સ્ટોકહોમ વિજ્ઞાાનની વિદ્યાશાખામાં સંબંધિત ક્ષેત્રમાં કામ કરતા વૈજ્ઞાાનિકો વચ્ચે પ્રાઇઝની સમાન વહેંચણી તાય તે બાબત તદ્દન સામાન્ય છે. ગત વર્ષે જીન્સ (જનીન તત્વ)ને એડિટ કરવાનુ સાધન વિકસાવવા બદલ ફ્રાન્સના ઇમાન્યુએલ કાપેર્ન્ટિયર અને અમેરિકાની જેનિફર ડૌડનાને સંયુક્ત રીતે અપાયું હતું. તેમની તે શોધના કારણે માનવીના શરીરના ડીએનએને બદલી નાંખવાનો રસ્તો મળ્યો હતો જેના પગલે વિજ્ઞાાનના ક્ષેત્રમાં […]
International
જાપાનના યુવાને ગિફ્ટ લેવા ૩૫ મહિલાઓ સાથે ડેટિંગ કર્યું
ટોકીયો તકાશીએ એક મહિલાને પોતાના જન્મદિન તરીકે ફેબ્રુઆરીની તારીખ કહી તો બીજી યુવતીને એપ્રિલની અને ત્રીજીને જુલાઈની. ખરેખર તો તકાશીનો બર્થ-ડે ૧૩ નવેમ્બરે હતો. તેણે આવી ખોટી તારીખો બતાવીને લગભગ દરરોજ એક નવી છોકરી કે મહિલા સાથે પાર્ટી કરી હતી અને તેમની પાસેથી ગિફ્ટ મેળવી હતી. તકાશીને કુલ ૧,૦૦,૦૦૦ યેન (અંદાજે ૬૭,૦૦૦ રૂપિયા)ની બક્ષિસો મળી […]
ઝુકરબર્ગને ૩.૫૩ લાખ કરોડનું નુકસાન
વોશિંગ્ટન ફેસબૂક જાહેરાત પેટે દૈનિક ૩૧૯ મિલિયન ડોલરની કમાણી કરે છે. એટલે કે કંપની જાહેરાતથી દર કલાકે ૧૩.૩ મિલિયન ડોલરની કમાણી કરે છે. આ કમાણી પ્રત્યેક મિનિટની અંદાજે ૨,૨૦,૦૦૦ ડોલર અને દર સેકન્ડે ૩,૭૦૦ ડોલર જેટલી થાય છે. એટલે કે ફેસબૂકે દર મિનિટે ૨,૨૦,૦૦૦ ડોલર (અંદાજે ૧.૬ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. અહેવાલો મુજબ આ […]
ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ ૩ વૈજ્ઞાાનિકોને સંયુક્ત રીતે અપાશે
સ્ટોકહોમ હવામાન ઉપર માનવીના પ્રભાવની ચોક્કસ નિશાનીઓ જાેવાનો માર્ગ પણ વિકસાવ્યો છે. પેરીસીએ એવુ એક ડીપ ફિઝિકલ અને મેથેમેટિકલ મોડેલ વિકસાવ્યું હતુ જેની મદદથી ગણિત, બાયોલોજી, ન્યૂરોસાયન્સ અને મશીન લર્નિંગમાં જેટલા જુદા જુદા ક્ષેત્ર હોય છે એવા હવામાનની જુદી જુદી અત્યંત ગૂંચવાડાયુક્ત સિસ્ટમને સમજવાનુ શક્ય બન્યું છે. આ વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જાપાન, જર્મની અને […]
રશિયાના ફિલ્મની ક્રૂ ટીમ અંતરિક્ષમાં ગઈ સ્પેસમાં ફિલ્મ બનાવનાર પ્રથમ દેશ
મોસ્કો પેરેસ્લિડ અને ક્લિમેન્કોની નવી ફિલ્મનું ટાઇટલ ચેલેન્જ છે. તેમા પેરેસ્લિડ સર્જનની ભૂમિકા છે. તે સ્પેસ સ્ટેશનમાં રહેતા ક્રૂ મેમ્બરને હાર્ટ એટેક આવતા તેને બચાવવા જાય છે. બાર દિવસ સ્પેસમાં વીતાવ્યા પછી તેઓ પૃથ્વી પર બીજા રસિયન અવકાશયાત્રીસાથે પરત ફરવાના છે. ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે આ મિશનના લીધે રશિયાની અંતરિક્ષ ક્ષેત્રની મહારથ […]
