પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે નોમિનેશનને લઈને હોબાળો થયો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે ૯૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આમાં, ્સ્ઝ્ર અને ૈંજીહ્લ સમર્થકો વચ્ચેની અથડામણ વચ્ચે દક્ષિણ ૨૪ પરગણાના ભાંગડમાં સૌથી વધુ ૩ મૃત્યુ થયા છે. રાજ્યપાલ સીવી આનંદ બોઝ શુક્રવારે ભાનગઢના હિંસા પ્રભાવિત વિસ્તારોની […]
West Bengal
કોલકાતા એરપોર્ટના 3C ડિપાર્ચર ટર્મિનલ બિલ્ડિંગમાં લાગી
કોલકાતા કોલકાતા એરપોર્ટ પર ભીષણ આગ લાગી છે. ત્રણ ફાયર ફાયટર આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યું છે. આગના કારણે ત્યાં હાજર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આગ ચેક-ઈન કાઉન્ટર પાસે લાગી હતી. આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઈ માહિતી મળી નથી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં બુધવારે નેતાજી સુભાષ […]
બંગાળમાં ૩૬,૦૦૦ શિક્ષકોએ ગુમાવી નોકરી, મમતા બેનર્જીએ કહ્યું,”અમે તમારી સાથે છીએ”
કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ સોમવારે જણાવ્યું હતું કે, તેમની સરકાર રાજ્ય દ્વારા પ્રાયોજિત અને સહાયિત શાળાઓમાં લગભગ ૩૬,૦૦૦ પ્રાથમિક શિક્ષકોની નિમણૂકોને રદ કરવાના કલકત્તા હાઇકોર્ટના આદેશને પડકારશે. બેનર્જીએ નોકરી ગુમાવનારા શિક્ષકોને કહ્યું કે, તેઓ અને તેમના પરિવારના સભ્યોએ દુઃખી ન થવું જાેઈએ કારણ કે, રાજ્ય સરકાર તેમની સાથે છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો […]
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદેસર ફેક્ટરીમાં થયો વિસ્ફોટ, ૯ લોકોના મોત, અનેક લોકો ઘાયલ થયા
કોલકાતા પશ્ચિમ બંગાળના પૂર્વા મેદિનીપુર જિલ્લાના એગ્રામાં ક્રેકર ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. સમાચાર એજન્સી છદ્ગૈંના અહેવાલ મુજબ, આગ્રાના પૂર્વ મિદનીપુરમાં ગેરકાયદે બોમ્બ બનાવવાની ફેક્ટરીમાં જાેરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં મૃત્યુઆંક ૯ પર પહોંચ્યો છે. પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટ બાદ ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઈ […]
એમ્બ્યુલન્સના રૂપિયા નહોતા તો પિતાએ દીકરાના મૃતદેહને થેલામાં ભરી ૨૦૦ કિમીની મુસાફરી કરી
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળમાંથી એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને તમારું કાળજું પણ કંપી જશે. અહીં એક પિતા પાસે એમ્બ્યુલન્સ માટે ભાડું ન હોવાથી તેને બસમાં પોતાના પાંચ મહિનાના બાળકને ડેડબોડી લઈને મુસાફરી કરવી પડી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે ડેડ બોડીને ઘર સુધી પહોંચાડવા માટે ૮૦૦૦ રૂપિયાની માંગણી કરી. ગરીબ પિતા પાસે એમ્બ્યુલન્સ માટે ૮૦૦૦ રૂપિયા […]
મચ્છર કરડવાથી મોત થતા મામલો પહોંચ્યો હાઈકોર્ટમાં, શું ઈન્સ્યોરન્સના પૈસા મળશે?
કોલકાતા કોલકત્તા હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે મચ્છરના કરડવાથી મૃત્યુ એ “અકસ્માત” નથી અને તેથી ‘અકસ્માત’ વીમા હેઠળ વીમાપાત્ર નથી. આ જ તર્ક સાથે, કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ મૌસુમી ભટ્ટાચાર્યએ ડિસેમ્બર ૨૦૨૧ માં ડેન્ગ્યુથી મૃત્યુ પામેલા એક સેવા આપતા સૈનિકની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં વીમા કંપનીના ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના પત્રને રદ […]
રશિયન ઓઇલની આયાતમાંથી ગુજરાતની બે રીફાઇનરીઓએ જંગી નફો રળ્યો ઃ ટીએમસીનો આરોપ
કોલકતા તૃણમૂલ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ગુજરાતની બે કંપનીઓએ રશિયન તેલની આયાત કરી તેને યુરોપિયન યુનિયનને ઊંચા ભાવે વેચી બમ્પર નફો કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરને લખેલા પત્રમાં તૃણમૂલના રાજ્યસભા સાંસદ જવાહર સિરકારે આ અંગે સ્પષ્ટતા માંગી છે. પત્રમાં, તેમણે એક અજાણી કંપની, ગેટિક શિપ મેનેજમેન્ટ વિશેના અહેવાલોને પણ ફ્લેગ કર્યા છે, જે […]
ચક્રવાતી તોફાન ‘મોચા’ને લઈને બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું
કોલકાતા બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ‘મોચા’નો ખતરો મંડરાય રહ્યો છે. ચક્રવાતી તોફાન યાસ બાદ હવે બંગાળમાં મોચાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ ચક્રવાતની દિશા અને તેના લેન્ડફોલ પર નજર રાખી રહ્યું છે. ચક્રવાતની આશંકા વચ્ચે કોલકાતામાં કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા છે અને ચક્રવાતી તોફાન સંબંધિત પાસાઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી […]
અમિત શાહ ૯ મેના રોજ કોલકાતા આવશે, ટાગોર સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે
કોલકાતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ૯ મેના રોજ કોલકાતા આવશે.ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વપન દાસગુપ્તાએ મીડિયાને જણાવ્યું હતું કે આ આમંત્રણ સાંસ્કૃતિક સંગઠન ‘ખોલા હવા’ (ઓપન એર) દ્વારા આપવામાં આવ્યું હતું અને તેની વિનંતી પર, શાહ આ કાર્યક્રમમાં ટાગોરના આદર્શો પર બોલવા માટે સંમત […]
જાે અમર્ત્ય સેનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવશે તો હું વિરોધ કરીશ ઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી
કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે જાે વિશ્વ-ભારતી યુનિવર્સિટીના સત્તાવાળાઓ યુનિવર્સિટી કેમ્પસમાં નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેનના પૈતૃક ઘર ‘પ્રતીચી’ને “બુલડોઝર” કરશે તો તેઓ બોલપુરમાં ધરણા કરશે. યુનિવર્સિટી વહીવટીતંત્રે અમર્ત્ય સેન પર તેમને લીઝ પર આપવામાં આવેલી જમીન કરતાં વધુ જમીન પર ગેરકાયદે કબજાે કરવાનો આરોપ મૂક્યો છે. યુનિવર્સિટીએ તેના આદેશમાં […]