કોલકાતા પશ્ચિમ બંગાળના ૫ જિલ્લામાં આકાશીય વીજળી પડવાથી લગભગ ૧૪ લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. ગુરુવાર સાંજે કોલકાતા, હાવડા, ઉત્તર ૨૪ પરગણા, પુરબા બર્ધમાન અને મુર્શિદાબાદ સહિત દક્ષિણ બંગાળના કેટલાય જિલ્લામાં વીજળી પવાથી વાવાઝોડૂ આવ્યું હતું. પશ્ચિમ બંગાળ ત્રાસદી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, વીજળી પડવાથી ઈસ્ટ બર્ધમાન જિલ્લામાં ૪ […]
West Bengal
કોલકાતામાં ચાલુ ઓપરેશને લાઈટ જતાં મોબાઈલની ટોર્ચથી સફળ સર્જરી કરી
કોલકાતા જટિલ કહી શકાય તેવું ઓપરેશન થઈ ગયું હતું. દર્દીના કિડનીમાં ટ્યૂમર હતું. ડોક્ટરની ટીમે ઓપરેશન પણ શરુ કરી દીધું હતું, તે જ સમયે ઓપરેશન થિયેટરની લાઈટ જતી રહી. જેવી રીતે વીજળીનો કડાકો થાય તેમ એક ચોંકાવનારી ખબર આવી કે, લાઈટ જતી રહી. ડોક્ટર્સને સમજાતું નહોતું કે, ઓપરેશન ટેબલ પર બેભાન અવસ્થામાં પડી રહેલા દર્દીનું […]
પશ્ચિમ બંગાળમાં સગીર સાથે બળાત્કાર અને હત્યા બાદ, પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનમાં લગાવી આગ
કોલકાતા પશ્ચિમ બંગાળના ઉત્તરી દિનાજપુર જિલ્લામાં એક બાળકીના મોત બાદ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ મંગળવારે કાલિયાગંજ પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દીધી. પાછલા સપ્તાહે એક સગીર બાળકીની સાથે કથિત બળાત્કાર અને હત્યા વિરુદ્ધ સ્થાનીક લોકોના હિંસક વિરોધ પ્રદર્શન બાદ કાલિયાગંજના કેટલાક ભાગમાં સ્થિતિ ખુબ તણાવપૂર્ણ થઈ ગઈ છે. ગુસ્સે થયેલા ટોળાએ પોલીસ સ્ટેશનમાં આગ લગાવ્યા […]
હું મારો જીવ આપવા તૈયાર છું પરંતુ હું દેશના ભાગલા નહીં થવા દઈશ ઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી
કોલકાતા આજે ઈસ્લામ ધર્મમાં માનનારા લોકો દેશભરમાં ઈદની ઉજવણી કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ મુસ્લિમોને ઈદની શુભેચ્છા પાઠવી છે. આ અવસર પર તેઓ રાજનીતિ પણ ચૂક્યા ન હતા. તેમણે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મુસ્લિમોની વચ્ચે અસદુદ્દીન ઓવૈસીનું નામ લીધા વગર તેમના પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે તેમની પાર્ટી ઓલ ઈન્ડિયા […]
પશ્ચિમ બંગાળમાં ‘હીટવેવ’નો કહેર, સરકારે શાળાઓમાં રજા જાહેર કરી
કોલકતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ રવિવારે જણાવ્યું હતું કે “ગંભીર” હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આવતા અઠવાડિયે બંધ રહેશે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી બાળકો શાળાએથી પાછા ફર્યા બાદ માથાનો દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની ફરિયાદ કરી રહ્યા છે. મમતાએ એક બંગાળી ન્યૂઝ ચેનલને કહ્યું, “ગંભીર ગરમીની સ્થિતિને ધ્યાનમાં […]
તૃણમુલ કોંગ્રેસનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે રદ્દ થતા મમતા બેનર્જીની તકલીફોમાં વધારો
કોલકતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીની પાર્ટીનો ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય દરજ્જાે રદ થતા સુત્રો દ્વારા મળી રહેલા સમાચાર મુજબ તૃણમુલ કોંગ્રેસ કોર્ટના દરવાજા ખખડવાનું વિચાર કરી રહી હોય તેમ લાગે છે. તેમજ પાર્ટી અન્ય વિકલ્પો શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચે પોતાના એક ર્નિણયમાં તૃણમુલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી […]
હાવડામાં રામનવમી હિંસા મામલે મમતા સરકાર એક્શનમાં ઃ ઝ્રૈંડ્ઢ તપાસના આદેશ
કોલકાતા પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલી હિંસા બાદથી રાજનીતિ પોતાના ચરમ પર પહોંચી છે. આ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, પશ્ચિમ બંગાળના હાવડામાં રામનવમીના દિવસે થયેલી હિંસાની ઝ્રૈંડ્ઢ તપાસ કરશે. રાજ્ય સરકારે ઝ્રૈંડ્ઢ તપાસનો આદેશ આપ્યો છે. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યુ છે. ઝ્રૈંડ્ઢના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ સહિત અનેક બ્રાન્ચ તપાસમાં સામેલ […]
પશ્ચિમબંગાળના તળાવમાંથી નીકળ્યા સોનાના બિસ્કીટ!.. મ્જીહ્લ ટીમે પાર પાડ્યું સમગ્ર ઓપરેશન
કોલકાતા પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં બીએસએફે સોમવારે કલ્યાણી સરહદ ચોકી વિસ્તારના તળાવમાંથી લગભહ ૨.૫૭ કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. અધિકારીઓએ એવી પણ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, બીએસએફની એક ટીમે વિશેષ સૂચનાના આધાર પર સોનું હોવાની શોધ થતાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. બીએસએફે એક નિવેદનમાં કહ્યું કે, તળાવમાં સોનાના ૪૦ બિસ્કીટ મળી […]
તમિલનાડૂમાં હિન્દી બોલતાઓને મળી તાલિબાની સજા!..
ચેન્નાઈ તમિલનાડૂમાં બિહારના મજૂરો સાથે બર્બરતા થઈ રહી છે. મજૂરો સાથે અહીં મારપીટની કેટલીય ઘટનાઓ સામે આવી ચુકી છે, જેમાં કેટલાય લોકોના મોત થઈ ચુક્યા છે. હિન્દુ ભાષી મજૂરોને લગભગ તમામ જિલ્લામાંથી મજૂર દક્ષિણ ભારતના આ રાજ્યમાં કામ કરે છે સ્થાનિક લોકોના ડરથી બિહારના મજૂરો કામ કરવા માટે જઈ શકતા નથી.તેઓ હવે તમિલનાડૂ છોડીને ગામમાં […]
કોલકાતાની ઝૂંપડપટ્ટીમાં મોબાઈલ એપ ગેમની તપાસના સંદર્ભમાં ઈડીનો દરોડા
કોલકતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ સવારે સાત વાગ્યે ફરી કોલકાતામાં દરોડા પાડ્યા હતા. જે બાદ ઈડીએ મંગળવારે ૫૬ શંભુનાથ પંડિત સ્ટ્રીટ પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડો મોબાઈલ એપ ગેમની તપાસના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. ઈડી અધિકારીઓએ દાવો કર્યો હતો કે ભવાનીપુરમાં કેટલાક મધ્યમ વર્ગના લોકોના ખાતાનો ઉપયોગ કરીને ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો કરવામાં […]