કોલકતા કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં એક કાર્યક્રમ દરમિયાન અચાનક તબિયત બગડી ગઈ. એવું કહેવાઈ રહ્યું છે કે ગડકરી કાર્યક્રમ મંચ પાસે એક રૂમમાં ચા પી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની તબિયત બગડી. નેઓટિયા હોસ્પિટલના જાણીતા ડોક્ટર પી બી ભુટિયા પોતે ગડકરીની દેખરેખ રાખી રહ્યા છે. સિલિગુડીના માટીગારામાં ભાજપના સાંસદ […]
West Bengal
મમતા બેનર્જીએ વિવાદિત નિવેદન પર માફી માંગી,કહ્યું “રાષ્ટ્રપતિ ખુબ સારા મહિલા છે”
કોલકત્તા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર અભદ્ર ટિપ્પણી કરી વિવાદોમાં ફસાયેલા મંત્રી અખિલ ગિરિને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ માફી માંગી છે. મમતા બેનર્જીએ આ સાથે ચેતવણી આપી કે આગળ આવું થયું તો પાર્ટી અખિલ વિરુદ્ધ પગલા ભરશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પર વિવાદિત નિવેદનને કારણે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી ઘેરાયા હતા. વિપક્ષ સતત મમતા બેનર્જી […]
પશ્ચિમ બંગાળના મંત્રીએ રાષ્ટ્રપતિ દેખાવની મજાક ઉડાવીને કહ્યું…‘કેવી દેખાય છે’
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારમાં મંત્રી અને ્સ્ઝ્ર નેતા અખિલ ગિરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના દેખાવને લઈને ખૂબ જ વાંધાજનક ટિપ્પણી કરી છે. તેમના નિવેદનનો વીડિયો સામે આવ્યો છે. અખિલ ગિરી નંદીગ્રામમાં ભીડને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેમણે ભારતના રાષ્ટ્રપતિના ‘દેખાવ’ વિશે અપમાનજનક વાતો કહી. તેમણે કહ્યું, ‘અમે કોઈને તેમના દેખાવથી જજ કરતા […]
બંગાળમાં અલકાયદા સાથે જાેડાયેલ શખ્સની ધરપકડ
કોલકતા ત્રાસવાદી જૂથ અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબ કોન્ટીનરના સભ્ય મનાતા એક ૨૦ વર્ષના શખ્સની ૨૪ પરગણા જિલ્લાનાં મથુરાપુર ગામેથી પોલીસે તેના છૂપાવવાના સ્થળ સુધી પહોંચી જઈ ધરપકડ કરી હતી. તેની ધરપકડ કરવા પોલીસે શનિવારે રાત્રે આબાદ છટકું ગોઠવ્યું હતું. ધરપકડ કર્યા પછી પોલીસે તેની રીમાન્ડ માગી હતી જે પ્રમાણે તા. ૧૪મી સુધીની કોર્ટે […]
ગુજરાત મોરબી દુર્ઘટના બાદ હવે આ રાજ્યમાં ૨,૧૦૯ બ્રિજની થશે તપાસ
કોલકાતા ગુજરાતના મોરબીમાં લગભગ ૧૦૦ વર્ષ જૂનો સસ્પેન્શન બ્રિજ તુટી ગયા પછી પશ્ચિમ બંગાળ સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર તરફથી અહીં હાજર તમામ ૨,૧૦૯ બ્રિજની “સ્વસ્થ તપાસ” કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે, એટલે કે, તેની મજબૂતાઈ અને અન્ય પરીક્ષણો, જેથી સમયસર કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. મોરબી બ્રિજ દુર્ઘટનામાં ૧૩૫થી વધુ લોકોના […]
સૌરવ ગાંગુલી ભાજપમાં સામેલ થતા બીસીસીઆઇના અધ્યક્ષપદેથી દૂર કરાયો ઃ ટીએમસી
કોલકતા તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેની રાજનીતિ પશ્ચિમ બંગાળમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના પ્રમુખ પદેથી સૌરવ ગાંગુલીના રાજીનામાને લઈને ઉગ્ર બની છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ અને પક્ષના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ તરીકે અસ્તિત્વ ધરાવે છે અને ભાજપના નેતાના પુત્ર માટે બોર્ડ સેક્રેટરીનું પદ સંભાળવું યોગ્ય નથી. તેમણે […]
ગુજરાત પોલીસ દ્વારા કેટલાક મુસ્લિમ પુરુષોને કથિત જાહેરમાં માર મારવા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરી
કોલકતા તૃણમૂલ કોંગ્રેસએ ગુજરાત પોલીસ દ્વારા કેટલાક મુસ્લિમ પુરુષોને કથિત જાહેરમાં માર મારવા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરી છે. પાર્ટીના પ્રવક્તાએ શુક્રવારે આ જાણકારી આપી. ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેએ કહ્યું કે તે ‘શરમજનક’ છે કે એનએચઆરસીએ આ મામલાની જાતે જ નોંધ લીધી નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં, મુસ્લિમ સમુદાયના સભ્યોએ ગુજરાતના ખેડા જિલ્લાના […]
કોલકાતામાં તુર્કીના પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ
કોલકતા તુર્કીના એક વિમાનનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટે ઈસ્તાંબુલથી સિંગાપોર માટે ઉડાન ભરી હતી. પરંતુ ફ્લાઈટની વચ્ચે જ એક મુસાફરની તબિયત બગડી ગઈ, જેના પછી ફ્લાઈટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે ફ્લાઇટમાં ૬૯ વર્ષના એક વૃદ્ધની તબિયત અચાનક બગડી હતી. તેના નાક અને મોંમાંથી લોહી વહી રહ્યું […]
મમતાની સરકારે અદાણી ગ્રુપને તાજપુર પોર્ટને વિકસિત કરવા ૨૫ હજાર કરોડનો આપ્યો કોન્ટ્રાકટ
કોલકતા મમતા બેનર્જીની સરકારે તાજપુર પોર્ટને વિકસિત કરવા માટે અદાણી ગ્રુપને ૨૫ હજાર કરોડ રૂપિયાાનો કોન્ટ્રાકટ આપ્યો છે.એક તરફ જયાં સમગ્ર વિરોધ પક્ષ અદાણી ગ્રુુપની સંપત્તિ વધવા પર મોદી સરકાર પર ટીપ્પણીઓ કરે છે ત્યાં બીજી તરફ આ સમાચાર આવતા જ લોકો સોશલ મીડિયા પર મમતા બેનર્જી સરકાર અને વિરોધ પક્ષની ટીકા કરી રહ્યાં છે. […]
મમતા વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન બન્યું હિંસક, પોલીસની ગાડીમાં આગ, પથ્થરમારો થયો
કોલકત્તા પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર વિરુદ્ધ સચિવાલય ચલોનો નારો આપનારી ભારતીય જનતા પાર્ટીએ રાજધાની કોલકત્તામાં જાેરદાર પ્રદર્શન કર્યું છે. કોલકત્તામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે અને પોલીસે તેમને સચિવાલય જતા રોકવા માટે બેરિકેડિંગ કર્યું છે. તેનો વિરોધ કરતા ભાજપના કાર્યકર્તાઓ ઉગ્ર થઈ ગયા અને અંતમાં મામલો પથ્થરમારા સુધી પહોંચી ગયો. બડા બાજાર પોલીસ […]