પાકિસ્તાન ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ખુરાસાની વારંવાર કાબુલ જતો હતો. અગાઉ, તે ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાન આદિવાસી જિલ્લામાં આતંકવાદી ઠેકાણાનું સંચાલન કરી રહ્યો હતો, પરંતુ ૨૦૧૪માં ઓપરેશન ઝરબ-એ-અઝાબ દરમિયાન અફઘાનિસ્તાન ભાગી ગયો હતો. ટીટીપી અને પાકિસ્તાન આર્મી વચ્ચે એક મહિના સુધી ચાલેલા યુદ્ધવિરામના ભંગ બાદ તેમની હત્યા થઈ હતી. ્્ઁ એ ૯મી […]
National
મ્યાનમારની કોર્ટે આંગ સાન સુ કીને ૪ વર્ષની સજા સંભળાવી
મ્યાનમાર સુ કીની પાર્ટીએ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી, પરંતુ સૈન્યએ કહ્યું હતું કે, ચૂંટણીમાં મોટાભાગે ગેરરીતિ થઈ હતી. જાે કે, સ્વતંત્ર ચૂંટણી વોચડોગ આ દાવા પર શંકાસ્પદ હતા. સુ કીના સમર્થકો અને સ્વતંત્ર વિશ્લેષકોએ જણાવ્યું હતું કે, તેમની સામેના તમામ આરોપો રાજકીય રીતે પ્રેરિત છે. જાે તમામ આરોપોમાં દોષિત ઠરે તો તેણીને […]
કઝાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનમાં ૧૬૪ લોકોના મોત
ક્ઝારીસ્તાન કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે પોલીસે ગયા અઠવાડિયે હિંસામાં ફેરવાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન લગભગ ૫,૮૦૦ લોકોની અટકાયત કરી હતી. વિરોધ હિંસક બન્યા બાદ રશિયાની આગેવાની હેઠળના લશ્કરી ગઠબંધને કઝાકિસ્તાનમાં સૈનિકો મોકલવા પડ્યા હતા. રાષ્ટ્રપતિ કાસિમ-જાેમાર્ટ ટોકાયેવના કાર્યાલયે જણાવ્યું હતું કે દેશમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને અધિકારીઓએ વહીવટી ઈમારતો પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું […]
ખેરાલુમાં મંદ્રોપુરમાં ભીડ ભેગી થઈ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા
ખેરાલુ ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામે ઠાકોર સેનાની ગ્રામ સમિતી દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોર હાજર રહ્યા હતા. જ્યાં ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોરને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં લોકોની ભીડ જામી હતી. તો સ્ટેજ પ્રોગ્રામમાં પણ ભીડ થતાં સોશિયલ મિડીયામાં વીડિયો […]
દમણના લોકો યુકે સ્થાયી થઈ લેસ્ટરમાં મિનિ દમણ બનાવ્યું
દમણ દમણ – દીવમાં ૧૯૬૧ પૂર્વે જન્મ લેનાર કોઇપણ વ્યક્તિને સીધો પોર્ટુગીઝ પાસપોર્ટ મળી જતો હોય છે. એક સરવે અને મળતી માહિતી મુજબ દમણમાં અત્યાર સુધીમાં ૪૦ હજારથી વધુ સ્થાનિક લોકોએ પોર્ટુગીઝ પાસપોર્ટ મેળવીને યુકે (લંડન)માં સ્થાઇ થઇ ગયા છે. જાેકે, ત્યારબાદ તેમના પરિવારનો આંકડો પણ મોટો હોવાનું જાણવા મળી રહ્યું છે. દમણથી વિદેશમાં ગયેલા […]
પાકિસ્તાનના મુરીમાં ૧૬ પ્રવાસીઓના ઠંડીને કારણે મોત થયા
પાકિસ્તાન પાકિસ્તાનના પીર પંજાલ રેન્જમાં સ્થિત મુરીમાં શનિવારે બરફમાં ફસાયેલી કારમાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા છે. તેને જાેતા મુરી ટાઉનને આપત્તિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. મુરી ટાઉન એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રાવલપિંડી જિલ્લામાં સ્થિત એક હિલ સ્ટેશન છે. હિમવર્ષાનો આનંદ લેવા માટે પ્રવાસીઓની ભીડ અહીં પહોંચી રહી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રાશિદ અહેમદે […]
કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ દેખો ત્યાં ઠાર કરવાનો આદેશ આપ્યો
ક્ઝારીસ્તાન લગભગ ત્રણ દાયકા પહેલા આઝાદ થયા પછી કઝાકિસ્તાન હાલમાં સૌથી ખરાબ વિરોધનો સામનો કરી રહ્યું છે. આઝાદી પછી સમગ્ર દેશમાં એક પક્ષીય શાસન અને વાહન ઈંધણના ભાવ અંગે વ્યાપક અસંતોષના કારણે દેશમાં વિરોધની શરૂઆત થઈ હતી. વિરોધ હિંસક બન્યો, સરકારી ઇમારતોને આગ લગાડવામાં આવી અને એક ડઝનથી વધુ અધિકારીઓ માર્યા ગયા. હિંસક પ્રદર્શનોને લઈને […]
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી બીજી વાર સંક્રમિત
પાકિસ્તાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી આ પહેલા ગયા વર્ષે ૨૯ માર્ચે પહેલીવાર કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જાે કે, પછી તેમણે રસીનો પ્રથમ ડોઝ જ લીધો હતો. પાકિસ્તાનમાં આત્યાર સુધીમાં કોરોના વાયરસના ૧૩ લાખ જેટલા કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં ૨૮,૯૫૫ મોત થયા છે. પાકિસ્તાનમાં પણ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને દસ્તક આપી દીધી […]
કઝાકિસ્તાનમાં રશિયન સેનાએ મોરચો સંભાળ્યો
ક્ઝારીસ્તાન કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ ટોકાયેવે દેશભરમાં બે અઠવાડિયાની કટોકટીની સ્થિતિ જાહેર કરી છે, જે હેઠળ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે અને ધાર્મિક પ્રાર્થનાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આનાથી કઝાકિસ્તાનમાં રહેતા ઓર્થોડોક્સ ખ્રિસ્તી વસ્તીને આંચકો લાગ્યો છે, કારણ કે તેઓ શુક્રવારે નાતાલની ઉજવણી કરે છે. એવું લાગે છે કે પ્રદર્શનકારીઓનો કોઈ નેતા કે માંગણી નથી. ઘણા પ્રદર્શનકારીઓએ […]
દેગાવાડા ગામે માતા પુત્ર-પુત્રીને લઈ કૂવામાં કુદી ગઈ
દેવગઢ દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામમાં રહેતી ૩૦ વર્ષિય મીનાક્ષીબેન સંજયભાઇ અને તેની ૬ વર્ષિય પુત્રી અન્સીયા અને પુત્ર ભાવિકની ગામના કૂવામાંથી લાશ મળી આવતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. ગૃહ ક્લેશને કારણે મીનાક્ષીબેન, અન્સીયા અને ભાવિક સાથે કૂવામાં કૂદી ગઇ હતી અને પાણીમાં ડૂબી જવાને કારણે મોત થયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. આ […]




