International

અમેરિકાના વૈજ્ઞાનિકો ગટરના પાણીમાં કોરોનાની તપાસ કરી રહ્યા છે

અમેરિકા અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ્‌સ ડિટેક્ટ કરવા માટે એક નવી રીત શોધી કાઢી છે. શહેરના ગંદા નાળાના પાણીની તપાસ કરવામાં આવી રહી છે કે તેમાં વાઈરસ છે કે કેમ. આ રિસર્ચને અમેરિકાની હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ સપોર્ટ કરે છે. કોરોના વાઈરસ જ્યારે આપણા શરીર પર અટેક કરે છે ત્યારે તે શરીરમાં […]

International

નેપાળમાં પહાડ પરથી જીપ પડતા ૮ના મોત

નેપાળ નેપાળના પ્યુથાન જિલ્લામાં આજે સવારે ઊંચા પહાડ પરથી એક જીપ ખાડીમાં પડતાં આઠ લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે બેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. પોલીસ ઈન્સ્પેક્ટર બેની પ્રસાદ ગારેએ જણાવ્યું કે તમામ લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.તે દરમિયાન અચાનક ડ્રાઈવરને […]

International

નાકમાંથી નીકળેલ એક ટીપાથી પણ કોરોના સંક્રમિત થઈ શકાય ઃ રિસર્ચ

,બ્રિટન આ પ્રકારનું પહેલું વખત સંશોધન થયું છે જે વ્યક્તિના સાર્સ-કોવ-૨ વાયરસના સંપર્કમાં આવવાથી લઇ સંક્રમણમાંથી બહાર નીકળવા સુધીની સફરમાં કોવિડ-૧૯ની સ્થિતિને વિસ્તૃત વિશ્લેષ્ણ કરે છે. તેમને જાણવા મળ્યું કે વાયરસના સંપર્કમાં આવવાના સરેરાશ બે દિવસ બાદ લક્ષણ ખૂબ જ ઝડપથી ઉભરવા લાગ્યા છે. રિસર્ચર્સને એ પણ જાણવા મળ્યું કે સંક્રમણ ફેલાવાનું ગળાથી શરૂ થાય […]

International

મુંબઈના કાંદિવલી રેલ્વે સ્ટેશનમાં જવાને ફિલ્મી ઢબે ચોરને પકડયો

અમેરિકા દેશના ઈકોનોમિક સ્ટેટ એટલે મુંબઈના કાંદિવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર એક મુસાફરનો મોબાઈલ છીનવીને શખ્સ ભાગતો હતો, કાંદિવલી પોલીસ સ્ટેશનના બે જવાનો પ્લેટફોર્મ પર દોડી આવી અને ફિલ્મી સ્ટાઈલમાં તેમને પકડીને રેલવે પોલીસને હવાલે કર્યો છે. સીસીટીવીમાં તમે જાેઈ શકો છો કે આરોપી એક મુસાફરનો મોબાઈલ છીનવી રહ્યો છે અને રેલવે ટ્રેક […]

International

અમેરિકાનું દેવું ભારતની જીડીપીના ૧૦ ગણા રકમ જેટલું

અમેરિકા અમેરિકામાં દેવાનો મોટું કારણ કોવિડ રોગચાળા દરમિયાન સરકાર દ્વારા લેવામાં આવતું દેવું છે. યુ.એસ. સરકારે કોરોનાવાયરસના રોગચાળા દરમિયાન નાના ઉદ્યોગો, બેરોજગારો, પરિવારો અને ભાડાના આવાસમાં રહેતા લોકોને મદદ કરવા માટે ઘણા રાહત પગલાં લીધાં અને આનાથી તેના ખર્ચમાં ઘણો વધારો થયો છે. આ માટે સરકારે ઘણું દેવું કરવું પડ્યું છે. ૩૧ જાન્યુઆરી સુધીમાં અમેરિકાનું […]

