પણજી ગોવામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝાટકો વાગ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ રવિ નાઈકે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. નાઈક ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચા છે.જાેકે રવિ નાઈકે પોતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.આ પહેલા ઓકટોબર મહિનામાં પણ ગોવાના પૂર્વ સીએમ લુઈજિન્હો ફલેરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને મમતા બેનરજીની ટીએમસી પાર્ટી જાેઈન કરી હતી નાઈકના […]
National
ગરીબીને કારણે બળજબરીથી લગ્નો પર અફઘાનિસ્તાનમાં પ્રતિબંધ
કાબુલ ઘણા દેશોએ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા આપવાની ના પાડી દીધી હતી. સાથે એવી માગ કરી હતી કે તાલિબાને એક લોકશાહી શાસન મુજબ કામ કરવું પડશે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા બાદ ગરીબીનું પ્રમાણ વધ્યું છે. ઘણા પરિવાર પોતાની પુત્રીઓને નાની વયે જ વેચવા લાગ્યા છે અને તેની ખરીદી લગ્નો માટે થઇ રહી છે. જ્યારે બળજબરીથી […]
પાકિસ્તાનમાં શ્રીલંકન યુવકની જાહેરમાં હત્યા
ઇસ્લામાબાદ પાકિસ્તાનના સિયાલકોટમાં ઇસ્લામનું અપમાન કરવાના આરોપો લગાવી કટ્ટરવાદીઓના ટોળાએ એક શ્રીલંકાઇ વ્યક્તિની ઢોર માર મારીને હત્યા કરી દીધી હતી. એટલુ જ નહીં આ ધર્મ જનૂની ટોળાએ ખુલ્લેઆમ શ્રીલંકાઇ વ્યક્તિના મૃતદેહને આગ લગાવી દીધી હતી. ઘટના બાદ વધી રહેલી તંગદીલીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે પુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દીધી હતી. આ ઘટના […]
તાલિબાને ૧૦૦થી વધુ પૂર્વ અધિકારીની હત્યા કરી
કાબુલ, તાલિબાને એવી દલીલ કરી છે કે જેમની પણ યાદી તૈયાર કરવામાં આવી છે તેમણે માફ ન કરી શકાય તેવો અભરાધ કર્યો છે. એટલે કે આ યાદીમાં જેમના પણ નામ છે તેમની હત્યા કરવામાં આવશે તેવો ઇશારો પણ તાલિબાને કર્યો હતો. હ્યૂમન રાઇટ્સ વોચનો દાવો છે કે હાલની હત્યા કરવાની તાલિબાનની પદ્ધતિથી લોકોમાં ભયનો માહોલ […]
ચીન પર નજર રાખવા લદ્દાખમાં ચાર ઈઝરાયલી ડ્રોન તૈનાત
લદ્દાખ, ભારતે એરફોર્સને વધુ આધુનિક બનાવવા માટે ૫૧ મિરાજ-૨૦૦૦ના આધુનિકરણના કરાર હેઠળ બે મિરાજ-૨૦૦૦ ગ્વાલિયર હવાઈ મથકે ગોઠવાયા છે. બાકીના મિરાજ પણ ટૂંક સમયમાં ભારતને મળી જશે. વધુમાં ભારતે જમીન પરથી હવામાં પ્રહાર કરવા સક્ષમ શક્તિશાળી એસ-૪૦૦ મિસાઈલ પણ લદ્દાખમાં તૈનાત કરવાનું નક્કી કર્યું છે. રક્ષા મંત્રાલયે હવાઈ દળના માટે ઈસરોએ બનાવેલો જીએસએટી-૭સી કોમ્યુનિકેશન ઉપગ્રહ […]
તમિલનાડુ, આંધ્ર, કર્ણાટકમાં હજુ ૩-૫ દિવસ માટે ભારે વરસાદ ની હવામાન વિભાગ ની ચેતવણી
