શ્રાઈન બોર્ડે વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યાના ઓછોમાં ઓછા 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવા સલાહ આપી છે. જેને ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે તેવા શ્રદ્ધાળુઓને પણ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખવા સલાહ આપી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને પહેલા હાથ ધોઈ પછી અંદર જવા દેવાય છે વિદેશથી […]
National
કોંગ્રેસની 4 વિકેટો પડી પરંતુ સાચો ખેલ હજુ બાકી છે, હવે આ ધારાસભ્યો આપી શકે છે રાજીનામાં
રાજ્યસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજ્યમાં રાજકીય ઘમાસાણ ફેલાયું છે. રાજકીય તોડફોડ શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસને દર વખતની જેમ જે ડર હતો તે જ થયું. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં નરહરિ અમીનના રૂપમાં ત્રીજું પાસું ખેલ્યું અને આ તરફ કોંગ્રેસમાંથી વિકેટો ખડવાનું શરૂ થઈ ગયું છે. એક તરફ કોંગ્રેસ પોતાના ધારસભ્યોને હોટેલોમાં ફેરવતી રહી કે, ત્યાં […]
રાજ્યમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આ શહેરમાં સ્વાઇન ફલૂના મોતથી તંત્ર થયું સાબદું
રાજ્યમાં જ્યાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્પાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટવ આવતાં હાહાકાર મચી ગયો છે. આજરોજ સુરત બે રિપોર્ટ પોઝિટિવ આવ્યાં જ્યારે રાજકોટમાં સ્વાઇન ફલૂના કારણે એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે. કોરોનાના કહેર વચ્ચે સુરતમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા […]



