ઈસ્લામાબાદ અફઘાનિસ્તાનની નેશનલ રેઝિસ્ટેન્સ ફ્રંટના વિદેશ સંબંધોના પ્રમુખ અલી મૈસમ નજારીએ ટિ્વટમાં લખ્યું હતું કે, સિરાજ હક્કાનીએ આત્મઘાતી હુમલાખોરોની પ્રશંસા કરી, જેમણે છેલ્લા ૨૦ વર્ષમાં હજારો અફઘાન નાગરિકોનો જીવ લીધો. હજુ કેટલા પુરાવાઓ જાેઈએ કે, તાલિબાન એક આતંકવાદી સંગઠન છે જે એક એવી સરકાર બનાવવા અસમર્થ છે જે અફઘાની નાગરિકોનું પ્રતિનિધિત્વ કરી શકે.અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજાે […]
National
એફએટીએફના ગ્રે લીસ્ટમાં પાકિસ્તાન હજુ રહે તેવી સંભાવના
ઈસ્લામાબાદ આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ માપદંડોને પૂરા કરવા ખૂબ જ આવશ્યક છે. આ વર્ષે ૨૫મી જૂને યોજાયેલી બેઠકમાં એટીએફે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં જાળવી રાખવાનો ર્નિણય કર્યો હતો. પાકિસ્તાનની સ્થિતિ વધુ ખરાબ થશે તો તેને ગ્રે લીસ્ટમાંથી બ્લેક લીસ્ટમાં પણ નાંખવામાં આવી શકે છે. વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન એટીએફની કાર્ય યોજનાના […]
ભાજપ ખેડુતોને કચડી નાખે તે બરોબર અને અમારી સામે…. ઃ બાબા રાજા રામ સિંહ
સોનીપત સિંઘુ સરહદ પર ભગવંત સિંહ અને ગોવિંદપ્રીત સિંહના શરણાગતિ પહેલા નિહાંગ બાબા રાજા રામ સિંહે કહ્યું કે, ‘વહીવટીતંત્રે હવે અમારી પાસેથી વધુ ધરપકડની માંગ ન કરવી જાેઈએ. જાે પોલીસ અધિકારીઓ કોઈ અન્યનીધરપકડ કરવાની માંગ કરશે તો જે ચાર સાથીઓ અંદર છે તેમણે પણ બહાર છોડાવી લાવશે. શનિવારે સાંજે, તમામ નિહંગ ગ્રુપોએ સિંઘુ બોર્ડર પર […]
પાકિસ્તાન-ચીનનું વલણ બદલાયું નથી ઃ આરએસએસ વડા મોહન ભાગવત
નાગપુર સંઘ-પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે દેશમાં અરાજકતાનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. રાજ્ય પરસ્પર લડી રહ્યાં છે, પોલીસ પરસ્પર લડી રહી છે. આ કારણે રાજ્યોની વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે.ભાગવતે કહ્યું હતું કે ભારતે કોરોનાનો સૌથી સારી રીતે પ્રતિકાર કર્યો છે. પ્રથમ લહેર ભારતમાં કોઈ ખાસ અસર દેખાડી શકી નહોતી. જાેકે બીજી લહેરે […]
વીજ કંપનીઓને પાંચ અબજ ચૂકવવાના બાકી હોવાથી કાબુલમાં અંધારપટ
અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનની ૮૦ ટકા વીજળીની જરૃરિયાત ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનની વીજ કંપનીઓ પૂરી પાડે છે. આ કંપનીઓને ઓગસ્ટ માસથી ફંડ આપવામાં આવ્યું નથી. પાવરકટ પછી સરકારી વીજ કંપનીના પ્રમુખ સફીઉલ્લાએ કહ્યું હતું કે યોજનાબદ્ધ રીતે બધી જ રકમ આપી દેવામાં આવશે અને ટૂંક સમયમાં વીજળીની અછત દૂર કરવાની દિશામાં યોગ્ય પગલાં ભરાશે. અચાનક અફઘાનિસ્તાનના ૭૦-૮૦ ટકા […]
