પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળમાં ઈડીની કાર્યવાહી ચાલુ છે. આ ક્રમમાં હવે મોબાઈલ ગેમિંગ એપના માધ્યમથી ઠગાઈ અને મની લોન્ડ્રિંગ સાથે જાેડાયેલા મામલામાં ઈડીએ કોલકાતામાં વિવિધ ૬ જગ્યાઓ પર કલાકો સુધી રેડ કરી છે. આ દરમિયાન ગાર્ડેનરીચ વિસ્તારમાં નિસાર અહમદ ખાન નામના એક ટ્રાન્સપોર્ટરના ઘરેથી ૧૭ કરોડ ૩૨ લાખ રૂપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે. બંગાળમાં ઈડીની […]
West Bengal
માનવતાને શર્મસાર કરે તેવી ઘટના આવી છે સામે જેમાં ગર્ભવતી ગાયની સાથે એક વ્યક્તિએ બળાત્કાર કર્યો
કોલક્ત્તા પશ્ચિમ બંગાળમાં માનવતાને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. આ સમાચાર વાંચીને તમારૂ માથુ પણ શરમથી ઝુકી જશે. અહીં ૨૯ વર્ષીય એક વ્યક્તિની બુધવારે ગર્ભવતી ગાય સાથે બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઘટના દક્ષિણ ૨૪ પરગના જિલ્લાના નામખાના પ્રખંડના ઉત્તરી ચંદનપિડી વિસ્તારની છે. ગર્ભવતી ગાયના માલિક દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી પ્રદ્યુત […]
ટીએમસી નેતાને ઝડપી જામીન આપવા સીબીઆઈ જ્જને ધમકી આપવામાં આવી
કોલકાતા આસનસોલ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના જજ રાજેશ ચક્રવર્તીએ દાવો કર્યો છે કે તેમને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે, જેમાં અનુબ્રત મંડલને જામીન આપવાની માંગ કરવામાં આવી છે, નહીં તો તેમના પરિવારને (એન.ડી.પી.એસ) કેસમાં ફસાવવામાં આવશે. સ્પેશિયલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સી.બી.આઈ) કોર્ટે શનિવારે કથિત પશુ દાણચોરી કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસ (ટી.એમ.સી) નેતા અનુબ્રત મંડલની જામીન અરજી […]
કોલકાતામાં સીઆઈઈએફના જવાને ફાયરિંગ કરતાં ૧નું મોત
કોલકાતા કોલકાતાના પાર્ક સ્ટ્રીટ સ્થિત ઇન્ડિયન મ્યુઝિમય બિલ્ડિંગમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર સી.આઈ.ઈ.એફના એક જવાને એકે૪૭ રાયફલથી ફાયરિંગ કર્યું, જેમાં ૨ લોકોને ગોળી વાગી. ઘાયલોમાં સી.આઈ.ઈ.એફના એક કોન્સ્ટેબલનું મોત થયું છે. જ્યારે ડીએસપી રેંકના એક અન્ય અધિકારીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. કોલકાતા પોલીસ કમાન્ડો અને અર્ધસૈનિક દળની સંયુક્ત ટીમ […]
શું વાત છે?.. અર્પિતા મુખર્જીની પાસે ૩૧ ન્ૈંઝ્ર પોલિસી હતી
કોલકાતા શિક્ષણ કૌભાંડને લઈને ઈડી સતત તપાસ કરી રહી છે. ઈડીની તપાસ બાદ દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આવો એક ખુલાસો અર્પિતા મુખર્જીને લઈને થયો છે. તેની પાસે એલઆઈસીની કુલ ૩૧ પોલિસી હતી. સૌથી મોટી વાત છે કે તમામ પોલિસીમાં નોમિની પાર્થ ચેટર્જી નિકળ્યા. હવે અર્પિતાની પોલિસીમાં પાર્થને નોમિની બનાવવા જ તપાસ એજન્સીના મનમાં […]
બાબુલ સુપ્રિયો સહીત નવ નેતાઓને મંત્રીમંડળમાં જગ્યા આપીને શપથ અપાવ્યા
કોલકત્તા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભાજપમાંથી ટીએમસીમાં આવેલા બાબુલ સુપ્રિયો સહીત નવ નેતાઓને મંત્રીમંડળમાં જગ્યા આપી છે. સુપ્રિયો સિવાય સ્નેહાસિસ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા, પ્રદીપ મજૂમદાર, તાજમુલ હુસૈન અને સત્યજીત બર્મનને રાજ્યપાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ અપાવ્યા છે. તો આદિવાસી નેતા બીરબાહા હાસંદા અને બિપ્લબ રોય ચૌધરીએ […]
કોલકાતા બાદ ઝારખંડથી ઝડપાઈ કરોડો રૂપિયાની કેશ
પશ્ચિમબંગાળ ઝારખંડ ધારાસભ્યના સ્ટીકરવાળી કાળી કારને રોકી પોલીસે તલાશી લીધી હતી. કારમાંથી નોટોથી ભરેલી બે કાળી બેગ મળી આવી હતી. કારમાં ઝારખંડના ત્રણ કોંગ્રેસ ધારાસભ્ય રાજેશ કચ્ચાપ, નમન બિક્સલ અને ઇરફાન અંસારી હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કારમાં ડ્રાઈવર સહિત ૫ લોકો સવાર હતા. તોઓ આ રૂપિયા ક્યાં અને કયા હેતુથી લઇ જતા હતો તે […]
અર્પિતા મુખર્જીની ૪ ગાડીઓ ગાયબ તેમાં રોકડ હોવાની આશંકા
પશ્ચિમબંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં આરોપી પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીની ખાસ વ્યક્તિ અર્પિતા મુખર્જીની મુશ્કેલી વધી રહી છે. તાજા રિપોર્ટ પ્રમાણે ડાયમંડ સિટી ફ્લેટ કોમ્પલેક્સથી અર્પિતાની ચાર લક્ઝરી ગાડીઓ ગાયબ છે. મીડિયા રિપોર્ટ્સમાં ઇડીના સૂત્રોના હવાલાથી બતાવવામાં આવી રહ્યું છે કે આ કારમાં કેશ ભરેલી છે. ઇડી આ આખા મામલે સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. જાેકે […]
મંત્રી પાર્થ ચેટર્જીને ટીએમસીના તમામ પદો પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા
પશ્ચિમબંગાળ મંત્રી પદેશી હટાવ્યા બાદ પાર્થ ચેટર્જીને ટીએમસીમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ કહ્યુ કે પાર્થ ચેટર્જીને મહાસચિવ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ત્રણ અન્ય પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે. તપાસ શરૂ રહેશે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દોષી સાબિત ન થાય તો તે પરત આવી શકે છે. […]
ટીએમસીના ૩૮ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે ઃ મિથુન ચક્રવર્તી
પશ્ચિમબંગાળ પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા બંગાળની રાજનીતિમાં એન્ટ્રી કરનાર મિથુ ચક્રવર્તીએ મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ટીએમસીના ૩૮ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે ૨૧ ધારાસભ્યો તો સીધા મારા સંપર્કમાં છે. તેમના દાવા બાદ બંગાળની રાજનીતિમાં નવી આશંકા શરૂ થઈ ગઈ છે. મિથુન ચક્રવર્તીએ […]