National

ક્ષમતા અને સલામતી વધારવા માટે રેલ મંત્રાલયે મુખ્ય રેલ માળખાગત પ્રોજેક્ટ્સને મંજૂરી આપી

રેલવે મંત્રાલય દ્વારા રેલ માળખાગત સુવિધાઓના વ્યાપક સેટને મંજૂરી આપી છે જેનો હેતુ ભીડ ઘટાડવા, લાઇન ક્ષમતા વધારવા, સલામતી પ્રણાલીઓમાં સુધારો કરવા અને દેશભરમાં ઝડપી અને વધુ વિશ્વસનીય મુસાફરો અને માલસામાનની અવરજવરને સક્ષમ બનાવવાનો છે. એક અખબારી નિવેદન અનુસાર, મંજૂરીઓ દક્ષિણ, ઉત્તર અને દક્ષિણ પૂર્વીય રેલ્વેને આવરી લે છે, જેમાં લાઇન ડબલિંગ, ત્રીજી અને ચોથી […]

National

મણિપુરના ઉખરુલમાં ૫૦ ઘર બળીને ખાક; ૫ દિવસ માટે ઇન્ટરનેટ બંધ

મણિપુરમાં ફરી એકવાર અશાંતિનો માહોલ!! મંગળવારે મણિપુરના ઉખરુલ જિલ્લાના લિટન ગામમાં ૫૦ ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા, જેમાં તાંગખુલ નાગા અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફરી વધી હતી, જેના પગલે અધિકારીઓએ જિલ્લામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું. શનિવારે ગામમાં તણાવ શરૂ થયો હતો જ્યારે લિટન ગામમાં બંને સમુદાયના એક જૂથ વચ્ચે ઝઘડો […]

National

ભાજપ મત માટે ઓવૈસીને ‘અલાદ્દીનના જાદુઈ દીવા‘ જેવું કામ કરે છે: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી

તેલંગાણા સીએમ નો ભાજપ અને ઓવૈસી પર કટાક્ષ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે પાર્ટી શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે છૈંસ્ૈંસ્ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર રાજકીય સાધન તરીકે આધાર રાખે છે. એક પત્રકાર પરિષદને સંબોધતા, રેડ્ડીએ આરોપ લગાવ્યો કે ભાજપ વારંવાર ઓવૈસીને મતદારોને એકત્રિત કરવા માટે બોલાવે […]

National

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસના નેતાઓ સામે ૫૦૦ કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જિતેન્દ્ર સિંહ, ભૂપેશ બઘેલ અને ગૌરવ ગોગોઈ વિરુદ્ધ તેમની જમીન માલિકી અંગે લગાવવામાં આવેલા “ખોટા” અને “દુર્ભાવનાપૂર્ણ” આરોપો બદલ ૫૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આસામના મુખ્યમંત્રીનું આ પગલું ૪ ફેબ્રુઆરીના રોજ આસામ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગૌરવ ગોગોઈ દ્વારા સંબોધવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સ […]

National

લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટેનો ઠરાવ લાવવા માટે વિપક્ષે નોટિસ રજૂ કરી છે, જેનાથી નીચલા ગૃહમાં સતત વિક્ષેપો વચ્ચે અધ્યક્ષ સાથેનો તેમનો મુકાબલો વધુ તીવ્ર બન્યો છે. લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને ૧૧૮ સહીઓ સાથેનો અવિશ્વાસ પ્રસ્તાવ સુપરત કરવામાં આવ્યો છે. આ નોટિસ કોંગ્રેસના નેતાઓ કે સુરેશ, ગૌરવ ગોગોઈ અને મોહમ્મદ જાવેદ […]

National

ભારત સાથે ટ્રેડ ડીલ વચ્ચે પાકિસ્તાનને ટ્રમ્પ તંત્રનો આકરો ઝટકો

અમેરિકા અને ભારતે ટ્રેડ ડીલ માટેનું ફ્રેમવર્ક જાહેર કર્યું છે, પરંતુ આનાથી પાકિસ્તાનની ચિંતામાં મોટો વધારો થયો છે. અમેરિકાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK ને ભારતનો હિસ્સો માન્યો છે. ભારત હંમેશા માનતું આવ્યું છે કે, POK ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદે કબજાે જમાવ્યો છે. હવે અમેરિકાએ પણ ભારતની આ વાત […]

National

શરીરમાં રહેલ ડી.એન.એ. વાંચીને બીમારી જણાવી શકશે ગુગલનું એ.આઈ.!

ગૂગલે ચિકિત્સા ક્ષેત્રમાં પણ મોટું પગલું ભર્યું છે. ગૂગલનું નવું એઆઈ મોડલ અલ્ફા જીનોમ (અહાવફૠયક્ષજ્ઞળય) હવે ડીએનએમાં થતાં ફેરફારોને સમજીને કહી શકે છે કે તેની આપણાં શરીર પર શું અસર થશે….. અલ્ફા જીનોમ એવું એઆઈ મોડલ છે, જે ડીએનએની લાંબી-લાંબી સિક્વન્સને સરળતાથી વાંચીને બીમારીઓનો લગભગ ચોક્કસ અંદાજ લગાવી શકે છે. ગૂગલે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) […]

National

વૈજ્ઞાનિકોની કમાલ: યુનિવર્સલ કિડનીની ટ્રાન્સપ્લાન્ટ સરળ થશે

કોઇપણ ગ્રુપની કિડની ગમે તે દર્દીને આપી શકાશે: રિસર્ચમાં મોટી છલાંગ કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે વિજ્ઞાનીઓએ એક મોટી અને નવી આશા જગાવનારી સફળતા હાંસલ કરી છે. વર્ષોની મહેનત બાદ રિસર્ચરોએ મુકામ પર પહોંચી ગયા છે જેમાં કોઇપણ બ્લડગ્રુપ ધરાવતા ડોનરની કિડની કોઇપણ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. આ વૈજ્ઞાનિક કમાલને પગલે કિડની માટેની લાંબી પ્રતિક્ષા યાદી ઓછી […]

National

ગોલ્ડ ડિમાન્ડની તસ્વીર બદલાઈ !

સોનું હવે ફકત શોખ નહીં, પણ રોકાણનો વિકલ્પ બન્યુ ! સોનાની માંગ અને પુરવઠાની તસવીર હવે સતત બદલાઈ રહી છે. ૨૦૨૫ના આંકડાઓ મુજબ દુનિયામાં ઉત્પાદન થયેલું અને રિસાયકલ થયેલું સોનું હવે સૌથી વધુ રોકાણ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. કુલ સોનાની માંગમાં રોકાણનો હિસ્સો ૪૩.૫ ટકા છે, જે દર્શાવે છે કે સોનું હવે આભૂષણ કરતાં […]

National

વેન્ટીલેટર પર રહેલી દીકરીને મળવા માગતી માના વીઝા આપવાનો ઈનકાર

હોસ્પિટલના પેપર રજૂ કરવા છતા મહિલા વીઝા ઓફિસરે અરજદાર માતાને સિકયોરિટી ગાર્ડ બોલાવી કાઢી મૂકી કેલિફોર્નિયામાં થયેલા ગમખ્વાર અકસ્માત બાદ હાલ મોતના બિછાને રહેલી પોતાની દીકરીને જાેવા માટે તરસી રહેલી તેની માતાને અમેરિકાએ વિઝા આપવાનો ઈનકાર કરી દીધો છે. મૂળ દિલ્હીની ભારતી સિંઘ નામની આ યુવતી નવેમ્બર ૦૯થી વેન્ટિલેટર પર છે. તેના રિકવર થવાની હવે […]