International

ચીનની આર્મીના સાઉધર્ન થિયેટર કમાન્ડમાં પાક. કર્નલનું પોસ્ટિંગ

બેઈજિંગ વેસ્ટર્ન થીયેટર કમાન્ડ પીએલએનો મહત્વનો ભાગ છે, જે ભારત સાથે ચીનની સરહદો સંભાળે છે. ચીને ગયા મહિને જ જનરલ વાંગ હૈજિઆંગની વેસ્ટર્ન થીયેટર કમાન્ડના નવા કમાન્ડર તરીકે નિમણૂક કરી હતી. આ સાથે ભારત સાથે પૂર્વીય લદ્દાખમાં તણાવપૂર્ણ સિૃથતિ વચ્ચે ચીને ચોથી વખત વેસ્ટર્ન થિયેટર કમાન્ડના કમાન્ડરની બદલી કરી હતી. સરકારી સૂત્રોએ કહ્યું કે, ગુપ્તચર […]

International

યુએનની પર્યાવરણ પરિષદની બેઠક પૂર્વે ચીનનો દેખાડો

શેનયાંગ ચીનનો વીજ વપરાશ લગભગ બમણો થઈ ગયો છે, જ્યારે શાસક સામ્યવાદી પક્ષ ઊર્જા વપરાશમાં ઘટાડો કરવા માંગે છે. આ વીજકાપ તે સમયે કરવામાં આવ્યો છે જ્યારે વિશ્વના નેતાઓ કુમિંગના દક્ષિણપશ્ચિમી શહેરમાં ૧૨ અને ૧૩ ઓક્ટોબરના રોજ યુએન એન્વાયર્નમેન્ટ વિડીયો કોન્ફરન્સ કરવાના છે. આ બતાવે છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની સરકાર પર પ્રદૂષણમાં ઘટાડો કરવાનું […]

International

લઘુમતી માટેની ૩૦,૦૦૦ જગ્યાઓ ખાલી કેમ ઃ સુપ્રીમનો ઇમરાનને સવાલ

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગુલઝાર અહમદે સવાલ કર્યો હતો કે, લઘુમતીઓને ફાળવવામાં આવેલી લગભગ ૩૦,૦૦૦ જગ્યાઓ ખાલી છે, તે ભરવામાં કેમ નથી આવતી? કોર્ટને જવાબ આપતાં લઘુમતી કમિશનના ચેરમેન સોએબ સુડલે જણાવ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે નોકરીમાં ૫ ટકા જગ્યાઓ અનામત છે, પરંતુ સરકાર સ્પષ્ટ કરતી નથી કે, કઈ લઘુમતીને નોકરી આપવી. હિન્દુ, શીખ કે […]

International

જાપાનના આગામી વડા પ્રધાન કિશિદા બનશે

જાપાન હાલમાં તારો કોનો કોવિડ-૧૯ વેક્સિનના પ્રભારી મંત્રી છે. અંગ્રેજીમાં બોલવા સક્ષમ તારો કોનો યુવા મતદારો પર પણ મજબૂત પકડ ધરાવે છે છતાં તેઓએ હારનો સામનો કરવો પડયો હતોે. અહેવાલો અનુસાર ૬૪ વર્ષીય કિશિદા પાર્ટીના હાલના નેતા અને વડા પ્રધાન યોશીહિદે સુગાનું સ્થાન લેશે જેઓએ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પદભાર ગ્રહણ કર્યા બાદ ફક્ત એક […]

International

તાલિબાની શાસન પર પાકિસ્તાની ભૂમિકા તપાસવા અમેરિકન સંસદમાં બીલ રજુ કરાયું

વોશિંગ્ટન તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે અમેરિકાના પગલાંને રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ ગણાવતા જણાવ્યું કે બધા જ દેશોને કહ્યું કે તેઓ પરસ્પરની જવાબદારીઓ મુજબ કામ કરે. અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહે. અફઘાનિસ્તાનના ઈસ્લામીક અમિરાત (આઈઈએ) દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, બધા જ દેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના દેશની પ્રાદેશિક અને હવાઈ સંપ્રભુતાના એકમાત્ર માલિક છે. તેથી […]

