પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળ હિંસાની આગમાં સળગી ઉઠ્યું છે માત્ર એક જ દિવસમાં ૧૭ લોકોના મોત થયા છે તેમજ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીની જાહેરાત થયા બાદથી હિંસા વકરી છે. ત્યારે ગઈકાલે યોજાયેલ પંચાયત ચૂંટણીમાં અનેક જગ્યાએ હિંસા તો ક્યાં આગચંપી અને મતદાન રોકવાના પણ પ્રયાસો સામે આવ્યા […]
West Bengal
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીમાં થયેલી હિંસાને લઈ એ ચૂંટણી પંચ પર આરોપ મુક્યો
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં ભડકેલી હિંસાને લઈને મ્જીહ્લએ ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. સીમા સુરક્ષા દળે રાજ્ય ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવતા મ્જીહ્લના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સંવેદનશીલ મતદાન મથકો અને વિસ્તારો અંગે ચૂંટણી પંચે કોઈ જાણકારી આપી ન હતી. અધિકારીએે જણાવ્યું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (મ્જીહ્લ) દ્વારા વારંવાર વિનંતીઓ […]
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસાને લઈને રાજકીય ખળભળાટ
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળની ચૂંટણી શનિવારે ફરી હિંસા મુક્ત રહી ન હતી. શનિવારે પંચાયતની ચૂંટણીના મતદાન દરમિયાન આખો દિવસ ખુની ખેલ ચાલ્યો હતો. ૧૦ કલાકમાં ચૂંટણી હિંસામાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે બંગાળમાં ચૂંટણી હિંસાને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસે દાવો કર્યો છે કે તેના મોટાભાગના કાર્યકરો ચૂંટણી હિંસામાં માર્યા ગયા છે. […]
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે મતદાન શરૂ
કોલકાતા પશ્ચિમ બંગાળમાં ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીમાં શનિવારે સવારે ૭ વાગ્યાથી ૭૦ હજારથી વધુ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચે મતદાન દરમિયાન રાજ્ય પોલીસની સાથે દરેક બૂથ પર ઓછામાં ઓછા ચાર કેન્દ્રીય કર્મચારીઓના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. મતદાન મથક દીઠ ૭-૮ બૂથ હોઈ શકે છે. કેન્દ્રીય દળના સંયોજકે કહ્યું કે, જવાનોની સુરક્ષા […]
લાલ બહાદુર શાસ્ત્રી હોલના કોમન રૂમમાં અચાનક આગ, ઘણા દસ્તાવેજાે-સામાન બળીને ખાક
કોલકતા ખડગપુર ૈંૈં્માં મધરાતે ભીષણ આગ લાગી હતી. ભયાનક આગમાં એલબીએસ હોલ કોમન રૂમમાં રાખેલા ઘણા દસ્તાવેજાે અને સામાન બળીને રાખ થઈ ગયા હતા. બાદમાં ખડગપુર અને સલુઆના ફાયર ટેન્ડરોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ ૈંૈં્ ખડગપુરના વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટમાં હોબાળો મચી ગયો હતો. સંસ્થાએ આગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. મળતી માહિતી […]
કોંગ્રેસ-સીપીઆઈએમ-ભાજપ બંગાળમાં સાથે મળીને કરે છે કામ ઃ મમતા બેનર્જી
કોલકાતા બિહારના પટનામાં મુખ્યમંત્રી નિતિશ કુમારની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીઓની મહાગઠબંધન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો. બેઠક બાદ હવે મમતા બેનર્જીના સૂર બદલાયા છે. બંગાળમાં આગાની સમયમાં પંચાયત ચૂંટણી યોજાવાની છે ત્યારે પ્રચાર વખતે મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ (મ્ત્નઁ) સરકાર પર આકરા પ્રહારો કર્યા સાથે જ […]
પશ્ચિમ બંગાળમાં ફરી ટ્રેન અકસ્માત, ૧૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
બાંકુરા પશ્ચિમ બંગાળના બાંકુરામાં એક ટ્રેન અકસ્માત થયો છે. અહીં ઓંડા સ્ટેશન પર લૂપ લાઇન પર એક માલગાડી ઉભી હતી. દરમિયાન તે જ ટ્રેક પર બીજી એક માલગાડી આવી અને પાટા પર ઉભેલી માલગાડીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને માલગાડીના કુલ ૧૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ […]
બંગાળમાં કાર્યકરો લોહી વહાવી રહ્યા છે અને પટનામાં દોસ્તી ઃ શુભેન્દુ અધિકારી
પશ્ચિમબંગાળ બંગાળ ભાજપે કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસવાદીના નેતાઓ સાથે લોકસભાની ચૂંટણી પહેલા પટનામાં વિપક્ષી પક્ષોની બેઠકમાં મમતા બેનર્જીની ભાગીદારી પર કટાક્ષ કર્યો છે. બંગાળના ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ ટોણો માર્યો છે કે બંગાળમાં કુસ્તી ચાલી રહી છે અને પટનામાં દોસ્તી થઈ છે. તેમણે કહ્યું કે બંગાળમાં કાર્યકરો લોહી વહાવી રહ્યા […]
કલકત્તા હાઈકોર્ટે ૪૮ કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો
કલકત્તા પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસા કેસમાં મમતા સરકાર અને રાજ્ય ચૂંટણી પંચની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કલકત્તા હાઈકોર્ટે ૪૮ કલાકની અંદર દરેક જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને મમતા સરકારને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો […]
પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા માલદા કાલિયાચકમાં તૃણમૂલ કાર્યકરની હત્યા
માલદા પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી પહેલા માલદા કાલિયાચકમાં તૃણમૂલ કાર્યકરની હત્યા કરવામાં આવી છે. આરોપ છે કે તેને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં ચૂંટણી હિંસામાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. માલદામાં તૃણમૂલ કોંગ્રેસની હત્યા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા […]