પાકિસ્તાન , સેના સાથે ટકરાવની સ્થિતિએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન માટે નવી મુશ્કેલી ઊભી કરી છે. એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનની સેનાએ દેશના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને એક ‘રાજકીય સંદેશ’ મોકલ્યો છે, જેમાં તેમને કહ્યું છે કે પાકિસ્તાનને તેમની જરૂર છે અને તેમણે દેશમાં પાછા ફરવું જાેઈએ. નવાઝ શરીફ હાલમાં લંડનમાં છે, જેઓ ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકારમાં […]
National
લખીમપુર કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા સીટમાં ફેરફાર કરાયા
લખનૌ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને વિશેષ ટીમ બનાવીને મામલાની તપાસનો આદેશ આપ્યો હતો.એ પછી કોર્ટે આજે વિશેષ ટીમમાં ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની પણ નિમણૂંક કરી છે. ગઈ સુનાવણી દરમિયાન યુપી સરકારે પણ રાજ્ય બહારના પૂર્વ ન્યાયાધીશની નિમણૂંક માટે સંમતિ આપી હતી.ઉલ્લેખનીય છે કે, આ હિંસામાં ખેડૂતો અને ભાજપના કાર્યકરોના મોત થયા હતા.કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના […]
પાકિસ્તાનમાં હિન્દુઓની સંપતિ ગેરકાયદેસર વેચવાથી પાક. સુપ્રિમ કોર્ટ નારાજ
કરાચી કરાચીના સદ્દર નગરમાં હિન્દુઓની ધર્મશાળા આવેલી હતી, આ એક હેરિટેજ સૃથળ હતું. જાેકે ઇવેક્યૂ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડે આ સૃથળ અંગે બનાવટી અને જુઠા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જાહેર કરી અને ધર્મશાળાને તોડી પાડવાના આદેશ અપાયા હતા. બાદમાં આ જમીનને એક કોમર્શિયલ ઇમારત બનાવવા માટે એક બિલ્ડરને બારોબારો વેચી દેવામાં આવી હતી.પાકિસ્તાનના કરાચીમાં હિન્દુઓની સંપત્તિને ગેરકાયદે […]
હવે હબાયના ડુંગરોઓનો પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ શકે
મોખાણા, હબાયના ડુંગરોમાં આજે પણ રા લાખાના ગઢના અવશેષો જાેવા મળે છે જે રોચક ઇતિહાસની સાક્ષી પૂરે છે.નોંધનીય છે કે,રા લાખાએ પાવાગઢમાં યુદ્ધ જીત્યું હતું અને કેરામાં પણ પોતાનો ગઢ બનાવ્યો હતો. આ સ્થળની ઉપેક્ષા થતા હાલમાં ખંડેર જાેવા મળે છે. આ સ્થળનો વિકાસ થાય તો પ્રવાસન ક્ષેત્રે વધુ એક સ્થળ મળી શકે તેમ છે. […]
દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લાવવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી
કેરો, દિલ્હી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવાયું હતું કે અત્યારે પાટનગરમાં ૬૯ મશીન છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર તેમ જ ઉપરાજ્યપાલ વધારે મશીનો લગાવવા કટિબદ્ધ છે. એ નિવેદનના સંદર્ભમાં કટાક્ષ કરતા કોર્ટે કહ્યું હતું કે બધા જ કટિબદ્ધ છે, પણ એ કહો, મશીન ક્યારે આવશે અને કેટલા આવશે? આનો જવાબ હવે પછીની સુનાવણીમાં આપવાની […]
