મ્યાનમાર મ્યાનમારની સરમુખત્યાર સેના પર પોતાના જ દેશના નાગરિકોના નરસંહારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તેમના કાફલા પરના હુમલાનો બદલો લેવા માટે, સૈનિકોએ દેશના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના સાગાઈંગ વિસ્તારના ડોન તવ ગામમાં હુમલો કર્યો. કેટલાક ગ્રામજનોને પકડીને સેનાએ તેમના હાથ-પગ બાંધી દીધા અને તેમને જીવતા સળગાવી દીધા હતા. આ તોડફોડની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ […]
National
દહેરાદૂન ખાતે રાષ્ટ્રપતિએ બિપિન રાવતને યાદ કર્યા
દેહરાદુન આજે ભારત અને વિદેશના ૩૮૭ જેન્ટલમેન કેડેટ્સ ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂનમાંથી પાસ આઉટ થઈને લશ્કરી અધિકારી બન્યા છે. પાસિંગ આઉટ પરેડ બાદ ૩૧૯ ભારતીય કેડેટ્સ ભારતીય સેનામાં ઓફિસર તરીકે જાેડાયા હતા. ૮ મિત્ર દેશોના ૬૮ જેન્ટલમેન કેડેટ્સ પાસ આઉટ થશે અને તેમના દેશમાં લશ્કરી અધિકારી તરીકે જાેડાશે.આ વખતે પાસિંગ આઉટ પરેડમાં સૌથી વધુ ઉત્તર […]
થ્રિપ્સ નિયંત્રિત કરતા પેસ્ટિસાઇડ્સ પર બૅન લાગતાં સંકટ વધ્યું
વિજયવાડા મરચાંની થ્રિપ્સ, કપાસના પિંક બૉલવર્મ અને ચોખાના બીપીએચ જેવા કીટાણુ પર અસરકારક ફોસેલોન અને ડીડીવીપી જેવા જંતુનાશકો બજારમાંથી ગાયબ થઈ ગયા છે અથવા તો તેના પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. આ બંનેથી કીટાણુ કાબુમાં આવી જતા અને પાક સારો થતો. જાેકે, હવે તેના જેવી અસરકારક બીજી કોઈ દવા બજારમાં ઉપલબ્ધ નથી. આ ઉત્પાદનો […]
લોકશાહી સમિટમાં પાકિસ્તાને ન લીધો ભાગ
પાકિસ્તાન અમેરિકાના તાઈવાનને આમંત્રણને કારણે ચીન પણ આ સમિટના સંગઠનથી નારાજ છે, કારણ કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશી સાથે ગયા શુક્રવારે મોડી રાતે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ કોન્ફરન્સમાં ભાગ ન લેવાનો પાકિસ્તાને ર્નિણય લીધો હતો. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને […]
હેલિકોપ્ટર આગનો ગોળો બન્યુ હતું ઃ સ્થાનિક લોકો
,કુન્નર જે વિસ્તરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે ત્યાં ચાના બગીચામાં કામ કરતા શ્રમિકો રહે છે.બપોરના સમયે જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે આગની લપટો અને ધમાકાથી આસપાસના લોકોને જાણ થઇ. જેથી આસપાસ રહેલા કેટલાક શ્રમિકો તરત ઘટનાસ્થળ પર પહોંચ્યા. જાે કે તેઓ હેલિકોપ્ટરની નજીક ના જઇ શક્યા. કારણ કે તે સમયે હલિકોપ્ટર આગનો ગોળો બન્યું હતું. […]
પાકિસ્તાનમાં દહીં ખરીદવા ટ્રેન રોકતા ડ્રાઈવર અને આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરાયા
લાહોર પાકિસ્તાનના રેલવે વિભાગને અનેક ટીકાઓનો સામનો કરવો પડયો હતો. અકસ્માત, યાત્રીઓની સલામતી અને આવકમાં ઘટાડાને કારણે અગાઉથી જ પાકિસ્તાનનું રેલવે વિભાગ ટીકાઓનો સામનો કરી રહ્યું છે. રેલવે પ્રધાને ટ્રેનના ડ્રાઇવર રાણા મોહંમદ શેહઝાદ અને તેમના આસિસ્ટન્ટ ઇફતિખાર હુસેનને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. પ્રધાને એક નિવેદનમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે હું ભવિષ્યમાં આવા […]
દિકરી કરતાં પરિવારમાં પૂત્રવધુનો અધિકાર વધુ ઃ અલ્હાબાદ હાઈકોર્ટ
પ્રયાગરાજ અલ્હાબાદ હાઈકોર્ટે પુષ્પા દેવીની અરજી સ્વીકારતા ખાદ્ય અને નાગરિક પૂરવઠા સચિવને નવો શાસનાદેશ આપવા અથવા જૂના નિયમમાં ચાર સપ્તાહમાં સુધારો કરવા નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે ખાદ્ય અને નાગરિક પૂરવઠા વિભાગના અપર મુખ્ય સચિવ અને મુખ્ય સચિવને આ ચૂકાદાના અમલની જવાબદારી સોંપી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના નિયમમાં પૂત્રવધુનો પરિવારમાં સમાવેશ ન કરવા અને તેને અલગ […]
ગોવાના પૂર્વ સીએમ રવિ નાઈકે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ખળભળાટ
પણજી ગોવામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝાટકો વાગ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ રવિ નાઈકે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. નાઈક ભાજપમાં સામેલ થશે તેવી ચર્ચા છે.જાેકે રવિ નાઈકે પોતે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.આ પહેલા ઓકટોબર મહિનામાં પણ ગોવાના પૂર્વ સીએમ લુઈજિન્હો ફલેરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને મમતા બેનરજીની ટીએમસી પાર્ટી જાેઈન કરી હતી નાઈકના […]
ગરીબીને કારણે બળજબરીથી લગ્નો પર અફઘાનિસ્તાનમાં પ્રતિબંધ
કાબુલ ઘણા દેશોએ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા આપવાની ના પાડી દીધી હતી. સાથે એવી માગ કરી હતી કે તાલિબાને એક લોકશાહી શાસન મુજબ કામ કરવું પડશે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા બાદ ગરીબીનું પ્રમાણ વધ્યું છે. ઘણા પરિવાર પોતાની પુત્રીઓને નાની વયે જ વેચવા લાગ્યા છે અને તેની ખરીદી લગ્નો માટે થઇ રહી છે. જ્યારે બળજબરીથી […]
પાકિસ્તાનમાં શ્રીલંકન યુવકની જાહેરમાં હત્યા
ઇસ્લામાબાદ પાકિસ્તાનના સિયાલકોટમાં ઇસ્લામનું અપમાન કરવાના આરોપો લગાવી કટ્ટરવાદીઓના ટોળાએ એક શ્રીલંકાઇ વ્યક્તિની ઢોર માર મારીને હત્યા કરી દીધી હતી. એટલુ જ નહીં આ ધર્મ જનૂની ટોળાએ ખુલ્લેઆમ શ્રીલંકાઇ વ્યક્તિના મૃતદેહને આગ લગાવી દીધી હતી. ઘટના બાદ વધી રહેલી તંગદીલીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે પુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દીધી હતી. આ ઘટના […]






