National

ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતિની મર્ડર કેસમાં નક્સલી પ્રવૃત્તિની આશંકા

ઘાટલોડીયા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પારસમણિ ફ્લેટમાં ધનતેરસની સાંજે આ હત્યા થઈ છે. સાંજે ઘરમાં વૃદ્ધ દંપત્તિ એકલા હતા ત્યારે ઘરમાં ઘૂસી ગળું કાપી તેમની હત્યા કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી આવેલા લુટારાઓ દંપત્તિની હત્યા કરી ઘરમાંથી લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન હતું. જાેકે લૂંટમાં કેટલો મુદ્દામાલ ગયો તે અંગે પોલીસે […]

National

૬૦૦ ખેડુતોના મૃત્યો પર કોઈ નેતા બોલ્યા નથી ઃ સત્પપાલ મલિક

શિલોંગ મેઘાલયના રાજ્યપાલે કહ્યું કે હું આગલી વખતે આવીશ, તો ખુલ્લા મને બોલીશ કેમ કે આગામી વખતે કદાચ હુ રાજ્યપાલ જ ના રહુ. પહેલા દિવસે જ્યારે ખેડૂતોના પક્ષમાં હતો તો નક્કી કરી લીધુ હતુ કે દિલ્હીથી કોઈ પણ પ્રકારનો ફોન આવ્યો તો રાજ્યપાલની ખુરશી છોડી દઈશ.મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે એકવાર ફરીથી ખેડૂત આંદોલનને લઈને કેન્દ્ર […]

National

ભોપાલમાં થિયેટરમાં યુવકે યુવતીની છેડતી કરતા લોકોએ માર માર્યો

ભોપાલ તહેવાર સમયે જ ભોપાલના સંગમ સિનેમા હોલમાં રિયલ એક્શન જાેવા મળી. અહીં ફિલ્મ સૂર્યવંશીનો છેલ્લો શો ચાલી રહ્યો હતો. રાત્રે પોણા ૧૨ વાગ્યે અક્ષય અને કેટરીના વચ્ચે રોમાન્ટિક સીન પડદાં પર ચાલી રહ્યો હતો. તે દરમિયાન જ એક યુવકે પાછળ બેઠેલી યુવતીને અશ્લીલ ઈશારા કર્યા અને ગંદી હરકતો શરૂ કરી દીધી. પછી શું હતું, […]

National

આઈએસ હુમલામાં તાલિબાનીઓને ફટકો પડ્યો

કાબુલ, તાલિબાની કમાંડરના મોતથી હક્કાની નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા હમદુલ્લા પાકટિકા અને ખોશ્ત પ્રાંતોંમાં તાલિબાનનો શૈડો ગવર્નર રહી ચુક્યો છે. આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ આતંકી સંગઠને નથી લીધી પણ એવા અહેવાલો છે કે આ આત્મઘાતી હુમલાને આઇએસઆઇએસના આતંકીઓએ અંજામ આપ્યો હોઇ શકે છે. અફઘાનિસ્તાનમાં ચર્ચિત પત્રકાર બિલાલ સરકારીએ ટિ્‌વટ કરીને કહ્યું […]

National

મોદીની બિહાર રેલીના ૪ આરોપીને ફાંસી ઃ ૨ ને આજીવન કેદ

પટણા, ૨૦૧૩માં પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની એક ચૂંટણી રેલી હતી, જે સમયે આ ધમકા થયા હતા. જ્યારે એ જ સમયે પટના જંક્શનના પ્લેટફોર્મ નંબર ૧૦ પર પણ બોમ્બ ધમાકો થયો હતો જેમાં છ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૮૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આઠ વર્ષ બાદ એનઆઇએની વિશેષ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો […]

National

અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ બુદ્ધની પ્રતિમા પર શૂટિંગ પ્રેક્ટિસ કરે છ

કાબુલ , બામિયાનમાં બુદ્ધની મૂર્તિઓ પર તાલિબાનના આતંકવાદીઓ ટાર્ગેટ પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આ અસહિષ્ણતાનો સ્પષ્ટ સંદેશ છે જેને ખુબ ગંભીરતાથી લેવો જાેઇએ. ટિ્‌વટર પર એક યુઝરે આ વીડિયોને કોમેન્ટ કરી હતી કે આ ઘટનાની દુનિયાએ ગંભીરતાથી નોંધ લેવી જાેઇએ. દુનિયા અને અફઘાનિસ્તાની વિરાસતની સામે એક મોટી ચૂક છે. તેના પર પ્રતિબંધ મુકવો જાેઇએ. તો […]

National

વિશ્વના દેશો અમને માન્યતા આપે નહીં તો હુમલા થતા રહેશે ઃ તાલિબાન

કાબુલ તાલિબાને કબજાે કર્યો તેને બે મહિના વીતી ગયા છે જાેકે કોઇ દેશ તેને માન્યતા નથી આપી રહ્યું, ચીન અને પાકિસ્તાન જ એવા દેશ છે કે જે તાલિબાનમાં રસ દાખવી રહ્યા છે. અન્ય કોઇ દેશ મદદ કરવા તૈયાર નથી કે ન તો તાલિબાનની ક્રૂર સરકારને માન્યતા આપી રહ્યા છે. હાલ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વિશ્વ એ […]

National

પાકિસ્તાનનો ખાત્મો કરીશું ઃ આઈએસની ધમકી

ઇસ્લામાબાદ આઇએસ અને તાલિબાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. તેથી આઇએસએ હવે તાલિબાન પર પણ આરોપો લગાવવાનું શરૂ કરી દીધુ છે. આઇએસએ કહ્યું હતું કે તાલિબાનનું શાસન આવ્યું તે બાદ પણ અફઘાનિસ્તાનની સિૃથતિ વધુ ખરાબ થતી ગઇ છે. તાલિબાને અફઘાનિસ્તાનને નષ્ટ કરી દીધુ છે. આઇએસ-કેએ કહ્યું છે કે અમે શરિયા કાયદાને લાગુ કરવા માગીએ છીએ […]

National

તાલિબાનીઓએ લગ્નમાં મ્યુઝિક વગાડવા પર ૧૩ લોકોને મારી નાંખ્યા

તાલિબાન તાલિબાન રાજદ્વારીઓએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસ અને ત્રણ પ્રાંતીય રાજધાનીઓ, કરાચી, પેશાવર અને ક્વેટામાં અફઘાન વાણિજ્ય દૂતાવાસમાં કામ કરવાનું શરૂ કર્યું છે. સરદાર મુહમ્મદ શોકૈબ જેને મોસા ફરહાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ઈસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસમાં પ્રથમ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તો હાફિઝ મોહિબુલ્લાએ પેશાવરમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. […]

National

ખેડૂતો માટે હાથ નહીં જાેડું સીધો કોર્ટમાં જઇશ ઃ વરૂણ ગાંધી

લખનઉ ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા વરૂણે કહ્યું કે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં પણ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને વચેટિયાઓ ફાવી રહ્યા છે. જાે ખેડૂતોની સાથે અત્યાચાર થયો તો હું હવે કોર્ટ જઇશ અને ખેડૂતોને ન્યાય અપાવીશ. ચૂંટણી રાજ્ય પીલીભીતના સાંસદ વરૂણ ગાંધીએ ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટીની પણ માગણી કરી હતી. તેમણે કહ્યું […]