પાકિસ્તાન ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ઈસ્લામાબાદમાં હિઝબુલ કમાન્ડર સૈયદ સલાહુદ્દીન અને આઈએસઆઈ અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી. જેમાં કાશ્મીર અને પીઓકેના સંગઠનોમાં યુવાનોને સામેલ કરવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ હિઝબુલના વહીદ ઉલ્લાહ નામના કમાન્ડરને ભરતીની જવાબદારી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરના બહાદુર દળના વડા તૈયબ ફારૂકી પણ મોટી સંખ્યામાં […]
National
ગોવામાં ભાજપને પક્ષપલટાનો સૌથી મોટો ફાયદો મળ્યો
ગોવા ગોવામાં પક્ષપલટાનો સૌથી વધુ ફાયદો ભાજપને થયો છે. ભાજપની સંખ્યા ૧૩ થી વધી રહી છે. તાજેતરના મહિનાઓમાં, કોંગ્રેસ, ગોવા ફોરવર્ડ અને અપક્ષમાંથી એક-એક ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે અને આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે તેઓને પાર્ટીના મત મળશે તેવી આશા સાથે ભાજપ(મ્ત્નઁ)માં જાેડાયા છે. બીજેપીમાંથી માત્ર એક ધારાસભ્યએ પાર્ટી છોડી, જે ગોવા (ય્ર્ટ્ઠ)ની કોરતાલિમ […]
માઉન્ટ આબુ પર ૦ ડિગ્રી તાપમાનથી ઠંડીનો ચમકારો
સિરોહી માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી બાદ લોકોના જનજીવન પર અસર થઈ છે, લોકો લાંબા સમય સુધી ઘરમાં જ રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડીના કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શિયાળાનો આ પ્રકોપ આગામી દિવસોમાં વધુ વધે તેવી શક્યતા છે.હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જાેઈને રોમાંચિત થઈ ગયા હતા. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ […]
ઈમરાન ખાન પાસે ઘર ચલાવવા માટે પૈસા નથી ઃ પાક. જજ વજીહુદ્દીન અહેમદ
પાકિસ્તાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના પૂર્વ સભ્ય અને નિવૃત્ત જજ વજીઉદ્દીન અહેમદે વર્ષ ૨૦૧૬માં ઈમરાન ખાનની પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. અહેમદે કહ્યું, ‘લોકોએ ભૂલી જવું જાેઈએ કે ઈમરાન ખાન ઈમાનદાર છે. તેણે વર્ષો સુધી પોતાનું ઘર ચલાવ્યું ન હતું. પાર્ટીમાં જહાંગીર તારીન જેવા નેતાઓ તેમને ઘર ચલાવવા માટે દર મહિને ૩૦ લાખ રૂપિયા આપતા […]
ધોધંબાની જીએફએલ કંપનીમાં આગ લાગી હતી જેમાં વધુ એક મૃતદેહ મળ્યો
હાલોલ ઘોઘંબાની જીએફએલકંપનીમાં દુર્ઘટનાને પગલે ૧૦ કિલોમીટર વિસ્તારના ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકોના આક્રોશ મુજબ ભોપાલમાં આ કંપનીને મંજૂરી ન મળતા ઘોઘંબા ખાતે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે ભોપાલ જેવી દુર્ઘટના અહીં થવાની દહેશત છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી થતી નથી. ધડાકામાં ૧૦ કિલોમીટર વિસ્તારમાં પ્રચંડ અવાજથી બારી બારણાં અને કાચ હચમચી જતા લોકોમાં […]
શહીદ સૈનિકની બહેનના લગ્ન સાથી સૈનિકોએ કરાવ્યા
રાયબરેલી રાયબરેલીના અમર શહીદ શૈલેન્દ્ર પ્રતાપ સિંહની બહેન જ્યોતિનો ૧૩ ડિસેમ્બરના રોજ લગ્ન સમારોહ યોજાયો હતો. લગ્ન સમારોહમાં હાજર દરેક માટે એ ક્ષણ એટલી જ ભાવુક ક્ષણ સાબિત થઈ જ્યારે ઝ્રઇઁહ્લ જવાનો અને અધિકારીઓએ શહીદની બહેનના લગ્નમાં પહોંચીને ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો.આ સાથી સૈનિકોએ બહેનના ભાઈ તરીકેની દરેક ફરજ નિભાવી.વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જાેઈ […]
અફઘાનિસ્તાનને અલગ પાડવું વિનાશક હશે ઃ ઈમરાન ખાન
અફઘાનિસ્તાન અમેરિકાએ આ વર્ષે પોતાના સૈનિકોને હટાવીને ૨૦ વર્ષ લાંબા અફઘાન યુદ્ધનો અંત લાવ્યો હતો. સૈનિકોની સંપૂર્ણ પાછી ખેંચી લેતા પહેલા, તાલિબાને ઓગસ્ટમાં દેશનો કબજાે મેળવ્યો. પશ્ચિમ દ્વારા સમર્થિત અફઘાન સરકાર પણ તે જ દિવસે પડી ગઈ. તાલિબાનના આગમનથી આ દેશનું વર્તમાન અને ભવિષ્ય ફરી એકવાર અંધકારમાં ડૂબી ગયું છે. અગાઉની સરકાર અને અધિકારીઓ દેશની […]
સુઈગામની મહિલાએ બે સંતાનો સાથે કેનાલમાં કૂદી
ભાભર સુઈગામની રૂણી કેનાલમાં માતાએ તેના બે સંતાનો સાથે ઝંપલાવ્યું હોવાની જાણ થતાં આજુબાજુના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા. જેમણે બચાવ કામગીર હાથ ધરી કેનાલમાં દોરડું નાંખ્યું હતુ. જે દોરડું પાંચ વર્ષની બાળકીએ પકડી લેતાં તેને ખેંચીને જીવીત બહાર કાઢવામાં આવી હતી. કૈલાસબેન અને તેમના પુત્રનું કેનાલમાં પડવાથી મોત નિપજ્યુ હોવાની ઘટના સમગ્ર પંથકમાં ચકચારી […]
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલમાં માત્ર ઈલેક્ટ્રિક વાહનોને જ પ્રવેશનું આયોજન
રાજપીપલા, ગુજરાત સરકારની ઝુંબેશ અને રેલવેની તૈયારીના સંબંધમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે રવિવારે કેવડિયા રેલવે સ્ટેશનની મુલાકાત લઇ વિવિધ બાબતોનું ઇન્સ્પેક્શન કર્યું હતું.જાેકે કેવડિયામાં પ્રવસીઓ ને કોઈ પણ તકલીફ ના પડે એ માટે તંત્ર દવા ૩૦૦ જેટલી રીક્ષાઓ અને ૧૦૦ જેટલી બાઈકો અને ઈ-કાર ફરતી કરી છે.આવતા ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં તો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી […]
વાલિયામાં દિકરીના લગ્નમાં જ પિતાનું મૃત્યુ
વાલિયા વાલિયામાં પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવી હતી. જે બાદ પુત્રી સાસરીએથી પરત આવી અન્ય બે બહેનો સાથે પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોવાની કરૂણ ઘટના વાલિયા તાલુકાના ગીઝરમ ગામે બની હતી. વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની અને જેસપોર હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી […]