International

૨૭ કરોડ ડોલરના કેથી વૂડે મસ્કની ટેસ્લાના શેરો વેચી નાખ્યા

ન્યૂયોર્ક એઆરકે ઇટીએફ માટેની ટ્રેડિંગ એરેન્જમેન્ટનો અર્થ તેના અંગે આવતી વિગતો એક દિવસ પછી આવે છે, પરંતુ મંગળવારે એઆરકેકે ૪.૨ ટકા ઘટયો તે જાેતા છેલ્લા સત્રમાં તેમા હજી પણ વધુ ઘટાડો નોંધાયો હોય તેવી સંભાવના વધારે છે. હવે જાે કંપની દ્વારા ટેસ્લાના ૨૭ કરોડ ડોલરથી પણ વધારે મૂલ્યના શેરો વેચવામાં આવ્યા હોય તો પણ ડેઇલી […]

International

ગ્લોબલ વોર્મિગનો ખતરો પુરા વિશ્વ પર મંડળાઈ રહ્યો છે જેના કારણે કુદરતી આફતો આવી રહી છ

વોશિંગ્ટન ઉત્તર અમેરિકાના નોર્ધન પેસેફિક કોસ્ટ અને પેસિફિક કોસ્ટ ઓફ એશિયાના દરિયાકાંઠે આવેલા સ્થળોને પ્રમાણમાં ઓછી અસર થશે. આ અભ્યાસમાં વિવિધ પરિબળોને કારણે વિવિધ સ્થિતિઓ કલ્પવામાં આવી છે. તેમાં સૌથી ખરાબ સ્થિતિમાં દોઢ ડિગ્રી તાપમાન વધવાને પગલે ૨૧૦૦ સુધીમાં જળસપાટીઓ ૧૦૦ ગણી વધી શકે છે. તો તેનાથી સામા છેડે એવી પણ સ્થિતિ પણ સર્જાઇ શકે […]

International

કોરોના વાઇરસ આપણી સાથે જ રહેશે ઃ ડબ્લ્યુએચઓ

વોશિંગ્ટન , તા.૨૯ વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ઉત્પત્તિની નવેસરથી ફરી તપાસ કરવા માટે ૨૦ વિજ્ઞાાનીઓની ટીમની રચના કરી છે જે ચીન અને અન્ય સ્થળોએ જઇને તપાસ કરશે. આ ટીમમાં લેબ સિક્યોરિટી, બાયોસિક્યોરિટી, જેનેટિસ્ટ અને એનિમલ ડિસિઝ નિષ્ણાતો સામેલ છે. દરમ્યાન જાપાનમાં છ મહિનામાં પહેલીવાર કોરોના ઇમરજન્સી હટાવવાની જાહેરાત કરવામાં આવી છે જેથી ચેપ ધીમો પડે […]

International

કોરોનાને લઇને આ દેશનો મોટો નિર્ણય, નાગરિકોને 60 દિવસ સુધી મળશે Free Wifi

અમેરિકામાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કોમકાસ્ટે 60 દિવસ સુધી ફ્રી વાઇફાઇ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે લેવામાં આવ્યો છે, જેના કારણે લોકો પોતાના સ્વજનો સાથે જ જોડાયા રહે તો કોઇ તકલીફ ન થાય કોમકાસ્ટના જણાવ્યા અનુસાર ફ્રી વાઇફાઇ સમગ્ર દેશમાં Wifi hotspot દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોરોના વાયરસનો કહેર યથાવત અમેરિકામાં ઇન્ટરનેટ […]

International

કોરોના વાયરસ પર સાર્ક દેશોની બેઠકમાં પાકિસ્તાને ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, કર્યો આ ઉલ્લેખ

PM નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજુટ થવા કહ્યું છે. ત્યારે પાકિસ્તાને આ ખતરનાક વાયરસનો સામનો કરવામાં સહયોગ કરવાની જગ્યાએ નાપાક ઇરાદા દર્શાવ્યા છે. રવિવારે પીએમ મોદી અને સાર્ક દેશોની સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાને કાશ્મીર બોમ્બ ફોડ્યો છે. PM નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજુટ થવા […]