West Bengal

પશ્ચિમ બંગાલમાં કોવિડનો સબ વેરિયન્ટ BF.7ના ૪ મામલા સામે આવ્યા

કોલકતા કોરોનાનો ખતરો ફરી એક વાર દેશમાં આવી શકે છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાનો સબ વરિયન્ટ બીએફ.૭ ના ચાર નવા કેસ સામે આવ્યા છે. પ્રદેશના આરોગ્ય મંત્રી તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જે ચાર સંક્રમણના મામલા સામે આવ્યા છે. તેમાથી ત્રણ ફક્ત એક જ પરિવારા છે. આ લોકો હાલમાં જ અમેરિકાથી પરત ફર્યા છે. […]

West Bengal

જરૂરત પડશે તો બંગાળના શિક્ષણ મંત્રીને બોલાવીશું ઃ કોલકતા હાઇકોર્ટ

કોલકતા કોલકતા હાઇકોર્ટે કહ્યું છે કે જાે જરૂરત પડી તો તે પશ્ચિમ બંગાળના શિક્ષા મંત્રી બ્રત્ય બસુુને ગેરકાયદેસર રીતે રાજયમાં નિયુકત શિક્ષકોની સેવા સમાપ્તિના નિર્ણયના સંબંધમાં બોલાવી શકે છે.જજ અભિજીત ગંગોપાધ્યાયની બેંચે ત્યાં સુધી કહ્યું છે કે પશ્ચિમ બંગાળ સ્કુલ સેવા આયોગ આ રીતની અનિયમિતતાઓની પાછળ ખુદ અપરાધી હોઇ શકે છે. જજ અભિજીત ગંગોપાધ્યાયે કહ્યું […]

West Bengal

પશ્ચિમ બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો

કોલકાતા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રીમિયર સેમી હાઈ-સ્પીડ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ટ્રેન રવિવારે ન્યૂ જલપાઈગુડીથી શરૂ થઈ હતી. હાવડા આવતા સમયે માલદા સ્ટેશન પાસે અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરવાનો શરૂ કર્યો. જેના કારણે કોચ સી-૧૨નો દરવાજાે અને બારી અસરગ્રસ્ત […]

West Bengal

મહાન ફૂટબોલર પેલે ‘બ્લેક પર્લ’નો કોલકત્તામાં છવાયો હતો જાદૂ

કોલકાતા ઋષિકેશ મુખર્જીની ક્લાસિક કોમેડી ‘ગોલમાલ’માં ઉત્પલ દત્ત ઈન્ટરવ્યૂમાં અમોલ પાલેકરને ‘બ્લેક પર્લ’ પેલે (ઁીઙ્મી ડ્ઢૈીજ) વિશે પૂછવામાં આવ્યું હતું. આ સવાલના જવાબમાં અમોલ પાલેક કહ્યું હતું કે, ‘સાંભળવા મળ્યું છે કે, કલકત્તામાં ૩૦-૪૦ હજાર લોકો અડધી રાત્રે તેમના દર્શન કરવા માટે દમદમ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.’ બ્રાઝિલના આ મહાન ફૂટબોલરનો કંઈક અલગ જ […]

West Bengal

પરિવારે ભણવાની ઉંમરમાં દીકરીના લગ્ન કર્યા, ક્લાસમેટને ખબર પડતા ઘરે પહોંચી લગ્ન અટકાવ્યા

કોલકાતા જરુરિયાતના સમયે કામે આવતા મિત્રો જ સાચા મિત્રો કહેવાય છે. પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુર જિલ્લામાંથી એક સગીર બાળકીને આ વાતનો ભાગ્યે જ પરચો મળ્યો હશે, પણ તેના ક્લાસના મિત્રોએ તેના માટે જે કર્યું એ તો તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તેના ક્લાસના મિત્રોએ તેની મરજી વિરુદ્ધ થઈ રહેલા લગ્નને અટકાવાનું કામ કર્યું હતું. […]

West Bengal

પશ્ચિમ બંગાળના આસનસોલમાં શુભેંદુ અધિકારીના કાર્યક્રમમાં ભોગદોડ, ૩ લોકોના થયા મોત

કોલકત્તા પશ્ચિમ બંગાળના આસનસોલમાં બુધવારએ ભાજપ નેતા શુભેંદુ અધિકારીએ ધાબળાના વિતરણ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી હતી. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે સાત જેટલા લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મૃતકોમાં એક સગીર છોકરી અને બે મહિલાઓ સામેલ છે. નેતા વિપક્ષ શુભેંદુ અધિકારી એ કેટલાક ધાબળા વેચીને આ […]

West Bengal

પશ્ચિમ બંગાળના બર્દવાનમાં પ્રેમી યુગલે હોટેલના બંધ રૂમમાં ફાંસી લગાવી લીધી

બર્દવાન પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બર્દવાનના ટિંકોનિયા વિસ્તારની એક હોટેલમાંથી ફૂલોના હાર પહેરેલા પ્રેમી યુગલની લાશ મળી આવી હતી. રવિવારે બપોરના આ બનાવથી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આત્મહત્યા કરનાર પ્રેમીઓની ઓળખ મહાદેવ માંઝી (૨૦) અને પ્રિયંકા મિત્રા તરીકે થઈ છે. મૃતક પ્રેમીનું ઘર બાંકુરા જિલ્લામાં છે . આ […]

West Bengal

મમતા બેનર્જી જી૨૦ને લઈને યોજાનાર સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેશે

કોલકતા ભારતની રાજધાની દિલ્લીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જી ૨૦ને લઈને યોજાનાર સર્વપક્ષીય બેઠકમા તૃણમુલ પાર્ટીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેઠકમા ભાગ લેશે. આ બેઠક પૂર્ણ કર્યા પછી તે ૬ ડિસેમ્બરે રાજસ્થાનના પુષ્કરની સાથે સાથે અજમેર શરીફ ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવશે.૭ ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્લીમા સંસદીય સભ્યો સાથે […]

West Bengal

પશ્ચિમ બંગાળમાં ટીએમસીના બૂથ અધ્યક્ષના ઘરમાં થયો વિસ્ફોટ, તપાસમાં લાગી પોલીસ

મેદિનીપુર પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લના અર્જૂન નગર વિસ્તારમાં ટીએમસીના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરમાં શુક્રવારે મોડી રાતે વિસ્ફોટ થઈ ગયો હતો. દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયાં હતા. ધમાકો એટલો જાેરદાર હતો કે, બૂથ અધ્યક્ષનું આખું ઘર બ્લાસ્ટ થયું હતું. દુર્ઘટનાની સૂચના મળતા જ પોલીસે ત્રણેય લાશ કબ્જે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી. જ્યારે […]

West Bengal

અમારા વોટથી જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ઃ મમતા બેનર્જી

કોલકતા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ફરી એકવાર સીએએ અને એનઆરસી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.શરણાર્થીઓને જમીન વિતરણના કાર્યક્રમ દરમિયાન તેમણે બાંગ્લાદેશી શરણાર્થીઓને ભારતના નાગરિક ગણાવ્યા હતા. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, ઘણી વખત તેમને કહેવામાં આવે છે કે તેઓ ભારતીય નાગરિક નથી, પરંતુ જાે તેઓ ભારતીય નથી તો તેમણે મતદાન કેવી રીતે […]