વોશિંગ્ટન અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના લીડર જનરલ મિલી અને મેકેન્ઝીએ ચેતવણી આપી હતી કે તાલિબાની માનસિકતા ધરાવતા પાકિસ્તાન સાથે પહેલાની જેમ ડીલિંગ કરી નહી શકાય, તેના માટે અલગ રીતે ડીલ કરવું પડશે. આના લીધે પાકિસ્તાન સાથેના સંબંધો એકદમ જટિલ થઈ ગયા છે. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી નીકળી જતા પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો વધારે જટિલ થઈ જશે. તેઓનું માનવું હતું […]
International
બ્રિટનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ પાસે ઈંધણ ખૂટયું
બ્રિટન બ્રિટન હેવી વાહનો ચલાવી શકે એવા પાંચ હજાર વિદેશી ડ્રાઈવરોને ત્રણ મહિનાના વિઝા આપીને દેશમાં બોલાવશે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે બ્રિટનમાં ડ્રાઈવરોની નિવૃત્તિ વય ૫૫ વર્ષ છે. એમાંથી મોટાભાગના હેવી લાઈસન્સ ધરાવતા ડ્રાઈવર્સ નિવૃત્તિની વયની નજીક છે. ૨૫ વર્ષ કે તેની નજીકની વય ધરાવતા ડ્રાઈવરોની સંખ્યા એક ટકો પણ નથી. આવી વિચિત્ર સ્થિતિ વચ્ચે કેટલાય […]
ચીને રોકાણકારોને ખેંચવા વિશ્વબેન્કને પણ દગાખોરી કરવા ચપેટમાં લીધી…..!
દંભી ચીનની દગાખોરીને ઓળખવી વિશ્વના દેશો માટે પણ મોટો કોયડો છે.ચીને વિશ્વના બજારો પર કબ્જાે કરવા જે શિયાળ ચાલ ચાલી છે તેને વિશ્વના દેશો ઓળખી કે સમજી શક્યા ન હતા. જે તે દેશોમાં રોકાણ કરવા માટે જે સીઈઓ વિશ્વ બેન્કના ડેટા પર વિશ્વાસ રાખતા હતા તેની પોલ બહાર આવી ગઈ છે. વ્યાપાર અને ઉદ્યોગોના કામકાજ […]
અમે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયારઃ સેના પ્રમુખ
ચીન આર્મી ચીફે જણાવ્યુ કે સીમા પર તણાવ ઘટાડવા માટે ચીન સાથે વાતચીત પણ સતત ચાલી રહી છે. ચીન સાથે અત્યાર સુધી ૧૨ દોરની વાતચીત થઈ ચૂકી છે અને જલ્દી આગલા દોરની વાતચીત થશે. તમને જણાવી દઈએ કે સેના પ્રમુખ જનરલ મનોજ મુકંદ નરવણેએ શુક્રવારે સંવેદનશીલ ક્ષેત્રમાં સુરક્ષા સમીક્ષા કરવા માટે પૂર્વ લદ્દાખમાં અગ્રિમ ક્ષેત્રોનો […]
અમે પણ મુસ્લિમ દેશ છીએ, દેશ ચલાવવાનું અમારી પાસેથી શીખો ઃ કતાર
દોહા કતારના વિદેશ મંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ જણાવ્યુ કે યુરોપિયન ફોરેન પોલિસી ચીફ જાેસેફ બોરેલની સાથે વાતચીત કરી અને કેટલાક મુદ્દા સહિત અફઘાનિસ્તાનમાં યુવતીઓના શિક્ષણ પર રોકને નિરાશાજનક ગણાવી. તેમણે કહ્યુ કે તાજેતરમાં જ અફઘાનિસ્તાનમાં જે રીતે પગલા ઉઠાવાયા છે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ જાેઈને ઘણી નિરાશા થઈ છે કે આ […]
મ્યાનમાર સાથેની સરહદો પર સંઘર્ષ વધ્યું ઃ ૫ હજાર રોહિંગ્યા ભારતમાં પ્રવેશ્યા છે ઃ યુએન
