અફઘાનિસ્તાન કાબુલ નજીક આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં એક સમયે બાળકોની કિલકારીઓ સંભળાતી હતી, લોકો સહપરિવાર ઉજાણી માટે આવતા અને રોજિંદા જીવનની તકલીફોને ભૂલીને આનંદ કરતા હતા. હવે અહિં છદ્બ-૪૭ અને સ્૪ એસોલ્ટ રાઇફલો સાથે તાલિબાન જલસા કરી રહ્યા છે.N
National
કોરોના વાયરસથી બચવા સુપ્રીમ કોર્ટ કરવા જઈ રહી છે આ કામ
કોરોના વાયરસથી બચવા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પગલુ ભર્યું છે. સુપ્રીમ કોર્ટનો પ્રયત્ન છે કે લોકોની ભીડને કેવી રીતે ઘટાડી શકાય. હવે દરેક પક્ષકારના વકીલને સુપ્રીમ કોર્ટમાં એક રુમ આપવામાં આવશે. આ ઉપરાંત જલ્દી જ એપ લોન્ચ કરવામાં આવશે. જેમાં કોર્ટની કામગીરી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. જેનું સંચાલન વકીલના રુમમાંથી જ કરવામાં આવશે. સુપ્રીમ […]
ભારતમાં કોરોના વાયરસનો આંકડો 112એ પહોંચ્યો, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 114 જિલ્લાના કુલ 112 કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી કેટલીક સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત એક ડર્ઝનથી વધારે રાજ્યોએ પોતાના સિનેમા હોલ, સ્કૂલ કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. કર્ણાટક સરકાર કોરોનાના દર્દીના સંપર્કમાં આવનારાઓને શોધી કરી છે મહારાષ્ટ્રના સીએમ […]
મંદિરોને કોરોનાનું ગ્રહણ, શ્રદ્ધાળુઓને ખાંસી- તાવ હશે તો નહીં જઈ શકે આ મંદિરોમાં
શ્રાઈન બોર્ડે વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યાના ઓછોમાં ઓછા 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવા સલાહ આપી છે. જેને ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે તેવા શ્રદ્ધાળુઓને પણ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખવા સલાહ આપી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને પહેલા હાથ ધોઈ પછી અંદર જવા દેવાય છે વિદેશથી […]
કોંગ્રેસની 4 વિકેટો પડી પરંતુ સાચો ખેલ હજુ બાકી છે, હવે આ ધારાસભ્યો આપી શકે છે રાજીનામાં
રાજ્યસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજ્યમાં રાજકીય ઘમાસાણ ફેલાયું છે. રાજકીય તોડફોડ શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસને દર વખતની જેમ જે ડર હતો તે જ થયું. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં નરહરિ અમીનના રૂપમાં ત્રીજું પાસું ખેલ્યું અને આ તરફ કોંગ્રેસમાંથી વિકેટો ખડવાનું શરૂ થઈ ગયું છે. એક તરફ કોંગ્રેસ પોતાના ધારસભ્યોને હોટેલોમાં ફેરવતી રહી કે, ત્યાં […]
રાજ્યમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આ શહેરમાં સ્વાઇન ફલૂના મોતથી તંત્ર થયું સાબદું
રાજ્યમાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્પાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટવ આવતાં હાહાકાર મચી ગયો છે. આજરોજ સુરત બે રિપોર્ટ પોઝિટિવ આવ્યાં જ્યારે રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા […]