લિબયાના પૂર્વ સરમુખત્યારનો પુત્ર પ્રમુખ પદની ચૂંટણી લડશે
કેરો સૈફ-અલ-ઈસ્લામને પણ બંદી બનાવવામાં આવ્યો હતો અને પાંચ વર્ષથી વધુ સમય બાદ તેને જૂન ૨૦૧૭માં મુક્ત કરાયો હતો. ગદ્દાફીને ૮ બાળકો હતાં તે પૈકી મૌત્તાસ્તવ તો ગદ્દાફી પકડાયો અને તેની હત્યા થઈ તે સમયે તેની સાથે જ માર્યો ગયો હતો. બીજા બે સૈફ-અલ-આરબ અને ખામીસ પણ ગદ્દાફી સામેના વિપ્લવમાં પહેલાં જ માર્યા ગયા હતા. […]
અમે કોઈપણ દેશ સાથે સંઘર્ષ કરવા માંગતા નથી ઃ તાલિબાન
ઇસ્લામાબાદ અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન આમીર ખાન મુત્તકી પાકિસ્તાનના પ્રવાસે છે. આ ઇન્ટરવ્યુ નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન મુદ્દે મળેલ આઠ દેશોની મંત્રણા પછી આપવામાં આવ્યો છે. ભારતમાં અફઘાનિસ્તાન મુદ્દે મળેલ મંત્રણામાં ભારત ઉપરાંત ઇરાન, કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, રશિયા, તજિકસ્તાન, તુર્કીમિનીસ્તાન અને ઉઝબેકિસ્તાને ભાગ લીધ હતો.અફઘાનિસ્તાન ભારત સહિતના કોઇ પણ દેશ સાથે સંઘર્ષમાં ઉતરવા માગતું નથી તેમ […]
વિરાટ કોહલીએ તમામ ફોરમેટમાંથી કેપ્ટનશીપ છોડવી જાેઈએ ઃ આફ્રીદી
કરાચી આફ્રિદીએ તે રોહિત શર્મા જાેડે ૨૦૦૮ની આઈપીએલની સીઝનમાં ડેક્કન ચાર્જર્સ તરફથી એક ટીમમાં સાથે રમ્યો હતો તે યાદ કર્યું હતું અને ઉમેર્યું કે તે વખતે જ તે રોહિત શર્માની પ્રતિભાથી પ્રભાવિત થયો હતો. રોહિત શર્મા તમામ ફોરમેટમાં સમાન પ્રભુત્વ સાથે રમી શકે છે. શાસ્ત્રીની ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકેની ટર્મ હવે પૂરી થઇ […]
પાકિસ્તાને ૨૦ ગુજરાતી માછીમારોને મુક્ત કર્યા
કરાચી ગીર સોમનાથ જિલ્લાના આ માછીમારો પાકિસ્તાનની લાંધી જેલમાં બંધ હતા. એમાંથી ઘણાં માછીમારોએ તો ત્રણેક વર્ષ પહેલાં જ તેમની સજા પૂરી કરી લીધી હતી, છતાં પાકિસ્તાને નાગરિકતાની ખરાઈના બહાને તેમને જેલમાં બંધ રાખ્યા હતા. તેમને વાઘા બોર્ડર સુધી પહોંચાડતા પહેલાં કપડાં અને તે સિવાયની ગિફ્ટ્સ આપવામાં આવશે. થોડીક રોકડ રકમ પણ અપાશે એવું ઈધી […]
ભારતથી કાબુલ અનાજ પહોંચાડવા પાક. તેની જમીનનો ઉપયોગ કરવા દે
ઈસ્લામાબાદ અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવામાં ભારતે ઘણું યોગદાન આપ્યું છે, જેમાં છેલ્લા દાયકાથી અફઘાનિસ્તાનને ૧૦ લાખ મેટ્રિક ટનથી વધુ ઘઉં આપવાનો સમાવેશ થાય છે. હવે ફરી એકવાર ભારત કાબુલને ૫૦ હજાર મેટ્રિક ટન ઘઉં પહોંચાડશે એવી ચર્ચા છે. જાેકે ભારતથી અફઘાનિસ્તાન જવાનો રસ્તો પાકિસ્તાનમાંથી થઈને પસાર થાય છે. ભારત અટારી-વાઘા બોર્ડર દ્વારા આ […]