તાલિબાન તાલિબાન રાજદ્વારીઓએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસ અને ત્રણ પ્રાંતીય રાજધાનીઓ, કરાચી, પેશાવર અને ક્વેટામાં અફઘાન વાણિજ્ય દૂતાવાસમાં કામ કરવાનું શરૂ કર્યું છે. સરદાર મુહમ્મદ શોકૈબ જેને મોસા ફરહાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ઈસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસમાં પ્રથમ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તો હાફિઝ મોહિબુલ્લાએ પેશાવરમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. […]
National
ખેડૂતો માટે હાથ નહીં જાેડું સીધો કોર્ટમાં જઇશ ઃ વરૂણ ગાંધી
લખનઉ ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા વરૂણે કહ્યું કે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં પણ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને વચેટિયાઓ ફાવી રહ્યા છે. જાે ખેડૂતોની સાથે અત્યાચાર થયો તો હું હવે કોર્ટ જઇશ અને ખેડૂતોને ન્યાય અપાવીશ. ચૂંટણી રાજ્ય પીલીભીતના સાંસદ વરૂણ ગાંધીએ ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટીની પણ માગણી કરી હતી. તેમણે કહ્યું […]
કંગાળ પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ ૭૦ હજાર કરોડ આપ્યા
ઇસ્લામાબાદ પાકિસ્તાન અને આઇએમએફે જુલાઈ ૨૦૧૯માં છ અબજ ડોલરના ડીલ પર સહીસિક્કા કર્યા હતા, પરંતુ જાન્યુઆરી ૨૦૨૦માં આ ડીલ ખોરંભે પડયુ હતું અને આ વર્ષે માર્ચમાં તે ફરીથી રિસ્ટોર થયું હતું અને જુનમાં તે ફરી પાછુ ઓફ ટ્રેક થઈ ગયું હતું. જુનથી ઓગસ્ટ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી.પાકિસ્તાન છેવટે સાઉદી અરેબિયા પાસેથી […]
ઇરાકમાં શિયાઓના ગામ પર આઇએસનો હુમલો ઃ ૧૧ની હત્યા
બગદાદ ઇરાક પોલીસ અને સુરક્ષા વિભાગે જણાવ્યું હતું કે આ હુમલો શિયાઓના એક ગામ પર કરવામાં આવ્યો હતો. આતંકીઓએ સૌથી પહેલા ગામના બે લોકોનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેને છોડવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી. જાેકે તેમની આ માગણીઓ સ્વિકારવામાં નહોતી આવી તેથી બાદમાં તેઓએ ગામના અન્ય નાગરિકો પર પણ હુમલો કરી દીધો […]
‘અમારી સાથે હતી હિંદુસ્તાની મુસલમાનોની લાગણીઓ’ ઃ પાક. ગૃહમંત્રી
ઈસ્લામાબાદ પોતાની ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી અને કહ્યુ કે આજે પાકિસ્તાનની ક્રિકેટ ટીમે જે કર્યુ તેને હું સલામ કરુ છુ. આ જીતની રાહ આખા વતતને લાંબા સમયથી હતી. આજે પાકિસ્તાને પોતાની તાકાત બતાવી છે. મને અફસોસ છે કે આ પહેલી ભારત-પાકિસ્તાન મેચ છે જેમાં હું કોમી જવાબદારીઓના કારણે ગ્રાઉન્ડમાં જાેઈ ન શક્યો પરંતુ […]
માનવીય સહાયતા માટે તાલિબાનના ડેપ્યુટી વડાપ્રધાન હનફીએ મદદ માંગી
