પાકિસ્તાન પશ્વિમી સંસ્કૃતિથી પાકિસ્તાનને અને ઈસ્લામને કેટલું નુકસાન થશે તેનું આકલન પણ આ સંસ્થા કરશે એવું ઈમરાને કહ્યું હતું. પાક. પીએમ ઈમરાને આ સંબોધનમાં કટ્ટરવાદીઓને ખુશ કરવાની કોશિશ કરી હતી. ખાસ તો પાકિસ્તાની સૈન્યના કટ્ટર ઉચ્ચ સૈન્ય અધિકારીઓને ખુશ રાખવા પેરવી કરવામાં આવી છે. તાલિબાન ઈસ્લામના જૂના કાયદા પ્રમાણે શાસનપદ્ધતિની હિમાયત કરે છે અને અફગાનિસ્તાનમાં […]
National
અફઘાનિસ્તાનની મસ્જિદમાં મોટો આત્મઘાતી હુમલો
કાબુલ અફઘાનિસ્તાન પર તાલિબાને કબજાે કર્યા બાદ અન્ય દેશોએ મદદ કરવાનું બંધ કરી દીધુ છે. હવે એવા અહેવાલો છે કે અમેરિકા સહિતના પશ્ચિમી અને અન્ય દેશો અફઘાનિસ્તાનના નાગરિકોને મદદ તો કરશે પણ તેમાં તાલિબાનને વચ્ચે નહીં આવવા દેવાય. આ માટે એક યોજના બનાવાઇ રહી છે જે મુજબ હવે આકાશમાંથી પૈસાનો વરસાદ કરવામાં આવશે કે જેથી […]
પાકિસ્તાનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપમાં ૨૨નાં મોત, ૩૦૦ કરતાં વધુને ઈજા
પાકિસ્તાન પાકિસ્તાન છેલ્લા બે દશકામાં બે વખત મોટા ભૂકંપનો ભોગ બન્યું છે. ૨૦૦૫માં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં ૭૩ હજાર લોકો માર્યા ગયા હતા અને ૩૫ લાખ લોકો બેઘર બની ગયા હતા. એ પછી ૨૦૧૫માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આપ્યો હતો, જેમાં ૪૦૦ લોકોનાં મોત થયા હતા.પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો […]
અરૂણાચલ પ્રદેશમાં ગ્રામજનો સાથે કિરણ રિજિજૂએ કર્યો ડાન્સ
નવી દીલ્હી કિરણ રિજિજૂ અરૂણાચલ પ્રદેશ વેસ્ટ લોકસભા ક્ષેત્રથી સાંસદ છે અને સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. હેલ્થ અને ફિટનેસ સંબંધિત વીડિયોની સાથે તે પોતાના ગીતને પણ ફોલોઅર્સ વચ્ચે શેર કરતા રહે છે. થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રીએ એક કાર્યક્રમ દરમિયાન કિશોર કુમારના ગીતને ગાતો એક વીડિયો શેર કર્યો હતો.કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ […]
તાલિબાનીઓએ કાબુલ યુનિવર્સિટીને તાળું મારી દીધું
કાબુલ કાબુલ યુનિવર્સિટીનું અચાનક બંધ થવું તાલિબાનની કડક શિક્ષણ નીતિને દેખાડે છે. તેમના મતે મહિલાઓને માત્ર પરંપરાગત કપડામાં જ કોલેજ આવવાની મંજૂરી અપાશે અને તેમને પુરુષોથી અલગ રખાશે. તાલિબાનની તરફથી નિયુક્ત કાબુલ યુનિવર્સિટીના નવા કુલપતિએ આ સપ્તાહે ટ્વીટ કરીને કહ્યું કે જ્યાં સુધી તમામ માટે એક ઇસ્લામિક વાતાવરણ બનતું નથી ત્યાં સુધી મહિલાઓને યુનિવર્સિટીમાં આવવાની […]
ઇકવાડોરની જેલમાં કેદીઓએ એકબીજાના ગળા કાપ્યા
ઇક્વાડોર ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જેલોની અંદર થયેલી હિંસામાં ૧૧ લોકોના મોત થયા હતા અને ૭ અન્ય લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. ઇક્વાડોર જ નહીં અન્ય લેટિન અમેરિકન દેશોમાં પણ મોટાભાગે જેલોની અંદર હિંસા થતી રહે છે. આ જ રીતે હિંસાનો વીડિયો મોટાભાગે સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરાય છે.ઇક્વાડોરના દરિયાતટે વસેલા ગ્વાયાકિલની જેલમાં […]
જનતા પર અત્યાચાર ગુજારી જલસા કરવામાં વ્યસ્ત તાલિબાની
અફઘાનિસ્તાન કાબુલ નજીક આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં એક સમયે બાળકોની કિલકારીઓ સંભળાતી હતી, લોકો સહપરિવાર ઉજાણી માટે આવતા અને રોજિંદા જીવનની તકલીફોને ભૂલીને આનંદ કરતા હતા. હવે અહિં છદ્બ-૪૭ અને સ્૪ એસોલ્ટ રાઇફલો સાથે તાલિબાન જલસા કરી રહ્યા છે.N
કોરોના વાયરસથી બચવા સુપ્રીમ કોર્ટ કરવા જઈ રહી છે આ કામ
કોરોના વાયરસથી બચવા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પગલુ ભર્યું છે. સુપ્રીમ કોર્ટનો પ્રયત્ન છે કે લોકોની ભીડને કેવી રીતે ઘટાડી શકાય. હવે દરેક પક્ષકારના વકીલને સુપ્રીમ કોર્ટમાં એક રુમ આપવામાં આવશે. આ ઉપરાંત જલ્દી જ એપ લોન્ચ કરવામાં આવશે. જેમાં કોર્ટની કામગીરી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે. જેનું સંચાલન વકીલના રુમમાંથી જ કરવામાં આવશે. સુપ્રીમ […]
ભારતમાં કોરોના વાયરસનો આંકડો 112એ પહોંચ્યો, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 114 જિલ્લાના કુલ 112 કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી કેટલીક સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત એક ડર્ઝનથી વધારે રાજ્યોએ પોતાના સિનેમા હોલ, સ્કૂલ કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે. કર્ણાટક સરકાર કોરોનાના દર્દીના સંપર્કમાં આવનારાઓને શોધી કરી છે મહારાષ્ટ્રના સીએમ […]
મંદિરોને કોરોનાનું ગ્રહણ, શ્રદ્ધાળુઓને ખાંસી- તાવ હશે તો નહીં જઈ શકે આ મંદિરોમાં
શ્રાઈન બોર્ડે વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યાના ઓછોમાં ઓછા 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવા સલાહ આપી છે. જેને ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે તેવા શ્રદ્ધાળુઓને પણ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખવા સલાહ આપી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને પહેલા હાથ ધોઈ પછી અંદર જવા દેવાય છે વિદેશથી […]






