અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ધમકીના કારણે વધુ એક યુદ્ધના ભણકારા શરૂ થઈ ગયા ઈરાને કહ્યું છે કે તે આ મુદ્દા પર અમેરિકા સાથે સીધી વાતચીત કરશે નહીં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જાે તે ન્યુક્લિયર ડીલ પર સહમત નહીં થાય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે મીડિયા સાથે વાતચીતમાં […]
International
આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાનની કરાંચીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરતો હતો અબ્દુલ રહેમાન પાકિસ્તાનના કરાંચીમાં ભારતના દુશ્મન હાફિઝ સઈદના વધુ એક સંબંધીની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનના કરાંચીમાં બંદૂકધારીએ હાફિઝ સઈદના સંબંધીની ગોળી મારીને હત્યા કરી છે. આતંકવાદી હાફિઝ સઈદના સંબંધી, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરનાર અબ્દુલ રહેમાનને કરાંચીમાં ગોળી મારવામાં આવી છે. અબ્દુલ રહેમાન આતંકવાદી […]
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રેર અર્થ ડીલમાંથી પીછેહટ ન કરવા સલાહ આપી
જાે આ ડીલમાંથી યુક્રેન દ્વારા પીછેહટ કરવામાં આવે છે તો તેના ખરાબ પરિણામો ભોગવવાની ચીમકી પણ ટ્રમ્પે આપી લગભગ ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં શાંતિ સ્થાપિત કરવા સક્રિય કામગીરી કરી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને રેર અર્થ ડીલમાંથી પીછેહટ ન કરવા સલાહ આપી છે. તેમજ જાે પીછેહટ કરી […]
અમેરિકામાં અભ્યાસ કરનારા વિભિન્ન દેશના હજારો વિદ્યાર્થીઓએ તેનમા F-૧ વિઝા અચાનક રદ થવાનો ઈમેલ મળતા હડકંપ
અમેરિકામાં અભ્યાસ કરતા વિવિધ દેશોના હજારો વિદ્યાર્થીઓને તેમના હ્લ-૧ વિઝા અચાનક રદ થયાના ઈમેલ મળ્યા બાદ તેઓ ગભરાટમાં છે. આ ઈમેલ અમેરિકાના વિદેશ વિભાગ (ર્ડ્ઢંજી) તરફથી મોકલવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને તેમના હ્લ-૧ સ્ટૂડેન્ટ વિઝા રદ થયા હોવાની જાણકારી આપવામાં આવી અને ત્યારબાદ તેમને જાતે અમેરિકા મૂકીને જતા રહેવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એટલે કે, […]
નેપાળની ઓલી સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો
નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ સરકારની મોટી કાર્યવાહી નેપાળની ઓલી સરકારે રાજાશાહીના સમર્થનમાં થયેલી હિંસા બાદ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહને હિંસામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા આદેશ આપ્યો છે. તેમજ તેમની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે. નેપાળ સરકારે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો દ્વારા કરવામાં આવેલી હિંસા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતાં પૂર્વ રાજાની સુરક્ષામાં મૂકેલા […]
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના કાફલાની એક ગાડીમાં જાેરદાર વિસ્ફોટ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના સત્તાવાર ગાડીના કાફલામાં સામેલ એક લક્ઝુરિયસ લિમોઝિન કારમાં ભયાનક વિસ્ફોટ થતા આખી કાર ભડભડ કરતી સળગી ગઈ હતી. આ ઘટના મધ્ય મોસ્કોમાં થવાના કારણે રશિયન પ્રમુખ પુતિનની સુરક્ષા સામે સવાલો ઊઠવા લાગ્યા છે આ સાથે ક્રેમલિનમાં જ આંતરિક ખતરો હોવાની શંકાઓ થવા લાગી છે. ૭૨ વર્ષીય પુતિન લિમોસિન ગાડીનો જ નિયમિત […]
૭૨ કલાકમાં ચોથી વખત મ્યાનમારમાં ભૂકંપનો આંચકો આવ્યો
૫.૧ની તીવ્રતા વધુ એક ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ મ્યાનમારની ધરા ૭૨ કલાકમાં ચોથી વખત તીવ્ર ભૂકંપથી હચમચી ઉઠી છે. રવિવારે મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જાેવા મળ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૧ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ભૂકંપને પગલે […]
ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂત પર ફરી મોટો હુમલો કર્યો
ગયા વર્ષે નવેમ્બરમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂત પર ફરી મોટો હુમલો કર્યો છે. બેરૂતમાં એક મોટો વિસ્ફોટ સાંભળવામાં આવ્યો હતો અને ઇઝરાયલી દળોએ જ્યાં હુમલો કર્યો હતો તે વિસ્તારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જાેવા મળ્યા હતા. તે જ સમયે, ઇઝરાયેલી સેનાએ હવાઈ હુમલામાં દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ આતંકવાદીઓના મુખ્યાલયને ઉડાવી દીધું […]
ઓસ્ટ્રેલિયામાં ૩ મે ૨૦૨૫ ના રોજ યોજાશે ચૂંટણી
આલ્બાની ફરી વડાપ્રધાન બનવાની શક્યતા વડાપ્રધાન એન્થની આલ્બાનીઝ ગવર્નર જનરલ સામ મોસ્તિને મળ્યા હતા તે પછી પત્રકારો સમક્ષ અલ્બાનીઝે જાહેરાત કરી હતી કે, ૩ મે ૨૦૨૫ ના રોજ ચૂંટણી યોજાશે. ઓસ્ટ્રેલિયામાં હાઉસ-ઓફ- રેપ્રિઝેન્ટેટીવ્સની મુદત ૩ વર્ષની છે. સંસદ ભવનમાં પત્રકારોને સંબોધવા સમગ્ર દેશને પણ કરેલાં સંબોધનમાં તેઓએ રાષ્ટ્ર સમક્ષ રહેલા પડકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું […]
નેપાળમાં ફરી રાજાશાહી લાગુ કરવાની માંગ સાથે હજારો લોકો દ્વારા રસ્તા પર પ્રદર્શન
રાજકીય પક્ષોના હેડક્વાર્ટર્સ, મીડિયા બિલ્ડિંગો, શોપિંગ મોલ સહિત અનેક સ્થળે આગ, ૧૨ થી વધુ પોલીસ ઘાયલ પાડોશી દેશ નેપાળમાં ફરી રાજાશાહી લાગુ કરવાની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતરી ગયા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. જેમને રોકવા માટે નેપાળ સરકાર પોલીસ અને સેનાનો બળ પ્રયોગ કરી રહી છે. જેને પગલે નેપાળના અનેક વિસ્તારોમાં […]