ચેન્નઇ, છેલ્લા ૭ દિવસો થી વરસાદ ના લીધે તમિલનાડુ સતત વરસાદ અંદ વાવાઝોડા જેવી વિકટ પરિસ્થી થઇ હતી પણ હજુ ૩ થી ૫ દિવસ સુધી કોઇ રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે તમિલનાડુ અને પુડુચેરીમાં ૩૦ નવેમ્બર સુધી વરસાદ ચાલુ રહેશે. રવિવારે રાજ્યમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આશંકા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ […]
ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અશ્વિન અને અમ્પાયર્સ વચ્ચે થયો વિવાદ
કાનપુર કાનપુર ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અશ્વિન અને અમ્પાયર્સ વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન વિકેટ લેવા માટે અશ્વિને નવો પ્રયોગ કર્યો હતો. અશ્વિને એન્ડ ચેન્જ કરી બોલ રિલીઝ કરવાની પદ્ધતિ બદલતાં અમ્પાયર અકળાયા હતા. તેમણે ઈન્ડિયન સ્પિનરને બોલાવી ઠપકો આપતાં કહ્યું કે તું આમ બોલિંગ ન કર, મને દેખાતું નથી અને તું આનાથી ડેન્જર […]
કોરોનાગ્રસ્ત સાઉથના કોરિયોગ્રાફર શિવ શંકર નો તમામ મેડીકલ ખર્ચ સોનું સુદ ઉઠાવશે
હેદ્રાબાદ, કોરિયોગ્રાફર શિવ શંકર સાઉથમાં ઘણાં જ લોકપ્રિય છે. તેમને નેશનલ અવોર્ડ પણ મળી ચૂક્યો છે. પોપ્યુલર ડાન્સ રિયાલિટી શો ‘ચેલેન્જ’માં તેઓ જજ પેનલમાં હતી. તેમણે સુમા કન્નાકલાની ‘કેશ’માં કોરિયોગ્રાફર્સ બાબા ભાસ્કર, જાની તથા રઘુ સાથે કામ કર્યું હતું. સોનુ સૂદે કોરોનાકાળમાં લગાવવામાં આવેલા લૉકડાઉનમાં સૌ પહેલા પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે મોકલવાનું અભિયાન શરૂ કર્યું […]
બોલ ડાયઝેસ્ટરમાં પ્રેશર વધતા બ્લાસ્ટ થતાં ૬ કામદાર ઘવાયા
ઝઘડિયા ભરૂચ નજીક વિલાયત જીઆઈડીસીમાં ગેસ લિકેજ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં ૧૦ કામદારોને અસર થઈ હતી. મળતી માહિતી મુજબ વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં હાઇડ્રોજન સલ્ફાઇટ ગેસ લિક થતા ભારે દોડધામ થઈ હતી. તેમાં કોન્ટ્રાક્ટ આધારિત ૧૦ કામદારોને અસર વર્તાતા તેમને ભરૂચ એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૧૦ પૈકી બે […]
કાનપુરમાં ભારતીય ટીમના કાફલામાં અજાણી કાર ઘૂસી જતા સુરક્ષા ટીમમાં દોડધામ
કાનપુર ટી ૨૦ સીરીઝ હાર્યા બાદ ન્યુઝીલેન્ડની ટીમ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમવા કાનપુર પહોંચી હતી. આમ છતાં તેમના ઉત્સાહમાં કોઈ કમી નહોતી. એરપોર્ટ પર ઉતર્યા બાદ તે સ્થાનિક લોકો સાથે સેલ્ફી લેતા અને ફોટો ક્લિક કરતા જાેવા મળ્યા હતા. જેમાં કેન વિલિયમ્સન, ટોમ લેથમ, ડેરેલ મિશેલ, ટોમ બ્લંડેલ, હેનરી નિકોલ્સ, રોસ ટેલર, વિલિયમ યંગ, […]








