પાકિસ્તાન તાલિબાન આતંકવાદીઓ અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે સરહદ વાડને લઈને વિવાદ ચાલુ છે. તાલિબાન ડ્યુરન્ડ લાઇન, અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ રેખાને માન્યતા આપતા નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે કુલ ૨૬૦૦ કિમીની સરહદ છે. તેથી જ બોર્ડર ફેન્સીંગનો વિરોધ કરી રહી છે. થોડા સમય પહેલા પાકિસ્તાની સેના નાંગરહાર પ્રાંતમાં ફેન્સીંગ કરી રહી હતી. આ દરમિયાન તાલિબાન લડવૈયાઓ ત્યાં […]
National
સંયુક્ત રાષ્ટ્ર સંઘ અફઘાનની આર્થિક સ્થિતિની ચિંતા જાહેર કરી
તાલીબાન તાલિબાને કાબુલ પર કબજાે કરીને સત્તાનું સુકાન સંભાળ્યા પછી અફઘાનિસ્તાનની આર્થિક કંગાલિયતનો ગ્રાફ સતત ઊંચો જઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર પણ આર્થિક સ્થિતિ સામે ચિંતા જાહેર કરી ચૂક્યું છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના જણાવ્યા મુજબ અફઘાનિસ્તાન માટે આર્થિક દૃષ્ટિકોણથી આગામી ૧૩ મહિના ખતરનાક છે. યુએનડીપીએ એમ પણ કહ્યું કે ગરીબી દરને નીચો કરવો […]
ગર્ભ રહી ગયાના ૩૫ વર્ષે બાદ ખબર પડી પેટમાં ભ્રૂણ પથ્થર બની ગયુ હતું
અલ્ઝીરિયા અલ્ઝીરિયામાં રહેતા મહિલાને એક વખત પેટમાં ભયંકર દુઃખાવો ઉપડ્યો હતો. દુઃખાવો એટલો પીડાદાયક હતો કે તેઓ ડૉકટર પાસે પહોંચી ગયા. ડૉકટરે પેટમાં દુઃખાવો કયા કારણોસર થઇ રહ્યો છે તે જાણવાની કોશિશ કરી તો તેઓ દંગ રહી ગયા. ૭૩ વર્ષના મહિલાના પેટમાં કેટલાંય દાયકાથી ૭ મહિનાનું ભ્રૂણ હતું. અકલ્પનીય વાત તો એ છે કે મહિલાને […]
અફધાનિસ્તાન પર તાલિબાનના શાસન બાદ લોકો ખાવા માટે વલખાં મારે છે
અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે કરતાં જ ચોમેર અરાજકતા ફેલાઈ ગઈ હતી. તાલિબાન શાસનના બે મહિનામાં તો એવી સ્થિતિ સર્જાઈ કે લોકો બે ટંકના ભોજન માટે રસ્તા પર ઊભા ઘરવખરી વેચવા મજબૂર બની ગયા હતા. ગરીબી અને બેરોજગારીને કારણે કાબુલના રસ્તાઓ પર ઘરવખરી વેચનારાઓની ભીડ વધી જતાં ટ્રાફિકજામ થવા લાગ્યો. કોઈ નોકરી ના હોવાથી લોકો […]
હાલોલની યુવતી પર બે લોકોએ દુષ્કર્મ ગુજાર્યુંની ફરિયાદ
હાલોલ હાલોલની ઉમા સોસાયટીમાં રહેતા ર્નિમલ પટેલ સહિત ૬ યુવક-યુવતી ૧૭ નવેમ્બરે બર્થડે સેલિબ્રિટી કરવા કારમાં વડોદરાના સમામાં આવેલા વુડીજાેન્સ પિત્ઝામાં આવ્યાં હતાં, જ્યાં પિત્ઝા સ્ટોરના સંચાલક હાર્દિક નટુભાઇ પંચાલ સાથે ર્નિમલે તમામની ઓળખાણ કરાવી હતી અને તમામે પિત્ઝા સાથે પીણું પીધું હતું. મોડી રાત્રે સાથે આવેલા એક યુવક અને યુવતી એક્ટિવા પર, જ્યારે કિશોરી […]
સોશિયલ મિડીયા પર પાકિસ્તાની ચાયવાલા ફેમસ થયો
