પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળમાં સ્કૂલ ભરતી કૌભાંડના મામલામાં કેન્દ્રીય એજન્સી ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. બુધવારે ઈન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટના અધિકારીઓએ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની અર્પિતા મુખર્જીના કોલકત્તાના બેલધરિયા સ્થિત ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે. એજન્સીએ પૈસા ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. તો પાંચ બેન્ક અધિકારીઓને પણ નોટો […]
West Bengal
ઈડીને ફ્લેટના ટોઈલેટમાંથી અધધ.. કરોડો રૂપિયા કેશ મળી આવ્યા
પશ્ચિમ,બંગાળ ઈડ્ઢ એ બુધવારે શિક્ષક ભરતી કૌભાંડમાં કોલકાતાની આજુબાજુ ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા. આ દરમિયાન અર્પિતા મુખરજીના બેલઘરિયા સ્થિત એક ફ્લેટમાંથી ઈડીને લગભગ ૨૮કરોડ (૨૭.૯૦) કેશ અને ૪.૩૧ કરોડના દાગીના મળી આવ્યા છે. ઈડીની ટીમને આ પૈસા ગણતા લગભગ ૧૦ કલાક જેટલો સમય લાગ્યો. ચોંકાવનારી વાત એ છે કે આ બધા પૈસા અર્પિતાએ ફ્લેટના ટોઈલેટમાં […]
આ યુવતી છે મંત્રીની ખાસમખાસ સાત મિલકતોની છે શેઠાણી
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા શિક્ષક ભરતી કૌભાંડ મામલે ઇડીની કાર્યવાહી ચાલી રહી છે. શુક્રવારના ઈડીએ મમતા સરકારના મંત્રી પાર્થ ચેટર્જીની સહયોગી અર્પિતા મુખર્જીના ઘરથી ૨૧ કરોડ રૂપિયાથી વધારે કેસ મળી આવી હતી. ઇડીએ પાર્થ ચેટર્જીના ૧૪ ખાનગી સ્થળો પર દરોડા પાડ્યા હતા. અર્પિતાના ઘર પર દોરાડા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે હવે […]
અર્પિતા મુખર્જીના ઘરેથી ઈડીને ૨૧ કરોડ રૂપિયાનો ઢગલો મળ્યો
પશ્ચિમબંગાળ પશ્વિમ બંગાળથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટીચર ભરતી કૌભાંડમાં બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના ૧૩ ખાનગી ઠેકાણાઓ પર ઈડ્ઢ એ રેડ પાડી છે. ઈડ્ઢ એ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરી છે. તો બીજી તરફ તેમના સહયોગી અર્પિતા મુખર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સુકાંત આચાર્યને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. શુક્રવારે અર્પિતા […]
પશ્વિમ બંગાળના વધુ એક મંત્રીના સહયોગીના ઘરે ઈડીના દરોડા
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારના શિક્ષણ ભરતી કૌભાંડમાં રાજ્યના મંત્રી પાર્થ ચેટર્જીના એક નજીકના સહયોગી અર્પિતા મુખર્જીના સ્થાનો પર દરોડા પાડી ૨૦ કરોડ રૂપિયાની રોડક જપ્ત કરી છે. ઇડીને આ રકમના એસએસસી કૌભાંડ સાથે જાેડાયેલી હોવાની આશંકા છે. દરોડા દરમિયાન ૫૦૦ અને બે હજારની નોટના ઢગલા થઈ ગયા અને નોટ ગણવા માટે મશિનનો ઉપયોગ […]
દેશના સૌથી ઘરડા વાઘ ‘રાજા’નું મોત
પશ્ચિમબંગાળ ભારત અને દુનિયાના સૌથી વૃદ્ધ વાઘ રાજાનું મોત થયું છે. એસકેબી રેસ્ક્યૂ સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું કે રાજાનું નિધન ૨૬ વર્ષની ઉંમરમાં થયું છે. રાજા વાઘને પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારના ટાઇગર પુર્નવાસ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે રાજા દેશમાં લાંબા સમય સુધી જિવિત રહેનાર વાઘમાંથી એક છે. રોયલ બંગાળ ટાઇગર રાજાની ઉંમર ૨૬ વર્ષ […]
પશ્વિમ બંગાળમાં અંધાધૂંધ ફાયરિંગમાં ૩ લોકોના મોત થયાં
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ટીએમસી નેતા સ્વપન માઝીની આજે સવારે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તેની સાથે અન્ય બે લોકો પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ટીએમસી નેતા પોતાના ઘરેથી બાઇક પર બે સાથીઓ સાથે બહાર નીકળ્યા હતા, ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. […]
પશ્ચિમ બંગાળમાં દર્દીના પેટમાંથી ખીલી, સિક્કા અને પથ્થર નીકળ્યા
પશ્ચિમબંગાળ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક આવો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તિ પર સર્જરી કરતી વખતે ડૉક્ટરો પણ દંગ રહી ગયા. દર્દીના પેટમાંથી ૨૫૦ ખીલીઓ, ૩૫ સિક્કા અને પથ્થરની ચિપ્સ મળી આવી છે. એક માનસિક વિકલાંગ વ્યક્તિ છેલ્લા ૧૫ વર્ષથી આ ખીલી ખાઈ રહ્યો હતો. બર્ધમાન મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરોએ તેમને […]
બંગાળના બે જિલ્લામાં તત્વોને કાબુમાં લેવા માટે સતત ચાલી રહી છે કાર્યવાહી
પશ્ચિમબંગાળ પયગંબર પર નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણી બાદ દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન જાેવા મળ્યા છે. સ્થાનીક તંત્ર અસામાજિક તત્વોને કાબુમાં લેવા માટે સતત કાર્યવાહી કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં ૫૫ લોકોની ધરપકડ થઈ તો સહારનપુર અને કાનપુરમાં આરોપીઓના ઘરે બુલડોઝર પણ ચાલ્યું છે. તો પશ્ચિમ બંગાળમાં હિંસામાં સામેલ ૭૦ લોકોની ધરપકડનો દાવો […]
હાવડામાં તોફાની તત્વોનો પોલીસ પર પથ્થરમારો, ઈન્ટનેટ સેવા બંધ કરાઈ
હાવડા પશ્વિમ બંગાળના હાવડામાં ગઇકાલે હિંસા બાદ કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી હતી, પરંતુ આજે સવારે ફરી એકવાઅર ભીડ એકઠી થઇ હતી અને જાેરદાર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળને કોઇપણ ભોગે સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જાેકે હાલ ઘટનાસ્થળે પોલીસ ટુકડી ગોઠવી દેવામાં આવી છે. આ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હાવડામાં લોકો સસ્પેંડડ નેતા […]