અફઘાનિસ્તાન અફઘાનિસ્તાને દાયકાઓથી સંઘર્ષ અને વિસ્થાપન તેમજ ગરીબી, ગંભીર દુષ્કાળ અને હવે કોરોના મહામારીનો સામનો કરવો પડ્યો છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, યુદ્ધના કારણે ૩૫ લાખ લોકો વિસ્થાપિત થયા છે. તે જ સમયે અફઘાનિસ્તાનની સ્થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દેવા હેઠળ દબાયેલા લોકોને તેમના બાળકો વેચવા માટે મજબૂર […]
અમેરિકાને પાકિસ્તાનની એરસ્પેસ વાપરવા ની ના પાડી ઃ ઈમરાન ખાન
પાકિસ્તાન પાકિસ્તાનના વિપક્ષી દળોએ પણ એવા અહેવાલો પર સરકાર પાસેથી સ્પષ્ટતાની માંગ કરી હતી કે પાકિસ્તાને અમેરિકા સૈન્યને તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આ કારણે વિપક્ષી પાર્ટીઓ સતત ઈમરાન ખાન પર હુમલા કરી રહી હતી. પરંતુ વડાપ્રધાન ઈમરાન ખાને એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાન-અફઘાનિસ્તાનની અંદર કોઈપણ પ્રકારની કાર્યવાહી માટે કોઈપણ સૈન્ય […]
તાલિબાનને નિશાન બનાવી બે બોમ્બ વિસ્ફોટમાં બેનાં મોત
કાબુલ પૂર્વીય અફઘાનિસ્તાનમાં શનિવારે તાલિબાનના એક વાહનને નિશાન બનાવી રોડની બાજુમાં કરાયેલા એક વિસ્ફોટમાં બે અફઘાન નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં અને ચારને ઈજા પહોંચી હતી. જિલ્લા પોલીસ વડા ઈસ્મતુલ્લાહ મુબરિઝે જણાવ્યું કે, તાલિબાનના એક વાહનને નિશાન બનાવીને બે બોમ્બ વિસ્ફોટ કરાયા હતા, જેમાં એક બાળક સહિત બે અફઘાન નાગરિકોનાં મોત નીપજ્યાં હતા. જાેકે, આ હુમલામાં […]
માનચેસ્ટર યુનાઈટેડએ આઈપીએલમાં ટીમ ખરીદવા માટે ઈચ્છા વ્યક્ત કરી
ઈન્દૌર આઈપીએલની આગામી સિઝનમાં બે નવી ટીમો ઉમેરાઈ જશે એટલે કે ૨૦૨૨થી ૧૦ ટીમ આ લીગમાં રમશે. આ ટીમને ખરીદવા માટે માન્ચેસ્ટર યુનાઈટેડ જેવી મોટી ફૂટબોલ ક્લબના માલિક ગ્લેજર ફેમિલી અને ફોર્મ્યૂલા-૧ના માલિક સીવીસી પાર્ટનર પર રેસમાં સામેલ થઈ ગયા છે. ટીમ ખરીદવા માટે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ ૨૦ ઓક્ટોબર હતી. બીસીસીઆઈએ ટેન્ડર માટે અરજી […]
રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પમાં અંધાધૂંધ ફાયરીંગ, ૭ ના મોત નીપજ્યા
ઢાકા બાંગ્લાદેશના કૉક્સ બજારમાં દુનિયાનો સૌથી મોટો રોહિંગ્યા રિફ્યૂજી કેમ્પ છે. અહીં લગભગ ૧૦ લાખ રોહિંગ્યા રહે છે. આ રોહિંગ્યા ૨૦૧૭માં મ્યાનમારથી ભાગીને આવ્યા હતા. ૨૦૧૭માં બૌદ્ધ બહુસંખ્યક દેશ મ્યાનમારમાં ત્યાંની સેનાએ રોહિંગ્યા વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. તે બાદ રોહિંગ્યા મુસલમાન ત્યાંથી ભાગી ગયા. જેમાંથી મોટાભાગના બાંગ્લાદેશમાં રિફ્યૂજી કેમ્પમાં રહી રહ્યા છે.બાંગ્લાદેશના રોહિંગ્યામાં શુક્રવારે ફાયરીંગ […]