પાકિસ્તાન ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા એક વાયરલ વીડિયોમાં અરશદ ખાન લાહોરના ગુલબર્ગામાં તેના એક કેફેમાં પ્રવેશતો જાેવા મળે છે. તેઓ કાફે, લાઉન્જ અને અન્ય જગ્યાઓ બતાવી રહ્યાં છે. અરશદ કહે છે કે કેફેના મેનૂમાં તેની સ્પેશિયલ ચા, પિઝા અને સ્ટીક સહિત વિવિધ પ્રકારની વાનગીઓ આપવામાં આવે છે. મેનુમાં કેટલીક વધુ વાનગીઓ પણ ઉમેરવામાં આવી છે. […]
અફઘાનિસ્તામાં આર્થિક સંકટને કારણે યુનિવર્સિટી નથી ખુલી
અફઘાનિસ્તાન અફઘાનિસ્તાનમાં કન્યાઓ માટેની જાહેર યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શાળાઓ હજુ સુધી ફરી ખોલવાની બાકી છે. તાલિબાને આ વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ તેમને ફરીથી કબજે કર્યા હતા. અફઘાનિસ્તાન પર કબજાે કર્યા પછી, તાલિબાને સહ-શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાનોએ એવો પણ આદેશ આપ્યો હતો કે હવે છોકરીઓને યુનિવર્સિટીમાં છોકરાઓની જેમ વર્ગમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. […]
ઈમરાનખાનના પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચારનો પર્દાફાશ થયો
પાકિસ્તાન ઈમરાન ખાનના શાસનમાં પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની વેદના ચાલુ છે. ધાર્મિક લઘુમતીઓ સામે હિંસા, લઘુમતી છોકરીઓનું અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને ધાર્મિક સંસ્થાઓની તોડફોડની ઘટનાઓ વારંવાર બની છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પર બળજબરીથી ધર્માંતરણના નોંધાયેલા ઘણા કિસ્સાઓમાંથી આ થોડા છે. તેના લઘુમતીઓના હિતોનું રક્ષણ ન કરવા બદલ આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા પાકિસ્તાનની વારંવાર ટીકા કરવામાં આવી છે. […]
થરાદનો ફાયરમેન આસામથી તાલીમ પુરી કરી ફાયર ઓફિસર બન્યો
થરા થરાદ તાલુકાના ઝેટા ગામનો યુવક થરાદ નગરપાલિકામાં ફાયરમેન તરીકે ફાયર બ્રિગેડમાં સારી કામગીરી કરતાં એકમાત્ર કર્મચારીની ૪૬ંર બેન્ચના ઓફિસરમાં પસંદગી થઇ હતી. આથી તેમને ફાયર ઑફિસરની તાલીમ માટે કેન્દ્ર ગુવહાટી (આસામ) ખાતે મુકવામાં આવ્યા હતા. તેમણે છ મહિના ત્યાં રહીને ફાયર ઑફિસરની તાલીમ “ૐર્ર્હજિ’ રીઝલ્ટ સાથે પૂર્ણ કરી બનાસકાંઠા જિલ્લાનો પહેલો ફાયર ઓફીસર યુવક […]
અમીરગઢ કોલેજની વિદ્યાર્થીએ જિલ્લા તેમજ રાજ્યનું ગૌરવ વધાર્યું
પાલનપુર ઓડિશાના ભુવનેશ્વર ખાતે ર્જીંછ યુનિવર્સિટીમાં નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પનું સાત દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જુદા જુદા રાજ્યોની ૨૦ ટીમોએ ભાગ ભજવ્યો હતો. કાશ્મીરથી કન્યાકુમારી અને વેસ્ટ બંગાળથી ગુજરાત સુધીની ટીમો અહીંયા એકત્ર થઈ હતી. જેમાં જુદા જુદા પ્રોગ્રામો અને પોતાનાં કલ્ચર એકબીજાને સ્ટેજ પ્રોગ્રામ થ્રુ બતાવવાનો તથા જાેવા જણાવવામાં આવ્યા હતા. આ […]


