પશ્ચિમ બંગાળ શહેરમાં ખતરનાક મકાનોની સંખ્યા આશરે ૩,૦૦૦ છે, પરંતુ બિલ્ડિંગ વિભાગના કર્મચારીઓનું કહેવું છે કે તેમના મતે શહેરમાં આવા મકાનોની સંખ્યા અંગે પાલિકા પાસે કોઈ માહિતી નથી. જાે કોઈ ફરિયાદ કરે તો પાલિકાને ખબર પડી શકે કે બાંધકામ ગેરકાયદે છે, તો તેની તપાસ થાય છે. મ્યુનિસિપલ સૂત્રોએ જણાવ્યું હતું કે શહેર આધારિત ટીમ હોવા […]
West Bengal
મમતા પીએમપદને લાયક, મોદી નિષ્ફળ ઃ આશિષ દાસ
કોલકાતા પોતાના વચનો પુરા કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. સાથે જ આ ધારાસભ્યએ એવો પણ દાવો કર્યો હતો કે તે પોતાની નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે જાેકે તે ભાજપ છોડશે કે કેમ તે અંગે કોઇ જાણકારી નહોતી આપી. સાથે જ આ ધારાસભ્યએ કહ્યું હતું કે હું એક કોમવાદી પાર્ટીમાં જાેડાયો તે વાતનું પ્રાયશ્ચીત કરવા માટે […]
બંગાળમાં ત્રણેય બેઠક તૃણમૂલ જીતી ઃ મમતાનો જંગી વિજય
કોલકાતા પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસાની આશંકાના ભયે ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ એચ. કે. દ્વિવેદીને પરીણામો જાહેર થયા પછી કોઈના પણ વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ચૂંટણી પંચે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, ચૂંટણી પછી હિંસા ન થાય તે માટે તકેદારીનાં પૂરતા પગલાં લેવામાં આવે. બીજીબાજુ મમતા સામે પરાજય પછી ભાજપ […]
મમતા બેનરજીની જીત નિશ્ચિત, ૨૪૦૦૦ કરતા વધારે મતથી આગળ
પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર થયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવાનીપુર બેઠક સૌથી મહત્વની છે.કારણકે મમતા બેનરજીએ સીએમ પદ પર ચાલુ રહેવા માટે આ બેઠક જીતવી જરુરી છે.જાેકે હવે તેમની જીત પાકી થઈ ગઈ છે અને ટીએમસી સમર્થકોએ ઉજવણી કરવાનુ શરુ કરી દીધુ છે.પશ્ચિમ બંગાળના ભવાનીપુર વિધાનસભા બેઠક માટે આજે ચાલી રહેલી મતગણતરી દરમિયાન […]
પ.બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલે ૧૫૪ કરોડનો ખર્ચ કર્યો
પશ્ચિમ બંગાળ તામિલનાડુ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણી માટે દ્રમુક પાર્ટી દ્વારા ૧૧૪.૧૪ કરોડનો ખર્ચ થયો હતો. જાહેરખબર પાછળ ૩૯.૭૮ કરોડનું ખર્ચ કર્યો હતો. પક્ષે ઉમેદવારો પાછળ ૫૪.૪૭ કરોડનું ખર્ચ કર્યો હતો. તો તમિલનાડુ અને પોંડિચેરીની વિધાનસભાની ચૂંટણી પાછળ અન્નાદ્રમુક પાર્ટી દ્વારા કુલ ૫૭.૩૩ કરોડનું ખર્ચ કર્યો હતો.પક્ષે ૫૬.૬૫ કરોડનું ખર્ચ તો માત્ર મીડિયા જાહેરખબર પાછળ […]
વિધાનસભા પેટાચૂંટણી પરિણામ મમતા બેનર્જી આગળ
પશ્ચિમ બંગાળ ભવાનીપુરમાં ૨૧ રાઉન્ડની મતગણતરી બંગાળ, ભવાનીપુર, જંગીપુર અને શમશેરગંજની ત્રણ બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. ભવાનીપુરમાં ૨૧, જંગીપુરમાં ૨૪ અને શમશેરગંજમાં ૨૬ રાઉન્ડની મતગણતરી થશે. મત ગણતરી દરમિયાન અધિકારીઓને માત્ર પેન અને કાગળનો ઉપયોગ કરવાની છૂટ રહેશે. જાે કે, રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો ફોનનો ઉપયોગ કરી શકે છે.પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ૩૦ […]
ભારતમાં પ્લાન્ટ પાસે માત્ર ૩ દીવસ ચાલે એટલો જ કોલસો બચ્યો
પશ્ચિમ બંગાળ ભારત દેશના આ તમામ ૧૩૫ પાવર પ્લાન્ટમાં કુલ વીજળી વપરાશના ૬૬.૩૫ ટકા વીજ ઉત્પાદન થાય છે. જાે કોલસાના અભાવે ૭૨ પાવર પ્લાન્ટ બંધ થઈ જાય તો વીજળીનું ઉત્પાદન લગભગ ૩૩ ટકા ઘટશે. આનાથી દેશમાં વીજ સંકટ આવી શકે છે. સરકારી આંકડા અનુસાર કોરોના મહામારી પહેલા ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૯માં ભારતમાં દરરોજ ૧૦,૬૬૦ કરોડ યુનિટ વીજળીનો […]
પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર ૫૩ ટકા મતદાન નોંધાયું
કોલકાતા પશ્ચિમ બંગાળની ભવાનીપુર વિધાનસભા બેઠક ઉપર પણ સાંજના ૫ વાગ્યા સુધીમાં ૫૩.૩૨ ટકા મતદાન નનોંધાયું હોવાનું ચૂંટણીપંચે કહ્યું હતુ. તે ુપરાંત રાજ્યના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલી શમશેરગંજ વિધાનસભા બેઠક અને જાંગીપુર વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાઇ હતી જ્યા અનુક્રમે ૭૮.૬૦ ટકા અને ૭૬.૧૨ ટકા મતદાન નોંધાયું હતુ. આ ત્રમ વિધાનસભા બેઠકો ઉપર કુલ ૬,૯૭,૧૬૪ […]
પ.બંગાળમાં મમતાનું ભાવિ નક્કી ભવાની પુરના પરિણામ પર થશે
કોલકાતા કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણ એડિશનલ કન્ટ્રોલ રૂમની રચના કરવામાં આવી છે.ઇવીએમના રક્ષણ માટે ૧૪૧ સ્પેશિયલ વાહનો તૈનાત રાખવામાં આવશે. ત્રીજી ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે. વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઇ વિભાગને પણ એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. મતદાન મથકમાં પાણી ભરાઇ જાય તો પાણી કાઢવા માટે પંપ તૈયાર […]