International

અમરેલીના ખેડુતે મરચાંનો મબલખ પાકનું ઉત્પાદન કર્યું

અમરેલી અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામના ખેડૂત કેતનભાઈ છેલ્લા ૭ વર્ષથી ખેતી કરી રહ્યા છે. ઓર્ગનિક ખેતી કરી મરચાનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન કરી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાય આધારિત ખેતી ઉપર ભાર આપી રહ્યા છે. ત્યારે ખેડૂતો પણ હવે ધીમે ધીમે ઓર્ગનિક તરફ વળી રહ્યા છે. કેતનભાઈ દ્વારા ગાયનું છાણ. ગૌમૂત્ર. […]

International

જેકી ચાન વિન્ટર ઓલિમ્પિક્સની ટોર્ચ રિલેમાં ભાગ લીધો

ચીન ચીનમાં વિન્ટર ઓલિમ્પિક્સ ૪ થી ૨૦ ફેબ્રુઆરી સુધીની વિન્ટર ગેમ્સ શરૂ થશે. જેકી ચાને ચીની ઓલિમ્પિક મેડલ વિજેતાઓ સાથે વિન્ટર ઓલિમ્પિકની ટોર્ચ રિલેમાં ભાગ લીધો હતો. જેકી ચાને પત્રકારોને કહ્યું કે, હું સવારે ૪ વાગ્યે ઉઠી ગયો હતો. આ મારી ચોથી ઓલિમ્પિક રિલે છે. હું ખૂબ જ ખુશ છું. મને ઠંડી પણ લાગે છે. […]

International

પ્રદર્શનકારીઓ સામે કેનેડા સરકાર લશ્કરી કાર્યવાહી કરશે ?

કેનેડા સૈનિકોની તૈનાતી અંગે ટ્રૂડોએ કહ્યું કે આપણે સતર્ક રહેવું જાેઈએ. હાલ આ માટે કોઈ વિનંતી કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે ઓટ્ટાવા અથવા ઑન્ટારિયો શહેર તરફથી સહાય માટેની કોઈપણ ઔપચારિક વિનંતીઓ ધ્યાનમાં લેવામાં આવશે. શ્વેત વર્ચસ્વવાદી વિચારોનું સમર્થન કરનાર એક વ્યક્તિ સહિત, આયોજકોએ કોરોના વેક્સિનની આવશ્યકતા અને અન્ય પ્રતિબંધો સામે લાખો વિરોધીઓને એકત્ર કર્યા […]

International

યુએઈ સરકારે નવો શ્રમ કાયદો લાગુ કર્યો

યુએઇ સંયુક્ત આરબ અમીરાત દેશની કુલ વસ્તીના ૪૦ ટકા ભારતીયો છે અને તેમની સંખ્યા ૩૫ લાખ છે. ેંછઈ ના ખાનગી ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો કામ કરે છે. નવો ફેડરલ ડિક્રી કાયદો નંબર ૩૩ કામદારોના અધિકારોના રક્ષણની બાહેંધરી આપે છે. ેંછઈના માનવ સંસાધન મંત્રાલયે કહ્યું કે નવા કાયદા મુજબ હવે દરેક નાની-નાની બાબતોની માહિતી જાેબ […]

International

થાઈલેન્ડે સરકાર ક્રિપ્ટોકરન્સી પર લગાવેલ ટેક્સ પાછો ખેંચવાની તૈયારી

થાઈલેન્ડ ઘણા દેશો ક્રિપ્ટો-ટેક્સ લગાવી ચૂક્યા છે. જાેકે, લોકોના વિરોધ બાદ હવે થાઈલેન્ડ આવો જ ટેક્સ પાછો ખેંચવાની તૈયારી કરી રહ્યું છે. થાઈલેન્ડે અગાઉ જાહેરાત કરી હતી કે તે ક્રિપ્ટો પ્રોફિટ પર ૧૫% ટેક્સ લગાવી રહ્યું છે. વિરોધીઓ અને દેશના યુવાનોએ તેનો જાેરદાર વિરોધ કર્યો. જે બાદ સરકાર આ ર્નિણય પાછો લઈ રહી છે. આ […]