પણજી તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના દ્વિ-વાર્ષિક રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન સતત તેની હવાઈ, સમુદ્રી અને તેની સૈન્ય ક્ષમતાઓને તાઈવાન વિરુદ્ધ ઉપયોગ કરવા માટે મજબૂત કરી રહ્યું છે. આ ક્ષમતાઓમાં અમારા મહત્વપૂર્ણ બંદરો, એરપોર્ટ અને દેશની બહાર જતા ઉડ્ડયનો વિરુદ્ધ નાકાબંધી, સંચારની અમારી હવાઈ અને સમુદ્રી લાઈનોને કાપવાનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટમાં એવી પણ ચેતવણી […]
National
ઈસ્લામાબાદમાં મંદિર બનાવવા જમીન આપવાનો ઈન્કાર
પાકિસ્તાન, ઈસ્લામાબાદ અને તેની બહારના વિસ્તારોમાં ૩,૦૦૦ વધુ હિન્દુ પરિવારો રહે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે તેમની પાસે યોગ્ય સ્થાનનો અભાવ છે જ્યાં તેઓ હોળી અને દિવાળી જેવા ધાર્મિક પ્રસંગો ઉજવી શકે અથવા લગ્ન અથવા અંતિમ સંસ્કાર કરી શકે. બે વર્ષ સુધી ચાલેલી પ્રક્રિયા બાદ મંદિર માટે જમીન મળી. પછી તેને હિંદુ પંચાયતને સોંપવામાં આવી. […]
ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતિની મર્ડર કેસમાં નક્સલી પ્રવૃત્તિની આશંકા
ઘાટલોડીયા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પારસમણિ ફ્લેટમાં ધનતેરસની સાંજે આ હત્યા થઈ છે. સાંજે ઘરમાં વૃદ્ધ દંપત્તિ એકલા હતા ત્યારે ઘરમાં ઘૂસી ગળું કાપી તેમની હત્યા કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી આવેલા લુટારાઓ દંપત્તિની હત્યા કરી ઘરમાંથી લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન હતું. જાેકે લૂંટમાં કેટલો મુદ્દામાલ ગયો તે અંગે પોલીસે […]
૬૦૦ ખેડુતોના મૃત્યો પર કોઈ નેતા બોલ્યા નથી ઃ સત્પપાલ મલિક
શિલોંગ મેઘાલયના રાજ્યપાલે કહ્યું કે હું આગલી વખતે આવીશ, તો ખુલ્લા મને બોલીશ કેમ કે આગામી વખતે કદાચ હુ રાજ્યપાલ જ ના રહુ. પહેલા દિવસે જ્યારે ખેડૂતોના પક્ષમાં હતો તો નક્કી કરી લીધુ હતુ કે દિલ્હીથી કોઈ પણ પ્રકારનો ફોન આવ્યો તો રાજ્યપાલની ખુરશી છોડી દઈશ.મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એકવાર ફરીથી ખેડૂત આંદોલનને લઈને કેન્દ્ર […]
ભોપાલમાં થિયેટરમાં યુવકે યુવતીની છેડતી કરતા લોકોએ માર માર્યો
ભોપાલ તહેવાર સમયે જ ભોપાલના સંગમ સિનેમા હોલમાં રિયલ એક્શન જાેવા મળી. અહીં ફિલ્મ સૂર્યવંશીનો છેલ્લો શો ચાલી રહ્યો હતો. રાત્રે પોણા ૧૨ વાગ્યે અક્ષય અને કેટરીના વચ્ચે રોમાન્ટિક સીન પડદાં પર ચાલી રહ્યો હતો. તે દરમિયાન જ એક યુવકે પાછળ બેઠેલી યુવતીને અશ્લીલ ઈશારા કર્યા અને ગંદી હરકતો શરૂ કરી દીધી. પછી શું હતું, […]
આઈએસ હુમલામાં તાલિબાનીઓને ફટકો પડ્યો
કાબુલ, તાલિબાની કમાંડરના મોતથી હક્કાની નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા હમદુલ્લા પાકટિકા અને ખોશ્ત પ્રાંતોંમાં તાલિબાનનો શૈડો ગવર્નર રહી ચુક્યો છે. આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ આતંકી સંગઠને નથી લીધી પણ એવા અહેવાલો છે કે આ આત્મઘાતી હુમલાને આઇએસઆઇએસના આતંકીઓએ અંજામ આપ્યો હોઇ શકે છે. અફઘાનિસ્તાનમાં ચર્ચિત પત્રકાર બિલાલ સરકારીએ ટિ્વટ કરીને કહ્યું […]
મોદીની બિહાર રેલીના ૪ આરોપીને ફાંસી ઃ ૨ ને આજીવન કેદ
પટણા, ૨૦૧૩માં પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની એક ચૂંટણી રેલી હતી, જે સમયે આ ધમકા થયા હતા. જ્યારે એ જ સમયે પટના જંક્શનના પ્લેટફોર્મ નંબર ૧૦ પર પણ બોમ્બ ધમાકો થયો હતો જેમાં છ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૮૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આઠ વર્ષ બાદ એનઆઇએની વિશેષ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો […]
અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ બુદ્ધની પ્રતિમા પર શૂટિંગ પ્રેક્ટિસ કરે છ
કાબુલ , બામિયાનમાં બુદ્ધની મૂર્તિઓ પર તાલિબાનના આતંકવાદીઓ ટાર્ગેટ પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આ અસહિષ્ણતાનો સ્પષ્ટ સંદેશ છે જેને ખુબ ગંભીરતાથી લેવો જાેઇએ. ટિ્વટર પર એક યુઝરે આ વીડિયોને કોમેન્ટ કરી હતી કે આ ઘટનાની દુનિયાએ ગંભીરતાથી નોંધ લેવી જાેઇએ. દુનિયા અને અફઘાનિસ્તાની વિરાસતની સામે એક મોટી ચૂક છે. તેના પર પ્રતિબંધ મુકવો જાેઇએ. તો […]
વિશ્વના દેશો અમને માન્યતા આપે નહીં તો હુમલા થતા રહેશે ઃ તાલિબાન
કાબુલ તાલિબાને કબજાે કર્યો તેને બે મહિના વીતી ગયા છે જાેકે કોઇ દેશ તેને માન્યતા નથી આપી રહ્યું, ચીન અને પાકિસ્તાન જ એવા દેશ છે કે જે તાલિબાનમાં રસ દાખવી રહ્યા છે. અન્ય કોઇ દેશ મદદ કરવા તૈયાર નથી કે ન તો તાલિબાનની ક્રૂર સરકારને માન્યતા આપી રહ્યા છે. હાલ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વિશ્વ એ […]
પાકિસ્તાનનો ખાત્મો કરીશું ઃ આઈએસની ધમકી
ઇસ્લામાબાદ આઇએસ અને તાલિબાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. તેથી આઇએસએ હવે તાલિબાન પર પણ આરોપો લગાવવાનું શરૂ કરી દીધુ છે. આઇએસએ કહ્યું હતું કે તાલિબાનનું શાસન આવ્યું તે બાદ પણ અફઘાનિસ્તાનની સિૃથતિ વધુ ખરાબ થતી ગઇ છે. તાલિબાને અફઘાનિસ્તાનને નષ્ટ કરી દીધુ છે. આઇએસ-કેએ કહ્યું છે કે અમે શરિયા કાયદાને લાગુ કરવા માગીએ છીએ […]