તાલીબાન-પાકિસ્તાન પાકિસ્તાની સેના પર તાલિબાનોના હુમલા બાદ ઈમરાન ખાન સરકાર વિપક્ષ દ્વારા ઘેરાય ગઈ છે. સેનેટના ભૂતપૂર્વ પ્રમુખ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના વરિષ્ઠ નેતા રઝા રબ્બાનીએ શુક્રવારે ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકારને તેની મદદ અંગે પ્રશ્ન કર્યો હતો જ્યારે અફઘાન તાલિબાન પાકિસ્તાન સાથેની સરહદને માન્યતા આપવા તૈયાર નથી. તો એવામાં મદદ કરવાની શું ઉતાવળ છે. […]
National
અજય મિશ્રાને બ્લેકમેલ કરનાર ૫ લોકોની ધરપકડ કરાઈ
લખીમપુર ૩ ઓક્ટોબરના રોજ, લખીમપુર ખીરીના ટિકુનિયા ખાતે ચાર ખેડૂતોને કથિત રીતે એક જીેંફ કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા, જ્યારે તેઓ કૃષિ કાયદાનો વિરોધ કરીને એક કાર્યક્રમમાંથી પાછા ફરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની હાજર રહ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે એસયુવી અજય મિશ્રા ટેનીની […]
પાકિસ્તાનના કરાચીની બેકરીએ કેક પર મેરી ક્રિસમસ લખવાનું નકાર્યું
પાકિસ્તાન એક ખ્રિસ્તી વ્યક્તિ કરાચી અને પાકિસ્તાનની પ્રખ્યાત બેકરી ડેલિઝિયા પહોંચ્યા. ત્યાં તેમણે એક મોટી કેક ખરીદી હતી. કેક ખરીદયા પછી, એ વ્યક્તિને કાઉન્ટર પર હાજર કર્મચારીને કેક પર મેરી ક્રિસમસ લખવા માટે કહ્યું. કર્મચારીએ તેના પર મેરી ક્રિસમસ નામ લખવા માટે ના પાડી દીધી હતી. મેનેજમેન્ટ તરફ થી એવું કહેવામાં આવી રહ્યું છે કે […]
પાક.ના દૂતાવાસે જ પાક.ના ઈમરાન ખાનની બેઈજતી કરી નાંખી
પાકિસ્તાન પાકિસ્તાનના રાજદ્વારીઓએ ઈમરાન ખાન સરકાર પર નિશાન સાધ્યું હતું. સર્બિયામાં પાકિસ્તાનના દૂતાવાસના એક ટિ્વટ દ્વારા પાકિસ્તાન સરકારની ટીકા કરવામાં આવી હતી. જાેકે, બાદમાં ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ારી અધિકારીઓ તમારા માટે ત્રણ મહિના સુધી પગાર વિના ચૂપચાપ કામ કરતા રહેશે? અમારા બાળકોને પૈસા વિના શાળા છોડવાની ફરજ પડી છે. શું આ નવું […]
વડાપ્રધાનના હસ્તે વારાણસીમાં પાંચ લાખ લિટર દૂધની ક્ષમતાના પ્લાન્ટનું ભૂમિપૂજન
વારાણસી બનાસ ડેરીનો લખનઉ કાનપુરનો પ્લાન્ટ કાર્યરત થયા પછી હવે વારણસીના કરકિયામાં ૫ લાખ લિટર દૈનિક ક્ષમતાના પ્લાન્ટનું ભૂમિપૂજન-ખાતમુહૂર્ત દેશના પ્રધાનમંત્રી આજે ગુરૂવારના રોજ કરશે. ત્યાં આગળ આજુબાજુના હજાર જેટલા ગામની અંદર સમિતિઓ બનાવી લોકો પણ પશુપાલન વ્યવસાય થકી જાેડાઈ શકે તેવું આયોજન કરાશે. તોમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ એ ખૂબ મોટું માર્કેટ […]
પાક. ક્રિકેટર દાનિશે પીએમને ધાર્મિક સ્વતંત્રતા બચાવવાની અપીલ કરી
પાકિસ્તાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘કરાંચીની મધ્યમાં એક મંદિર પર હુમલો કરવામાં આવ્યો. ધાર્મિક સ્વતંત્રતા સાથે બાંધછોડ ન કરવી જાેઈએ. તેનાથી પાકિસ્તાનની બદનામી થાય છે. હું વડા પ્રધાન ઈમરાન ખાનને કાર્યવાહી કરવાની અપીલ કરું છું.” તેમણે ટિ્વટર પર આ પોસ્ટ પણ શેર […]
કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
બેંગ્લોર ઓક્ટોબરમાં કર્ણાટકના ક્લબુર્ગી અને બીદર જીલ્લામાં લોકોને ઘણીવાર ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. બીદર જીલ્લાના બાંસવકલ્યાણ ગામના અને કલબુર્ગીના ચિચોલી ગામના લોકોને ૧ ઓક્ટોબર થી ૧૨ ઓક્ટોબર વચ્ચે રિકટર સ્કેલ ૨.૫ની તીવ્રતા ના ઓછામાં-ઓછા ૬ આંચકા અનુભવયા હતા. પોલીસના કહેવા મુજબ સતત આવતા ભૂકંપના આંચકાથી ગભરાયેલા લોકોએ ઘરની બહાર ખુલ્લામાં રાત વિતાવી હતી. કર્ણાટક આપત્તિ […]
બાળકોના રમકડાના કલરને લઈ કતર દેશે પ્રતિબંધ લગાવ્યો
કતર કેટલાક રમકડા ઇસ્લામિક મૂલ્યોના વિરોધમાં છે, આ માટે તેને જપ્ત કરી લેવાયા છે. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓએ પોતાની પરંપરાના વિરોધમાં કેટલાક લોગો કે ડિઝાઈનની જાણ થાય તો તેને તરત તેની જાણકારી આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે આવનારા વર્ષે થનારી ફૂટબોલ વિશ્વકપના આયોજકના રૂપમાં પસંદ કરાય છે. તે સતત દુનિયાભરના પર્યટકોને ટૂર્નામેન્ટના […]
પાકિસ્તાનમાં ઓઆઈસી સમિટ નિષ્ફળ રહી
પાકિસ્તાન પાકિસ્તાને ૧૯ ડિસેમ્બરે ર્ંૈંઝ્રની બેઠક બોલાવી હતી. આમાં અફઘાનિસ્તાનને માન્યતા અને મદદનો એજન્ડા હતો. બીજી તરફ એ જ દિવસે ભારતમાં ભારત-મધ્ય એશિયા સમિટ પણ યોજાઈ હતી. કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓએ હાજરી આપી હતી. અફઘાનિસ્તાન આ સમિટનો એજન્ડા હતો. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે એમ પણ કહ્યું હતું કે ભારત અને […]
ફરી પાકિસ્તાનીઓએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી
પાકિસ્તાન પાકિસ્તાનના કટ્ટરવાદીઓએ કરાચીના નારિયાન પુરા હિન્દુ મંદિર પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક મૂર્તિનું ધડ કપાઈ ગયું છે. તો બીજી મા દુર્ગાની મૂર્તિને ખરાબ રીતે નુકસાન થયું છે. તેઓએ આખા મંદિરમાં તોડફોડ કરી હતી. પાકિસ્તાની પત્રકારના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૨ મહિનામાં હિન્દુ મંદિરો પર આ ૯મો મોટો હુમલો છે. આ હુમલો એવા સમયે […]