પાકિસ્તાનને ભારત સાથે પંગો લેવો ભારે પડ્યો ઃ પાકિસ્તાનમાં ચા પીવી મોંઘી પડી
પાકિસ્તાન પાકિસ્તાની સરકારની જીદના લીધે આ દેશની આવામને ખૂબ જ નુકસાન ઉઠાવું પડી રહ્યું છે. થોડાંક સમય પહેલાં જ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન દ્વારા ઇમ્પોર્ટ કરાયેલ ૨૮૭૬૦ મેટ્રિક ટન ખાંડનો એક જથ્થો પાકિસ્તાન પહોંચ્યો છે. આ ખાંડ માટે પાકિસ્તાને લગભગ કિલોદીઠ ૧૧૦ રૂપિયા ચૂકવ્યા છે. ભારતીય અધિકારીઓના મતે પાકિસ્તાન જાે ઇચ્છત તો તેને ભારતથી ખાંડ […]
ભોજન પર કાપ મુકીશું તો મોંઘવારી જતી રહેશે ઃ પાક. મંત્રી
ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં એક સભાને સંબોધતા આ મંત્રીએ કહ્યું કે જાે હું ચામાં ખાંડના ૧૦૦ દાણાના બદલે ૯૦ દાણા નાખુ તો શું તેની મિઠાસ ઓછી થઇ જશે. શું આપણા દેશ માટે આપણે આટલી પણ કુરબાની ન આપી શકીએ. રોટલીના ૧૦૦ કોળીયા ખાવ તો તેમાં નવ કોળીયા ઓછા પણ ન કરી શકું શું? આ જ પ્રકારની સલાહ […]
તાલિબાનને સમર્થન કરનારા ૧૪ લોકોને મળ્યા જામીન
દિસપુર દરાંગ જિલ્લાના સિપાઝારના રહેવાસી એઆઈયુડીએફના પૂર્વ મહાસચિવ અને જમીયતના રાજ્ય સચિવ મૌલાના ફજલુલ કરીમ કાસિમીને ૬ ઓક્ટોબરે ગુવાહાટી હાઈકોર્ટે જામીન આપી દીધા છે. હાઈકોર્ટના જજે જણાવ્યુ કે ફજલુલ કરીમ વિરૂદ્ધ ફેસબુક પોસ્ટને છોડીને કંઈ પણ આપત્તિજનક સામગ્રી જપ્ત કરવામાં આવી નથી અને અપરાધ સાથે જાેડાયેલો આમનો કોઈ ટ્રેક રેકોર્ડ પણ નથી. એવામાં અરજીને ધરપકડમાં […]
ભારત અત્યારે વિશ્વ ક્રિકેટ ચલાવી રહ્યું છે ઃ ઈમરાન ખાન
પકિસ્તાન પાકિસ્તાન ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટનથી દેશના વડાપ્રધાન બનેલા ઈમરાન ખાન આ સમગ્ર મામલા માટે ભારતને જવાબદાર ઠેરવતા હોય તેવું લાગે છે. તેમણે કહ્યું કે હવે ખેલાડીઓ માટે પૈસા મહત્વના થવા લાગ્યા છે, જે ભારતથી આવે છે. ૈંઝ્રઝ્ર નું મોટાભાગનું ભંડોળ મ્ઝ્રઝ્રૈં તરફથી આવે છે. તેની સૌથી વધુ કમાણી મ્ઝ્રઝ્રૈં અને ભારતીય બજારોને કારણે છે. આ […]
પાકિસ્તાનમાં ઈમરાન શરિયા મુજબ શિક્ષણ પધ્ધતિ લાગુ કરશે
પાકિસ્તાન પશ્વિમી સંસ્કૃતિથી પાકિસ્તાનને અને ઈસ્લામને કેટલું નુકસાન થશે તેનું આકલન પણ આ સંસ્થા કરશે એવું ઈમરાને કહ્યું હતું. પાક. પીએમ ઈમરાને આ સંબોધનમાં કટ્ટરવાદીઓને ખુશ કરવાની કોશિશ કરી હતી. ખાસ તો પાકિસ્તાની સૈન્યના કટ્ટર ઉચ્ચ સૈન્ય અધિકારીઓને ખુશ રાખવા પેરવી કરવામાં આવી છે. તાલિબાન ઈસ્લામના જૂના કાયદા પ્રમાણે શાસનપદ્ધતિની હિમાયત કરે છે અને અફગાનિસ્તાનમાં […]