ઇંગ્લેન્ડ વિમેન્સ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં મોડેથી ફોર્મ પરત મેળવ્યા બાદ તેને જાળવી રાખીને ઇંગ્લેન્ડની મહિલા ટીમે ગુરુવારે ફરી એક વાર શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વખતે તેણે પાકિસ્તાની મહિલા ટીમને નવ વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ માટેની પોતાની આશા જીવંત રાખી હતી. આ વિજય સાથે ઇંગ્લેન્ડ ચોથા ક્રમે પહોંચી ગયું છે જ્યારે પાકિસ્તાન છેક છેલ્લા […]
International
જર્મની, ફ્રાન્સમાં કોરોનાના કેસોનો ભયજનક આંકડા સામે આવ્યા
વોશિંગ્ટન વિશ્વના ઘણા દેશો ફરી એકવાર જૂના જીવનના પાટા પર પાછા ફર્યા છે, જ્યારે કેટલાક હજી પણ કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છે. દરમિયાન, મોડર્નાના સીઈઓ સ્ટીફન બંસલે કહ્યું છે કે ૨૦ ટકા સંભાવના છે કે નવા કોવિડ -૧૯ વેરિઅન્ટ પહેલા આવેલા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક હોઈ શકે છે. તેમણે ગુરુવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન આ […]
યુક્રેનના સાંસદ ઈગોર કોટવિત્સકીની પત્ની ૨ અરબ રોકડ સાથે બોર્ડર પર પકડાઈ
વોશિંગ્ટન રશિયાના હુમલાના લીધે લોકો યૂક્રેન છોડીને યૂરોપીય દેશોમાં શરણ લેવા માટે મજબૂર છે. આ દરમિયાન હંગરીના રિફ્યૂજી બોર્ડર પર ગ્લેમરસ મહિલા પહોંચી. આરોપ છે કે તે પોતાની સાથે સૂટકેશમાં ૨.૨ અરબ રૂપિયાથી વધુ કિંમતની કેશ (ઍમેરિકન ડોલર અને યૂરોના નોટ) ભરતીને ત્યાં પહોંચી હતી. ખાસ વાત એ છે કે આ મહિલા એક મોટા ટાઇકૂન […]
ચીનના વિદેશમંત્રી અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે મુલાકાત કરી
કાબુલ ચીનના વિદેશ મંત્રી વાંગ યી થોડો સમય માટે અચાનક અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પહોંચી ગયા હતા અને તાલિબાન સાથે મુલાકાત કરી હતી. એ પહેલા ચીનના વિદેશ મંત્રી પાકિસ્તાનના પ્રવાસે હતા. ચીનના વિદેશ મંત્રીએ અચાનક કાબુલ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. કાબુલ પહોંચીને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તાલિબાન શાસકો સાથે મુલાકાત કરી હતી. ચીનના વિદેશ […]
પત્નીએ રસ્તા પર ન્યુડ ફરવાની ધમકી આપી પતિ સાથે તલાક લીધા
દુબઈ સાઉદી અરબમાંથી એક આશ્વર્યજનક મામલો સામે આવ્યો છે. જ્યાં એક પત્નીએ છુટાછેડા આપવા માટે પોતાના પતિને વિચિત્ર ધમકી આપી. પત્નીની ધમકી સાંભળીને પતિની પાસે તલાક આપવા સિવાય બીજાે કોઇ રસ્તો બચ્યો નહી. સાઉદી અરબની મહિલાએ પોતાની પતિને ધમકી આપી કે તેનાથી તલાક લઇ લે. જ્યારે પતિ પતિ તલાક લેવા માટે રાજી ન થયો તો […]
સોમાલિયામાં આત્મઘાતી હુમલામાં ૪૮ લોકોના મોત
સોમાલિયા સોમાલિયામાં એક મતદાન મથક પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં એક મહિલા સંસદસભ્ય સહિત ઓછામાં ઓછા ૪૮ લોકો માર્યા ગયા છે. પોલીસે આ માહિતી આપી હતી. આ હુમલો બુધવારે મોડી રાત્રે સોમાલિયાની રાજધાની મોગાદિશુના હિરાન ક્ષેત્રના બેલેડવેન શહેરમાં થયો હતો. મૃતકોમાં વિપક્ષી સાંસદ અમીન મોહમ્મદ અબ્દીનો પણ સમાવેશ થાય છે, જેઓ સરકારના સ્પષ્ટવક્તા ગણાતા હતા, જેઓ […]
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ગણ્યો
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ યુક્રેનમાં માનવતાવાદી કટોકટી માટે રશિયાને દોષી ઠેરવતા ઠરાવને મંજૂરી આપી અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે હાકલ કરી. મતદાન દરમિયાન પક્ષમાં ૧૪૦ અને વિરોધમાં ૫ મત પડ્યા હતા. ૩૮ દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન અને તેના સહયોગીઓ દ્વારા લાવવામાં આવેલા માનવીય સંકટ પરના ઠરાવ દરમિયાન ભારત ગેરહાજર […]
બ્લેકપિંકએ યુટ્યુબ પર નંબર ૧ ચેનલ આર્ટિસ્ટ ચેનલ બન્યું
વોશિંગ્ટન બ્લેકપિંકએ ગત જૂન ૨૦૧૬માં તેમની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. બ્લેકપિંકએ ગત જૂન ૨૦૨૦માં તેમનું સૌપ્રથમ પૂર્ણ-લંબાઈનું આલ્બમ ‘ધ આલ્બમ’ લોન્ચ કર્યું હતું, ત્યારબાદ તેમના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં રાતોરાત તીવ્ર વધારો થવા લાગ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં, બ્લેકપિંકના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સંગીત ગ્રુપના સભ્યોના સોલો સોન્ગઝ અને ડાન્સ વિડિયો […]
ચીન રશિયાને મદદ કરશે તો ગંભીર આર્થિક પરિણામોનો સામનો કરવો પડશે ઃ બાઈડન
અમેરિકા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનો પૂરો થવાનો છે અને યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાતા નથી, જાેકે આક્રમક રશિયા પર લગામ લગાવવા માટે આંતરરાષ્ટ્રીય બિરાદરો બનતા તમામ પ્રયાસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેન યુદ્ધની સ્થિતિ પર ચર્ચા કરવા યુરોપના પ્રવાસે છે.વધતા જતા ભૌગોલિક રાજકીય […]
દક્ષિણ આફ્રિકામાં પહેલાવાર બાંગ્લાદેશે વનડે સીરિઝ જીતી
દક્ષિણ-આફ્રિકા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે દ.આફ્રિકાને તેની ધરતી પર વનડે શ્રેણીમાં હરાવીને ઈતિહાસ રચી દીધો છે. બાંગ્લાદેશે ત્રીજી અને અંતિમ વનડે ૯ વિકેટે જીતીને શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી લીધી છે. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ ૩૭ ઓવરમાં ૧૫૪ રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. જવાબમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ૨૭મી ઓવરમાં ૧ વિકેટે […]





