પટણા, ૨૦૧૩માં પટનાના ગાંધી મેદાનમાં નરેન્દ્ર મોદીની એક ચૂંટણી રેલી હતી, જે સમયે આ ધમકા થયા હતા. જ્યારે એ જ સમયે પટના જંક્શનના પ્લેટફોર્મ નંબર ૧૦ પર પણ બોમ્બ ધમાકો થયો હતો જેમાં છ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે ૮૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આઠ વર્ષ બાદ એનઆઇએની વિશેષ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો […]
National
અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ બુદ્ધની પ્રતિમા પર શૂટિંગ પ્રેક્ટિસ કરે છ
કાબુલ , બામિયાનમાં બુદ્ધની મૂર્તિઓ પર તાલિબાનના આતંકવાદીઓ ટાર્ગેટ પ્રેક્ટિસ કરી રહ્યાં છે. આ અસહિષ્ણતાનો સ્પષ્ટ સંદેશ છે જેને ખુબ ગંભીરતાથી લેવો જાેઇએ. ટિ્વટર પર એક યુઝરે આ વીડિયોને કોમેન્ટ કરી હતી કે આ ઘટનાની દુનિયાએ ગંભીરતાથી નોંધ લેવી જાેઇએ. દુનિયા અને અફઘાનિસ્તાની વિરાસતની સામે એક મોટી ચૂક છે. તેના પર પ્રતિબંધ મુકવો જાેઇએ. તો […]
વિશ્વના દેશો અમને માન્યતા આપે નહીં તો હુમલા થતા રહેશે ઃ તાલિબાન
કાબુલ તાલિબાને કબજાે કર્યો તેને બે મહિના વીતી ગયા છે જાેકે કોઇ દેશ તેને માન્યતા નથી આપી રહ્યું, ચીન અને પાકિસ્તાન જ એવા દેશ છે કે જે તાલિબાનમાં રસ દાખવી રહ્યા છે. અન્ય કોઇ દેશ મદદ કરવા તૈયાર નથી કે ન તો તાલિબાનની ક્રૂર સરકારને માન્યતા આપી રહ્યા છે. હાલ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વિશ્વ એ […]
પાકિસ્તાનનો ખાત્મો કરીશું ઃ આઈએસની ધમકી
ઇસ્લામાબાદ આઇએસ અને તાલિબાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. તેથી આઇએસએ હવે તાલિબાન પર પણ આરોપો લગાવવાનું શરૂ કરી દીધુ છે. આઇએસએ કહ્યું હતું કે તાલિબાનનું શાસન આવ્યું તે બાદ પણ અફઘાનિસ્તાનની સિૃથતિ વધુ ખરાબ થતી ગઇ છે. તાલિબાને અફઘાનિસ્તાનને નષ્ટ કરી દીધુ છે. આઇએસ-કેએ કહ્યું છે કે અમે શરિયા કાયદાને લાગુ કરવા માગીએ છીએ […]
તાલિબાનીઓએ લગ્નમાં મ્યુઝિક વગાડવા પર ૧૩ લોકોને મારી નાંખ્યા
તાલિબાન તાલિબાન રાજદ્વારીઓએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસ અને ત્રણ પ્રાંતીય રાજધાનીઓ, કરાચી, પેશાવર અને ક્વેટામાં અફઘાન વાણિજ્ય દૂતાવાસમાં કામ કરવાનું શરૂ કર્યું છે. સરદાર મુહમ્મદ શોકૈબ જેને મોસા ફરહાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ઈસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસમાં પ્રથમ સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તો હાફિઝ મોહિબુલ્લાએ પેશાવરમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. […]
ખેડૂતો માટે હાથ નહીં જાેડું સીધો કોર્ટમાં જઇશ ઃ વરૂણ ગાંધી
લખનઉ ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતા વરૂણે કહ્યું કે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં પણ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને વચેટિયાઓ ફાવી રહ્યા છે. જાે ખેડૂતોની સાથે અત્યાચાર થયો તો હું હવે કોર્ટ જઇશ અને ખેડૂતોને ન્યાય અપાવીશ. ચૂંટણી રાજ્ય પીલીભીતના સાંસદ વરૂણ ગાંધીએ ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટીની પણ માગણી કરી હતી. તેમણે કહ્યું […]
કંગાળ પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ ૭૦ હજાર કરોડ આપ્યા
ઇસ્લામાબાદ પાકિસ્તાન અને આઇએમએફે જુલાઈ ૨૦૧૯માં છ અબજ ડોલરના ડીલ પર સહીસિક્કા કર્યા હતા, પરંતુ જાન્યુઆરી ૨૦૨૦માં આ ડીલ ખોરંભે પડયુ હતું અને આ વર્ષે માર્ચમાં તે ફરીથી રિસ્ટોર થયું હતું અને જુનમાં તે ફરી પાછુ ઓફ ટ્રેક થઈ ગયું હતું. જુનથી ઓગસ્ટ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ ચર્ચા થઈ નથી.પાકિસ્તાન છેવટે સાઉદી અરેબિયા પાસેથી […]
ઇરાકમાં શિયાઓના ગામ પર આઇએસનો હુમલો ઃ ૧૧ની હત્યા
બગદાદ ઇરાક પોલીસ અને સુરક્ષા વિભાગે જણાવ્યું હતું કે આ હુમલો શિયાઓના એક ગામ પર કરવામાં આવ્યો હતો. આતંકીઓએ સૌથી પહેલા ગામના બે લોકોનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેને છોડવા માટે પૈસાની માગણી કરવામાં આવી હતી. જાેકે તેમની આ માગણીઓ સ્વિકારવામાં નહોતી આવી તેથી બાદમાં તેઓએ ગામના અન્ય નાગરિકો પર પણ હુમલો કરી દીધો […]
‘અમારી સાથે હતી હિંદુસ્તાની મુસલમાનોની લાગણીઓ’ ઃ પાક. ગૃહમંત્રી
ઈસ્લામાબાદ પોતાની ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી અને કહ્યુ કે આજે પાકિસ્તાનની ક્રિકેટ ટીમે જે કર્યુ તેને હું સલામ કરુ છુ. આ જીતની રાહ આખા વતતને લાંબા સમયથી હતી. આજે પાકિસ્તાને પોતાની તાકાત બતાવી છે. મને અફસોસ છે કે આ પહેલી ભારત-પાકિસ્તાન મેચ છે જેમાં હું કોમી જવાબદારીઓના કારણે ગ્રાઉન્ડમાં જાેઈ ન શક્યો પરંતુ […]
માનવીય સહાયતા માટે તાલિબાનના ડેપ્યુટી વડાપ્રધાન હનફીએ મદદ માંગી
અફઘાનિસ્તાન અફઘાનિસ્તાને દાયકાઓથી સંઘર્ષ અને વિસ્થાપન તેમજ ગરીબી, ગંભીર દુષ્કાળ અને હવે કોરોના મહામારીનો સામનો કરવો પડ્યો છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, યુદ્ધના કારણે ૩૫ લાખ લોકો વિસ્થાપિત થયા છે. તે જ સમયે અફઘાનિસ્તાનની સ્થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દેવા હેઠળ દબાયેલા લોકોને તેમના બાળકો વેચવા માટે મજબૂર […]


