મોસ્કો રશિયાના જર્નાલિસ્ટ દિમિત્રી મુરાતોવ વિશે ટાંકવામાં આવ્યું છે કે તેમણે રશિયામાં વાણી સ્વાતંત્રતા બાબતે રશિયન સરકાર સામે અનેકવાર બાયો ચડાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મારિયા રેસાએ વર્ષ ૨૦૧૨માં રેપલર નામની એક ન્યૂઝ વેબસાઇટ શરુ કરી હતી.જે રાષ્ટ્રપતિ રોડ્રીગો દુર્તત સરકારની વિવાદાસ્પદ નીતિઓ, એન્ટી ડ્રગ અભિયાન પર નજર રાખતી હતી. ફેંક ન્યૂઝ ફેલાવીને વિપક્ષીઓને હેરાન […]
International
૨.૫ બિલિયનના ૧૭ મી સદીના દુર્લભ ચશ્માની હરાજી
લંડન મધ્ય પૂર્વ અને ભારત માટે સોથબીજના અધ્યક્ષ એડવર્ડ ગિબ્સે કહ્યુ કે નિસંદેહ રત્નોના વિશેષજ્ઞો અને ઈતિહાસકારો માટે આ ચમત્કાર છે. તેમણે કહ્યુ કે આ ખજાનાને સામે લાવવા અને દુનિયાને તેમના નિર્માણ પાછળના રહસ્ય પર આશ્ચર્ય કરવાનો અવસર પ્રદાન કરવો એક વાસ્તવિક રોમાંચ છે. અનોખા ચશ્માની કહાની ૧૭મી શતાબ્દીના મુગલ ભારતમાં શરૂ થઈ જ્યારે શાહી […]
અમેરિકન પરમાણુ સબમરીન સાથે અજાણ્યો પદાર્થ ટકરાયો
વોશિગ્ટન અમેરિકાની યુએસએસ કનેક્ટિકટ પરમાણુ સબમરીન દક્ષિણ ચીની સમુદ્રમાં તૈનાત છે અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં સતત પહેરો ભરે છે. ગુઆમના સૈન્ય મથકેથી તેનું સંચાલન થાય છે. ટક્કર પછી પરમાણુ સબમરીન ગુઆમ સ્થિત સૈન્ય મથકે પહોંચશે અને ત્યાર બાદ વધારે જાણકારી જાહેર થશે. જાેકે, બધા જ ઉપકરણો સલામત હોવાનું નિવેદનમાં કહેવાયું હતું.દક્ષિણ ચીની સમુદ્રમાં અમેરિકન પરમાણુ સબમરીન […]
ભારતીયોએ ઇંગ્લેન્ડમાં ક્વોરન્ટાઈન નહીં થવું પડ
નોર્થ જર્સી, યુએસ દરેક વિમાનમાં ક્ષમતા કરતાં અડધા પ્રવાસીઓને જ પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવશે. જાે કે, હાનોઇનું નોઇબાઇ એરપોર્ટ ડોમેસ્ટિક ફલાઇટ માટે બંધ જ રહેશે. જુલાઇમાં ફેલાયેલા ડેલ્ટા વેરિઅન્ટને કારણે આઠ લાખ લોકોને ચેપ લાગ્યો હતો અને ૨૦,૦૦૦ જણાના મોત થયા હતા. ત્રણ મહિના સુધી ૯૮ મિલિયનની વસ્તી લોકડાઉનમાં રહી હતી.ભારત અને બ્રિટન વચ્ચે […]
ફ્રાંસે ઓસ્ટ્રેલિયાથી નારાજગી હોવાથી પોતાના રાજદૂતને કેનબરાથી પાછા બોલાવી લીધા
કેનબરા ફ્રાંસની નારાજગી એ હતી કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રિટને નવું મિલિટરી ઓર્ગેનાઇઝેશન તૈયાર કર્યુ તે પહેલા પોતાને વિશ્વાસમાં લીધું ન હતું. ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસને અંધારામાં રાખીને છેક છેલ્લે જાણ કરી હતી. અમેરિકાએ ફ્રાંસને સમજાવવા ખૂબ પ્રયાસ કર્યા છે. ફ્રાંસને અસલી નારાજગી ઓસ્ટ્રેલિયા સાથે હોવાથી કેનબરાથી પોતાના રાજદૂત પાછા બોલાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયા માટે ફ્રાંસ એક […]
