પાકિસ્તાન પાકિસ્તાની સરકારની જીદના લીધે આ દેશની આવામને ખૂબ જ નુકસાન ઉઠાવું પડી રહ્યું છે. થોડાંક સમય પહેલાં જ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ પાકિસ્તાન દ્વારા ઇમ્પોર્ટ કરાયેલ ૨૮૭૬૦ મેટ્રિક ટન ખાંડનો એક જથ્થો પાકિસ્તાન પહોંચ્યો છે. આ ખાંડ માટે પાકિસ્તાને લગભગ કિલોદીઠ ૧૧૦ રૂપિયા ચૂકવ્યા છે. ભારતીય અધિકારીઓના મતે પાકિસ્તાન જાે ઇચ્છત તો તેને ભારતથી ખાંડ […]
National
ભોજન પર કાપ મુકીશું તો મોંઘવારી જતી રહેશે ઃ પાક. મંત્રી
ઇસ્લામાબાદ પાકિસ્તાનમાં એક સભાને સંબોધતા આ મંત્રીએ કહ્યું કે જાે હું ચામાં ખાંડના ૧૦૦ દાણાના બદલે ૯૦ દાણા નાખુ તો શું તેની મિઠાસ ઓછી થઇ જશે. શું આપણા દેશ માટે આપણે આટલી પણ કુરબાની ન આપી શકીએ. રોટલીના ૧૦૦ કોળીયા ખાવ તો તેમાં નવ કોળીયા ઓછા પણ ન કરી શકું શું? આ જ પ્રકારની સલાહ […]
તાલિબાનને સમર્થન કરનારા ૧૪ લોકોને મળ્યા જામીન
દિસપુર દરાંગ જિલ્લાના સિપાઝારના રહેવાસી એઆઈયુડીએફના પૂર્વ મહાસચિવ અને જમીયતના રાજ્ય સચિવ મૌલાના ફજલુલ કરીમ કાસિમીને ૬ ઓક્ટોબરે ગુવાહાટી હાઈકોર્ટે જામીન આપી દીધા છે. હાઈકોર્ટના જજે જણાવ્યુ કે ફજલુલ કરીમ વિરૂદ્ધ ફેસબુક પોસ્ટને છોડીને કંઈ પણ આપત્તિજનક સામગ્રી જપ્ત કરવામાં આવી નથી અને અપરાધ સાથે જાેડાયેલો આમનો કોઈ ટ્રેક રેકોર્ડ પણ નથી. એવામાં અરજીને ધરપકડમાં […]
ભારત અત્યારે વિશ્વ ક્રિકેટ ચલાવી રહ્યું છે ઃ ઈમરાન ખાન
પકિસ્તાન પાકિસ્તાન ક્રિકેટના ભૂતપૂર્વ કેપ્ટનથી દેશના વડાપ્રધાન બનેલા ઈમરાન ખાન આ સમગ્ર મામલા માટે ભારતને જવાબદાર ઠેરવતા હોય તેવું લાગે છે. તેમણે કહ્યું કે હવે ખેલાડીઓ માટે પૈસા મહત્વના થવા લાગ્યા છે, જે ભારતથી આવે છે. ૈંઝ્રઝ્ર નું મોટાભાગનું ભંડોળ મ્ઝ્રઝ્રૈં તરફથી આવે છે. તેની સૌથી વધુ કમાણી મ્ઝ્રઝ્રૈં અને ભારતીય બજારોને કારણે છે. આ […]
પાકિસ્તાનમાં ઈમરાન શરિયા મુજબ શિક્ષણ પધ્ધતિ લાગુ કરશે
પાકિસ્તાન પશ્વિમી સંસ્કૃતિથી પાકિસ્તાનને અને ઈસ્લામને કેટલું નુકસાન થશે તેનું આકલન પણ આ સંસ્થા કરશે એવું ઈમરાને કહ્યું હતું. પાક. પીએમ ઈમરાને આ સંબોધનમાં કટ્ટરવાદીઓને ખુશ કરવાની કોશિશ કરી હતી. ખાસ તો પાકિસ્તાની સૈન્યના કટ્ટર ઉચ્ચ સૈન્ય અધિકારીઓને ખુશ રાખવા પેરવી કરવામાં આવી છે. તાલિબાન ઈસ્લામના જૂના કાયદા પ્રમાણે શાસનપદ્ધતિની હિમાયત કરે છે અને અફગાનિસ્તાનમાં […]
અફઘાનિસ્તાનની મસ્જિદમાં મોટો આત્મઘાતી હુમલો