લંડનમાં કલાયમેટ દેખાવકારોએ ૪ રસ્તાઓ બંધ કરતાં ૩૮ની ધરપકડ
લંડન તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ એંતોનિયો ગુટારેસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કલાયમેટ ચેન્જ સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે અમે દરેક મહાદ્વીપમાં ચેતવણીના સંકેત જાેઇ રહ્યાં છીએ.લંડનમાં પર્યવારણ બચાવવા માટે દેખાવો કરી રહેલા ૩૮ દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે. આ દેખાવકારોએ ચાર રોડ બ્લોક કરી દેતા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં […]
ફ્રાન્સની ચર્ચમાં બાળકો હવસનો શિકાર બન્યા
પેરિસ કેથલિક ચર્ચમાં સંસ્થાગત અને સાંસ્કૃતિક દૃષ્ટિએ કેવી કેવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી જેના કારણે ગુનેગારોને ર્નિભય બનીને પોતાના દુષ્કૃત્ય ચાલુ રાખવાની મંજૂરી મળી ગઇ હતી તેનો પણ ઉલ્લેખ કરાયો છે. આ અંગે ખુબ મોટો હોબાળો મચી જતાં ફ્રાન્સના સૌથી મોટા કેથલિક ચર્ચે ૨૦૧૮ની સાલમાં આ ઘટનાની તપાસ કરવા એક સ્વતંત્ર પંચની રચના કરી […]
પયગંબરનું કાર્ટૂન દોરનાર સ્વીડિશ કાર્ટૂનિસ્ટ અકસ્માતમાં માર્યો ગયો
સ્ટોકહોમ મોટાભાગના મુસ્લિમો મોહમ્મદ પયગંબરની નિંદાને કે ટીકાને આપત્તિજનક માને છે અને તેની સામે આક્રમક વલણ અપનાવે છે. તેથી તેમનું કાર્ટૂન પ્રકાશિત કરવા બદલ વિલ્ક્સને મોતની ધમકીએ મળવા લાગી હતી. તેના માથા પર ઇનામ રખાયું હતું અને તેના ઘર પર બોમ્બ વડે હુમલો પણ થયો હતો. ૨૦૧૫માં ડેન્માર્કમાં કોપનહેગન ખાતે ઇરાને સલમાન રશદી સામે જારી […]
અમેરિકામાં ગર્ભપાત-વિરોધી કાયદાનો વિરોધ થઈ રહ્યો છે
ન્યુ યોર્ક ઇશ્વરના અસ્તિત્વ વિશે આ યુગના મહાન વિજ્ઞાની અને ખગોળશાસ્ત્રી સ્ટીફન હોકીન્સનો તેમની પાસે ઁર.ડ્ઢ.નો અભ્યાસ કરતા એક વિદ્યાર્થી સાથેનો સંવાદ ઉલ્લેખનીય છે. જ્યારે હોકીન્સે તેને કહ્યું કે પહેલાં કાળ (્) બન્યો કાળમાંથી ઉર્જા ઉત્પન્ન થઈ. તે ઉર્જામાંથી સૌથી પહેલું એક કણ બન્યું જે તેમણે ‘ગોડ પાર્ટીકલ’ તેવું નામ આપ્યું. આ ‘ગોડ પાર્ટિકલે’ વળી […]
જાપાનના નવા વડાપ્રધાન તરીકે ફુમિઓ કિશિદા
ટોક્યો જાપાનના પૂર્વ વિદેશ પ્રધાન કિશિદાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના નેતા પદની ચૂંટણી ગયા સપ્તાહે જીતી લીધી હતી. તેમણે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બે મહિલા ઉમેદવારો સના તકાઇચી અને સેઇકો નોઇડાને હરાવ્યા હતાં. તેમના વિજયથી પુરવાર થાય છે કે તેમને પક્ષના દિગ્ગજ નેતાઓનું સમર્થન પ્રાપ્ત થયું હતું. કિશિદાએ એક શાંત અને ઉદારવાદી નેતા તરીકે ઓળખવામાં આવે […]