ન્યુયોર્ક મ્યાનમારમાં રોહિંગ્યા મુસલમાનો અને લઘુમતીઓ એક રિપોર્ટમાં ગુટેરસએ કહ્યુ કે એક ફ્રેબ્રુઆરીએ થયેલા બળવા પહેલા મ્યાનમારમાં ત્રણ લાખ ૩૬ હજાર લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ બળવા બાદથી હવે હિંસાના કારણે લગભગ બે લાખ ૨૦ હજાર લોકો આંતરિક રીતે વિસ્થાપિત થઈ ચૂક્યા છે. આ સિવાય ૧૫ હજારથી વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરવામાં આવ્યા […]
તબિયત ખરાબ થઈ તો પ્લેનનો દરવાજાે ખોલીને વિંગ પર ચઢી ગયો
વોશિંગ્ટન વિમાનના માયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આ ઘટના ઘટી. આરોપી વિમાનનો ઈમરજન્સી દરવાજાે ખોલીને તેની વિંગ પર બેસી ગયો. અધિકારીઓએ જણાવ્યુ કે ફ્લાઈટ ૯૨૦ કોલંબિયાના કાલીથી બુધવારે રાતે માયામી પહોંચી હતી જે બાદ આ ઘટના ઘટી.એરપોર્ટ ઑથોરિટીએ જણાવ્યુ કે ઘટનાના કારણે કોઈ વિલંબ થયો નથી અને અમેરિકન એરલાઈન્સ ૯૨૦ વિમાનમાં સવાર તમામ […]
અમેરિકામાં ઓપરેશન દરમિયાન રડશો તો વધુ ચાર્જ થશે
વોશિંગ્ટન અમેરિકામાં બહારથી આવનારા લોકો પાસેથી ઉપચાર અને સારવારના નામે રૂપિયા લેવાના કેટલીય રીત છે. એક ટ્વીટર યુઝર્સે દાવો કર્યો, આ અમેરિકી સ્વાસ્થ્ય સેવા છે, મને એક વાર મનોચિકિત્સકની સાથે પોતાની સાથે ઘટેલી ઘટનાનો ઉલ્લેખ કરવા માટે બિલ મોકલ્યુ હતુ.સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં અમેરિકી મહિલાએ દાવો કર્યો છે કે […]
ઉત્તર કોરિયાએ એન્ટી એરક્રાફ્ટ મિસાઈલનું ચોથા તબક્કાનું પરીક્ષણ કર્યું
ઉત્તર કોરિયા ઉત્તર કોરિયાએ લાંબા વિરામ પછી શક્તિશાળી મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. એન્ટી એરક્રાફ્ટ વિમાનના ચોથા તબક્કાનું પરીક્ષણ કરીને ઉત્તર કોરિયાએ તંગદિલી વધારી છે. અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચે આ પરીક્ષણથી સંઘર્ષ વધી શકે છે. દક્ષિણ કોરિયાના ડિફેન્સ એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે દક્ષિણ કોરિયાએ વિમાનને તોડી પાડતી મિસાઈલનું પરીક્ષણ કર્યું તેની રેન્જ ૪૦૦ કિલોમીટરની હોવાની શક્યતા છે. એ […]
અમેરિકામાં કૌંભાંડમાં ૨૭ વર્ષીય ભારતીય દોષિત
વોશિંગ્ટન ૨૦ ડિસેમ્બરના રોજ તેને સજા સંભળાવવામાં આવશે. જાે કે ત્યાં સુધી તેને કસ્ટડીમાં જ રાખવામાં આવશે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજાે અનુસાર વિભિન્ન પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરીને પીડિતોને છેતરવામાં આવ્યા હતાં. તેમને વેસ્ટર્ન મની અને મનીગ્રામ જેવા માધ્યમથી નાણા મોકલવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા હતાં. આવા જ પ્રકારની એક યોજનામાં ટેકનિકલ સપોર્ટ માટે પીડિતોને […]