International

સેટેલાઇટથી અમેરિકી લોકેશન ટ્રેક કરી રહ્યું હતું ચીન

ઈરાન પર પહેલી મિસાઈલ પડ્યા પહેલા જ ચીની કંપનીએ હુમલાની જાણકારી આપી હતી ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર પહેલી મિસાઈલ છોડવામાં આવે તે પહેલા જ ચીની સોશિયલ મીડિયા પર સંકેતો મળવા લાગ્યા હતા કે અમેરિકા મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ટરનેટ પર અમેરિકી સૈન્ય તૈયારીઓ સંબંધિત સેટેલાઇટ તસવીરો ઝડપથી ફેલાવા લાગી હતી. આ તસવીરોમાં […]

International

ટ્રમ્પે વિશ્વાસઘાત કરી બાળકોને માર્યા, હવે વાતચીતની કોઈ શક્યતા નથી: ઈરાનનો અમેરિકાને જવાબ

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયલ તરફથી ઈરાન પર સતત હુમલા અને ઈરાનની વળતી કાર્યવાહીને કારણે સંઘર્ષ વધુ ઘેરો બની રહ્યો છે. છેલ્લા અગિયાર દિવસથી વિસ્તારમાં તણાવ ચરમસીમા પર છે અને ઈરાન તરફથી ખાડી દેશોમાં આવેલા અમેરિકન ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા ચાલુ છે. આ દરમિયાન શાંતિ સ્થાપવા માટે રાજદ્વારી માર્ગો પર ચર્ચાના પ્રયાસો થયા, પરંતુ ઈરાનના […]

International

‘જહાજ ડૂબાડવામાં મજા આવે છે!‘, ઈરાનના સૈનિકોના મોત પર ટ્રમ્પનું અટ્ટહાસ્ય જાેઇને દુનિયા સ્તબ્ધ થઇ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. તેમજ ટ્રમ્પની અત્યંત વિવાદાસ્પદ પ્રતિક્રિયા સામે આવી છે. રિપબ્લિકન સાંસદોને સંબોધતા ટ્રમ્પે એક સૈન્ય અધિકારી સાથેની વાતચીતનો કિસ્સો સંભળાવતા કહ્યું કે, ‘અમેરિકન સૈનિકોને ઈરાની જહાજાેને કબજે કરવાના બદલે તેને તોડી પાડીને ડૂબાડી દેવામાં વધુ મજા આવી રહી […]

International

ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો દાવો!, ઈરાનને આપી છેલ્લી ચેતવણી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે એક મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ હવે લગભગ સમાપ્તિના આરે છે. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય હુમલા બાદ ઈરાનની શક્તિ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગઈ છે. તેમણે […]

International

શાળા-કોલેજ અને સરકારી કચેરી-ગાડીઓ ઠપ : યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. જેના કારણે અનેક દેશોમાં હાલત ખરાબ છે. ત્યારે પડોશી દેશ પાકિસ્તાનમાં તો ઓઈલ-ગેસની એટલી અછત સર્જાઈ છે કે સરકારે કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. શાળાઓ પર […]

International

વિશ્વયુદ્ધનો ખતરો ટળ્યો! પુતિને ટ્રમ્પને આપ્યો ઈરાન યુદ્ધ રોકવાનો ‘માસ્ટર પ્લાન‘

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે એક કલાક સુધી ટેલિફોનિક વાતચીત થઈ છે. સોમવારે ટ્રમ્પ અને પુતિન વચ્ચે એક કલાક સુધી ઈરાન અને યુક્રેન […]

International

ક્રૂડ ઓઇલમાં ભડકો ઇરાન સામે મામૂલી કિંમત : ટ્રમ્પની શેખી

પશ્ચિમ એશિયામાં ઇરાન-અમેરિકા અને ઇઝરાયેલનું યુદ્ધ વકરવાના કારણે ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. આ અંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનના પરમાણુ શસ્ત્રોને ખતમ કરવા માટે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલો આ કામચલાઉ વધારો સ્વીકાર્ય છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશ્યલ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે ઓઇલની કિંમતો તો ઇરાનના પરમાણુ […]

International

સેનેટ સેવ એક્ટને મંજૂરી નહીં આપે ત્યાં સુધી બીજા કોઇ ખરડા પર સહી નહીં કરું: ટ્રમ્પ

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેફગાર્ડ અમેરિકન વોટર્સ એલિજિબિટી-સેવ-અમેરિકા એક્ટને સેનેટ દ્વારા મંજૂર કરવામાં ન આવે ત્યાં સુધી પ્રમુખ તરીકે બીજા એક પણ ખરડા પર પોતે સહી નહીં કરે તેવી જાહેરાત રવિવારે કરી હતી. પોતાના સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ ટ્રથ સોશ્યલ પર ટ્રમ્પે જણાવ્યું હતું કે સેવ એક્ટને મંજૂર કરાવવો તે તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેમણે ફલોરિડામાં તેમની […]

International

ઈરાનની શાળા પર અમેરિકાએ બે વખત હુમલા કર્યા

યુદ્ધનાં શરૂઆતના દિવસોમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાનની સ્કૂલમાં થયેલ વિસ્ફોટની પાછળ સ્વયં ઇરાનનો હાથ છે. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલો ઇરાનના જ દારૂ ગોળાને કારણે થયો હતો. જાે કે હવે સામે આવેલા નવા વીડિયો અને અન્ય કેટલાક પુરાવા ટ્રમ્પનાં આ દાવા સામે પ્રશ્રો ઉભા કરી રહ્યાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ૨૮ ફેબુ્રઆરીએ […]

International

ગલ્ફ તણાવ વચ્ચે સાઉદી અરેબિયાના અલ ખાર્જ પર ઈરાની હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી તેની પુષ્ટિ ભારતીય દૂતાવાસે કરી

રિયાધમાં ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયાના અલ ખાર્જ ગવર્નરેટ પર ઈરાની ગોળા દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મોતની અફવાઓને ઝડપથી રદિયો આપ્યો હતો, અને ખાતરી આપી હતી કે એકમાત્ર ભારતીય ઘાયલ થયો છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાહતથી ભરેલી X પોસ્ટમાં, દૂતાવાસે સાઉદી અધિકારીઓ સાથેના તેના સંકલન અને કાઉન્સેલર વાય સાબીરની ઘાયલ […]