કાબુલ અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે કર્યા બાદ અન્ય દેશોએ મદદ કરવાનું બંધ કરી દીધુ છે. હવે એવા અહેવાલો છે કે અમેરિકા સહિતના પશ્ચિમી અને અન્ય દેશો અફઘાનિસ્તાનના નાગરિકોને મદદ તો કરશે પણ તેમાં તાલિબાનને વચ્ચે નહીં આવવા દેવાય. આ માટે એક યોજના બનાવાઇ રહી છે જે મુજબ હવે આકાશમાંથી પૈસાનો વરસાદ કરવામાં આવશે કે જેથી […]
પાકિસ્તાનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપમાં ૨૨નાં મોત, ૩૦૦ કરતાં વધુને ઈજા
પાકિસ્તાન પાકિસ્તાન છેલ્લા બે દશકામાં બે વખત મોટા ભૂકંપનો ભોગ બન્યું છે. ૨૦૦૫માં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં ૭૩ હજાર લોકો માર્યા ગયા હતા અને ૩૫ લાખ લોકો બેઘર બની ગયા હતા. એ પછી ૨૦૧૫માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આપ્યો હતો, જેમાં ૪૦૦ લોકોનાં મોત થયા હતા.પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો […]
અરૂણાચલ પ્રદેશમાં ગ્રામજનો સાથે કિરણ રિજિજૂએ કર્યો ડાન્સ
નવી દીલ્હી કિરણ રિજિજૂ અરૂણાચલ પ્રદેશ વેસ્ટ લોકસભા ક્ષેત્રથી સાંસદ છે અને સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. હેલ્થ અને ફિટનેસ સંબંધિત વીડિયોની સાથે તે પોતાના ગીતને પણ ફોલોઅર્સ વચ્ચે શેર કરતા રહે છે. થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કિશોર કુમારના ગીતને ગાતો એક વીડિયો શેર કર્યો હતો.કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ […]
તાલિબાનીઓએ કાબુલ યુનિવર્સિટીને તાળું મારી દીધું
કાબુલ કાબુલ યુનિવર્સિટીનું અચાનક બંધ થવું તાલિબાનની કડક શિક્ષણ નીતિને દેખાડે છે. તેમના મતે મહિલાઓને માત્ર પરંપરાગત કપડામાં જ કોલેજ આવવાની મંજૂરી અપાશે અને તેમને પુરુષોથી અલગ રખાશે. તાલિબાનની તરફથી નિયુક્ત કાબુલ યુનિવર્સિટીના નવા કુલપતિએ આ સપ્તાહે ટ્વીટ કરીને કહ્યું કે જ્યાં સુધી તમામ માટે એક ઇસ્લામિક વાતાવરણ બનતું નથી ત્યાં સુધી મહિલાઓને યુનિવર્સિટીમાં આવવાની […]
ઇકવાડોરની જેલમાં કેદીઓએ એકબીજાના ગળા કાપ્યા
ઇક્વાડોર ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જેલોની અંદર થયેલી હિંસામાં ૧૧ લોકોના મોત થયા હતા અને ૭ અન્ય લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. ઇક્વાડોર જ નહીં અન્ય લેટિન અમેરિકન દેશોમાં પણ મોટાભાગે જેલોની અંદર હિંસા થતી રહે છે. આ જ રીતે હિંસાનો વીડિયો મોટાભાગે સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરાય છે.ઇક્વાડોરના દરિયાતટે વસેલા ગ્વાયાકિલની જેલમાં […]