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પાકિસ્તાનના ધજાગરા કર્યા
નવી દિલ્હી પાકિસ્તાનને કોઈપણ પ્રકારની મદદ ન આપવી જાેઈેએ. પાકિસ્તાને લાંબા સમય સુધી તેનો ફાયદો ઉઠાવ્યો છે. આગામી કેટલાક વર્ષો સુધી અફઘાનિસ્તાનની સાથે-સાથે પાકિસ્તાનના કામકાજને પણ જાેવું જાેઈએ. તેની સાથે તેમણે પાકિસ્તાનને નોન-નાટો સહયોગી તરીકે દૂર કરવાની પણ ભલામણ કરી હતી. તાલિબાન અંગે તેમણે જણાવ્યું હતું કે તે વિચારવું પણ મોટો ભ્રમ છે કે તાલિબાનના […]
આતંકને ટેકા બદલ પાક.ના દાણા-પાણી બંધ કરો ઃ પૂર્વ એનએસએ
વોશિંગ્ટન ટ્રમ્પ તંત્ર દરમિયાન એનએસએ રહેલા જનરલ (સેવા નિવૃત્ત) એચ. આર. મેકમાસ્ટરે અફઘાનિસ્તાન પર કોંગ્રેસની શક્તિશાળી સમિતિ સમક્ષ જુબાની આપતા કહ્યું કે એ માનવું ભૂલભરેલું છે કે તાલિબાન અથવા તાલિબાનના માધ્યમથી માનવીય ઉદ્દેશ્યો માટે અપાનારા કોઈપણ ભંડોળનો ઉપયોગ સૌથી પહેલાં તાલિબાનો પોતાની તાકત મજબૂત કરવા માટે કરશે અને તે પહેલાંથી પણ મોટું જાેખમ બનશે. તેમણે […]
સાહિત્યનું નોબેલ તાન્ઝાનિયાના લેખક અબ્દુલ રઝાકના ફાળે
સ્ટોકહોમ ૧૯૯૪ની સાલમાં બુકર પ્રાઇઝ માટે તેમની પેરેડાઇઝ નવલકથાને નોમિનેટ કરવામાં આવી હતી. નોબેલ કમિટિ ફોર લિટરેચરના ચેરમેન એન્ડર્સ ઓલ્સને તેમને સંસ્થાનવાદ પછીના સૌથી વધુ પ્રતિષ્ઠિત લેખક ગણાવ્યા હતા. નોબેલ પ્રાઇઝમાં વિજેતાને ૧ કરોડ સ્વિડિશ ક્રોનર (૧૧.૪૦ લાખ ડોલર)નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે.સાહિત્યના ક્ષેત્રનું આ વર્ષનું નોબેલ પ્રાઇઝ ટાંઝાનિયાના લેખક અબ્દુલ રઝાક ગુરનાહને આપવામાં […]
WHOએ આફ્રિકાના બાળકોને મેલેરિયા વેકિસન આપવાનો પ્રારંભ કર્યો
આફ્રિકા આ વેકિસનથી મેલેરિયાથી બચવા માટેનાં મોસક્વટોનેટ (મચ્છર દાની) તથા મચ્છરો મારી નાખે તેવા સ્પ્રે સાધનો તો વાપરવા જ જાેઈએ પરંતુ આ વેકિસનથી રોગ સામે વધુ સબળ પરીક્ષણ થઈ શકશે. આ મેકસિકો-વેકિસન માટે ઘણાં રસાયણોનો તો ઉપયોગ થાય જ છે પરંતુ તેમાં સૌથી વધુ ઉપયોગી શીલે કિવલેય ટ્રી છે તેમ પણ વ્હુએ જણાવ્યું છે. ૧.૩ […]
ટ્રમ્પ ફોર્બ્સના ટોચના ૪૦૦ ધનિકોની યાદીમાંથી બહાર
વોશિંગ્ટન વ્હાઇટ હાઉસમાં પ્રવેશતી વખતે ટ્રમ્પે જણાવ્યું હતું કે તે જાણે એકસાથે કારોબાર અને સરકાર બંને ચલાવી રહ્યા છે તેમ લાગે છે. મને આ બધુ જે રીતે ચાલી રહ્યુ છે તે યોગ્ય લાગતું નથી, પરંતુ મને મારી મરજી મુજબ કામ કરવા દેવામાં આવે તો હું અપેક્ષા મુજબનું પરિણામ આપી શકીશ.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા […]