મુશ્કેલ સમયમાં શકિત આપે.રાજ્યપાલ જગદીપ ધાનખરેએ માર્ગ સુરક્ષા અંગે વધુ પગલા ભરવા પર ભાર મૂક્યો હતો.તેમણે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું અને ઘાયલોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી હતી. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં […]

West Bengal

પશ્ચિમ બંગાળમાં નાદિયામાં મોટો અકસ્માત,૧૮ લોકોના મોત

કોલકાતા પશ્ચિમ બંગાળ ના નાદિયા માં એક મોટા માર્ગ અકસ્માત થયો હતો જેમાં ૧૮ લોકોના મોત થયા છે. મૃતદેહ લઈને સ્મશાન જઈ રહેલા એક મેટાડોર ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.પશ્ચિમ બંગાળના નદિયાના હાંસખાલી વિસ્તારમાં શનિવારે રાત્રે આ અકસ્માત થયો હતો. મેટાડોરમાં ૨૦ થી વધુ લોકો […]

West Bengal

વિપક્ષે દેશને સરમુખત્યારશાહીથી બચાવવું જાેઈએ ઃ ટીએમસી

કોલકાતા, શું સંસદનું શિયાળુ સત્ર આગામી સપ્તાહમાં જ શરૂ થવાનું છે. સીબીઆઇ અને ઇડીના ડાયરેકટરોનો સમયગાળો વધારવાની બાબતની સંસદમાં ચર્ચા થઈ શકી હોત. અમે સંસદમાં આ મુદ્દો ઉઠાવીશું અને આવા ઘણા મુદ્દાની ચર્ચા થશે. પીગાસસ વિવાદ પણ ઉઠાવવામાં આવશે. સરકાર આ મુદ્દે ચર્ચા ટાળી ન શકે. પણ અમારી વ્યૂહરચના અંગે ર્નિણય અમારા પક્ષના વડા અને […]

West Bengal

નુસરત જહાં અને નિખિલ જૈન વચ્ચેની ચર્ચાઓ બોલિવુડમાં છવાઈ

કોલકતા, નુસરત જહાંએ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨૬ ઓગસ્ટે દીકરાને જન્મ આપ્યો હતો. આ સમયે તેની સાથે યશ દાસગુપ્તા હતો. નુસરતે દીકરાનું નામ ઈશાન રાખ્યું છે. નુસરત હોસ્પિટલમાં રજા લઈને ઘરે ગઈ ત્યારે તેની સાથે યશ દાસગુપ્તા હતો. આટલું જ નહીં, યશના ખોળામાં ઈશાન જાેવા મળ્યો હતોબંગાળી એક્ટ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાંએ નિખિલ જૈન […]

West Bengal

ઈંધણના ભાવ વધારાથી મળેલ ૪ લાખ કરોડ કેન્દ્ર રાજ્યો વચ્ચે વહેંચે ઃ મમતા

કોલકાતા મમતાએ કેન્દ્ર સરકાર પર વધુ આરોપ મૂકતા જણાવ્યું હતું કે કેન્દ્રે વેક્સિન આપવામાં પણ પશ્ચિમ બંગાળ સાથે અન્યાય કર્યો છે. ઉત્તર પ્રદેશની સરખામણીમાં પશ્ચિમ બંગાળને વેક્સિનના ખૂબ જ ઓછા ડોઝ આપવામાં આવ્યા છે. મમતાએ જણાવ્યું હતું કે અમે ખાતરી આપી હતી કે અમે વેક્સિનના ડોઝનો બગાડ નહીં કરીએ આમ છતાં અમને ઓછા ડોઝ આપવામાં […]

West Bengal

બંગાળ-આસામમાં કોરોનાનો ફરી ઉછાળો

ગુવાહાટી દેશભરમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એવામાં શનિવારે સાંજે સાત વાગ્યા સુધીમાં રસીના ૬૨ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રસીના જે ૧૦૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે તેમાંથી ૭૩.૨૪ કરોડને પ્રથમ જ્યારે ૩૨.૭૬ કરોડને રસીનો બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. હાલ રાજ્યોની પાસે ૧૨.૭૩ કરોડ ડોઝ ઉપલબૃધ છે.પશ્ચિમ બંગાળ […]

West Bengal

ભાજપ એક શક્તિશાળી પક્ષ બની રહેશે ઃ પ્રશાંત કિશોર

કોલકાતા આ વર્ષના આરંભે બંગાળમાં યોજાઇ ગયેલી વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીના ટીએમસી પક્ષને પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનાવવામાં પ્રશાંત કિશરે ખુબ મદદ કરી હતી ને ત્યારે તેમનુ કદ પણ વધી ગયું હતું. કિશોરે કોંગ્રેસ અંગે કહ્યું હતું કે રાહુલ ગાંધી એવા ભ્રમમાં હતા કે મોદી યુગનો અંત એ ફક્ત સમયનો પ્રશ્ન છે. જાે કે તેમણે […]

West Bengal

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પંડાળોમાં કટ્ટરવાદીઓએ કરી તોડફોડ

પશ્ચિમબંગાળ બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલનુ કહેવુ છે કે, ૧૩ ઓક્ટોબરનો દિવસ બાંગ્લાદેશના ઈતિહાસનો કાળો દિવસ હતો. આઠમના દિવસે પંડાળોમાં તોડફોડ કરાઈ હતી. હવે હિન્દુઓને પંડાળોની સુરક્ષા કરવાની ફરજ પડી રહી છે. આમ છતા આખી દુનિયા ચૂપ છે. બાંગ્લાદેશમાં સારા મુસ્લિમો છે એટલે અમે હજી જીવતા છે. હિન્દુઓ સાથે ઉભા રહેલા તમામ મુસ્લિમોનો ધન્યવાદ. અમે ઈસ્લામનુ […]