વિશ્વના 157 દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર ફેલાઈ રહ્યો છે ત્યારે હાલ સુધીમાં કુલ 6515 લોકો કોરોનાના કારણે મોતને ભેટી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે એક જ દિવસમાં ઈટાલીમાં 368 લોકોના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કુલ 112 કેસ નોંધાઈ ચૂક્યા છે. વિશ્વના 157 દેશોમાં કોરોના વાયરસ પહોચ્યો હાલ સુધીમાં કુલ 6515 લોકો કોરોનાના […]
International
રાજ્યમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આ શહેરમાં સ્વાઇન ફલૂના મોતથી તંત્ર થયું સાબદું
રાજ્યમાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્પાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટવ આવતાં હાહાકાર મચી ગયો છે. આજરોજ સુરત બે રિપોર્ટ પોઝિટિવ આવ્યાં જ્યારે રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા […]
કોરોનાથી 1.5 લાખ સંક્રમિત, પરંતુ સાજા થઈને ઘરે જનારાનો આંકડો જાણીને ગભરામણ દૂર થઈ જશે
કોરોના વાયરસને લઇને ભારત સહિત દુનિયાના તમામ પ્રભાવિત દેશમાં જંગ જામી છે. ચીને આ રોગના દર્દીઓમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો હોવાની વાત કરી છે. ત્યારે સિંગાપુર, હોંગકોંગ અને તાઇવાન જેવા દેશોએ પોતાને ત્યાં આ રોગચાળાને વધતા અટકાવ્યો છે. ચીન બાદ આ રોગની સૌથી વધુ અસર ઇટાલી અને ઇરાનમાં જોવા મળી છે. કોરોના વિરૂદ્ધ દુનિયાભરના દેશો […]