West Bengal

બંગાળમાં મોટા સ્તર પર ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે ઃ કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

કોલકતા કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે તમામ ક્ષેત્રોમાં તૃણમૂલ કોંગ્રેસનો વ્યાપાક ભ્રષ્ટ્રાચાર વાસ્તવમાં ભાજપને પશ્ચિમ બંગાળમાં એક મજબુત, સારી અને મોટાપાયા પર સ્વીકાર્ય વિકલ્પના રૂપમાં ઉભરવામાં મદદ કરી રહ્યો છે. કરોડો રૂપિયાના શિક્ષક ભરતી કૌભાંડના સંદર્ભમાં પ્રધાને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જે રાજયને કયારેક સરસ્વતીની પવિત્ર ભૂમિ […]

West Bengal

પશ્ચિમ બંગાળમાં ડીએમાં ફકત ૩ ટકાનો વધારો કરવાની જાહેરાતથી કર્મચારી નારાજ

કોલકતા પશ્ચિમ બંગાળના કર્મચારી પરિષદના બેનર હેઠળ રાજય સરકારના કર્મચારીના ડીએના વળતરની માંગનું સમર્થનમાં ૨૦-૨૧ ફેબ્રુઆરીએ પેન ડાઉન હડતાળ પર વિચાર કરી રહ્યાં છે.બંગાળના નાણાંમંત્રી (સ્વતંત્ર પ્રભાર) ચંદ્રિમા ભટ્ટાચાર્ય તરફથી વર્તમાન અને પેશન ધારક સેવાનિવૃત રાજય સરકારના કર્મચારીઓ માટે વધારાના ત્રણ ટકા ડીએની જાહેરાતના એક દિવસ બાદ આ પંક્તિઓ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે.જાે […]

West Bengal

કોલકતા સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક અને તેનો શ્રેય મુખ્યમંત્રીને જાય છે ઃ ગુલામ નબી આઝાદ

કોલકતા ડેમોક્રેટિક આઝાદ પાર્ટી(ડીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું કે કોલકતા દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેનો શ્રેય આપવો જાેઇએ આઝાદ વિશ્વ યુનાની દિવસ પર એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોલકતામાં આવ્યા હતાં.તેમણે પત્રકારોને કહ્યું કે હું કોલકતાને દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક બનાવવા માટે મમતા બેનર્જીને અભિનંદન આપવા માંગુ […]

West Bengal

મમતા બેનર્જીએ અનુબ્રતાના વિરોધીઓને આગળ કરી વીરભૂમની લડાઇ શરૂ

કોલકતા અનુબ્રતા મંડલ મમતા બેનર્જીના નજીકના માનવામાં આવે છે પરંતુ હાલ તેઓ કેટલ સ્મગલિંગના કેસમાં જેલમાં બંધ છેે. આગામી સમયમાં રાજયની પંચાયત ચુંટણી છે.મમતાને પહેલા લાગતુ હતું કે અનુબ્રતા તાકિદે જેલમાંથી મુકત થશે તેમણે એ પણ કહ્યું હતું કે જયારે તેઓ જેલની બહાર આવશે તો તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવશે પરંતુ હવે તેમના બહાર આવવાની […]

West Bengal

ઉત્તર બંગાળના વિકાસ મંત્રીએ ભાજપને રાજ્યના વિભાજન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું

કોલકતા પશ્ચિમ બંગાળના બજેટ સત્રના પહેલા દિવસે તૃણમૂલ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર બંગાળ માટે અલગ રાજ્ય બનાવવાની માંગ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.ટીએમસીએ બંગાળના વિભાજન વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. ઉત્તર બંગાળના વિકાસ મંત્રી ઉદયન ગુહાએ ભાજપને રાજ્યના વિભાજન અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે […]

West Bengal

કોલકાતા હાઈકોર્ટે પરેશ રાવલની બંગાળીઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીમાં હ્લૈંઇ રદ કરી

કોલકાતા કોલકાતા હાઈકોર્ટે સોમવારે અભિનેતા પરેશ રાવલ સામે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (ઝ્રઁૈં-સ્)ના પશ્ચિમ બંગાળ એકમના સચિવ મોહમ્મદ સલીમ દ્વારા દાખલ કરવામાં આવેલી હ્લૈંઇ રદ કરી હતી. આ હ્લૈંઇમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા રાવલે બંગાળી સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, રાવલે, જેમણે હ્લૈંઇને રદ કરવાની માંગ […]

West Bengal

નેતાજી સુભાષચંદ્ર બોઝનું અધૂરું કામ પૂરું કરવું પડશે ઃ ઇજીજી વડા

કોલકતા આજે બહાદુરીના દિવસે દેશવાસીઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે. આ અવસર પર, આરએસએસ વડા મોહન ભાગવતે સોમવારે નેતાજીની જન્મજયંતિ પર કોલકાતામાં શહીદ મિનાર ખાતે સભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન નેતાજીના ભત્રીજા અર્ધેન્દુ બોઝ પણ ભાગવત સાથે મંચ પર જાેવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, “નેતાજીનો અધૂરો ધંધો છે, જે […]

West Bengal

કેન્દ્ર સરકાર પર પશ્ચિમ બંગાળને મનરેગા ફંડના ૭,૫૦૦ કરોડ રૂપિયાથી વધુ રોકવાનો આરોપ લગાવ્યો

કોલકતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનિયમિતતાઓની તપાસ કરવા માટે પશ્ચિમ બંગાળમાં એક કેન્દ્રીય ટીમ પ્રવાસ પર છે.જાે કે તેને લઇ ભાજપ અને તૃણમૃલ કોંગ્રેસ એક બીજા પર આરોપ લગાવી રહ્યાં છે જયારે રાજયમાં પંચાયત ચુંટણી પહેલા કેન્દ્ર સરકારની એક વધુ યોજનાને લઇ ગરમી વધી રહી છે.ગત વર્ષથી પશ્ચિમ બંગાળને મનરેગાના બાકી વળતરના કેન્દ્ર દ્વારા અંતિમ રીતે […]

West Bengal

પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી

કોલકાતા પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. રવિવારે પશ્ચિમ બંગાળના બારોસાઈ રેલવે સ્ટેશન પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે બારીના કાચ તૂટી ગયા છે. વંદે ભારત ટ્રેન હાવડાથી ન્યૂ જલપાઈગુડી આવી રહી હતી. બીજી તરફ પથ્થરમારાની માહિતી મળતા જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા […]

West Bengal

પશ્ચિમબંગાળમાં ગંગાસાગર મેળાની પુરજોશમાં ચાલી રહી છે તૈયારીઓ!..

કોલકતા ગંગાસાગર મેળાની તૈયારીઓ શોરશોરથી ચાલી રહી છે મકરસંક્રાંતિ પર સ્નાન પર એકત્રિત થનારી ભીડને કોઇ મુશ્કેલી ન થાય તેનો ખ્યાલ રાખવા મોટાપાયા પર તૈયારીઓ ચાલી રહી છે.તૈયારીઓની સમીક્ષા લેવા ખુદ મુખ્યમંત્રી મમતા બેનર્જી ૨ જાન્યુઆરીએ ગંગાસાગર જશે. બ્લ્યુ અને સફેદ રંગ પશ્ચિમ બંગાળ સરકાર એટલે કે મુખ્યમંત્રીનો પસંદગીનો રંગ છે. માર્ગો પર લાગેલ ગ્રિલ […]